👁🗨સામાજિક વિજ્ઞાન👁🗨
👁🗨ધોરણ: 6👁🗨
👁🗨સત્ર: 1👁🗨
📡પ્રકરણ - 3 નાગરિકતા
🔮આપણા સંપર્કમાં આવનારી પ્રથમ સામાજિક સંસ્થા કઈ છે ?
✔ કુટુંબ
🔮કુટુંબમાંથી આપણને શું મળે છે ?
✔સંસ્કાર
🔮ભારતના નાગરિકને કેટલાં વર્ષની ઉંમરે મતદાન કરવાનો અધિકાર મળે છે ?
✔18 કે તેથી વધુ વર્ષ
🔮ભારતનું નાગરિકતા મેળવવાની કેટલી રીતો છે ?
✔ બે
🔮સમાજનું નાનામાં નાનું એકમ કયું છે ?
✔ કુટુંબ
🔮સમાજ અંગેનું સૌથી પહેલું જ્ઞાન આપણને કઈ સંસ્થામાંથી મળે છે ?
✔ કુટુંબ
🔮કુટુંબ આપણામાં કઈ ભાવના જન્માવે છે ?
✔સહકારની
🔮આમાંથી ક્યું મનુષ્યના વ્યક્તિત્ત્વ નિર્માણ માટે ચડતા ક્રમમાં સાચું છે ?
✔ કુટુંબ-પાડોશ-શાળા
🔮નાગરિકત્વની બાબતમાં આધારભૂત દસ્તાવેજ કયો છે ?
✔ ચૂંટણી ઓળખપત્ર
🔮ભારતમાં પરદેશીઓને કયો હક મળતો નથી ?
✔ ચૂંટણીમાં ઊભા રહેવાનો
🔮ભારતીય નાગરિક કેવા પ્રકારનો ગુનો કરે તો તે ભારતનું નાગરિકત્વ ગુમાવે છે ?
✔ દેશદ્રોહનો
🔮પરદેશી વ્યક્તિએ ભારતનું નાગરિકત્વ મેળવવા માટે કેટલા વર્ષ કરતા વધુ સમય ભારતમાં વસવાટ કર્યો હોવો જોઈએ ?
✔ 5
🔮કેવો નાગરિક દેશને હાનિ થાય એવું કોઈ કામ કરતો નથી ?
✔આદર્શ
🔮જે દેશમાં વસતો હોય અને તે દેશના હકો ભોગવતો હોય તેમજ ફરજો અદા કરતો હોય તો તેને શું કહેવાય ?
✔તે દેશનો નાગરિક
🔮તમારી નાગરિકતા કઈ છે ?
✔ ભારતીય
🔮ભારતના લોકોને કેટલી નાગરિકતા મળેલી છે ?
✔ એક
🔮નીચેનામાંથી કોણ ભારતનો નાગરિક ગણાશે ?
✔ચીની નાગરિક ભારતના નાગરિક સાથે લગ્ન કરે
👁🗨💭👁🗨💭👁🗨💭👁🗨💭👁🗨💭