PRONOUNS OF C WHEN K AND WHEN SH | અંગ્રેજીમાં સી ને ક્યારે ક બોલાય અને ક્યારે સ બોલાય



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

 *#જાણવા જેવું#*    

                 PRONOUNS OF C WHEN K AND WHEN SH | અંગ્રેજીમાં સી ને ક્યારે ક બોલાય અને ક્યારે સ બોલાય

અંગ્રેજીમાં ભાષા માં *C* આલ્ફાબેટ ને આપણે બે ગુજરાતી ભાષામાં ઉચ્ચારીએ છીએ. 

*(ક* અને *સ*) 


હવે *C* ને કયારે *ક* વાંચવો/બોલવો અને કયારે *સ* વાંચવો/બોલવો.

તો ચાલો જોઇએ...                                અંગ્રેજીમાં કોઈપણ spelling માં જ્યારે *C* પછીનો અક્ષર *A - O - U* હોય ત્યારે આપણે તેને *ક* શબ્દથી જ ઉચ્ચારીશું.


જેમકે *A* વાળા શબ્દો - Cat,

Car,

Cash,

Cap,

Cake Etc..                         


હવે *O* વાળા શબ્દો Corona,

Covid-19,

Concept,

Country,

Course Etc..      

                           

હવે *U* વાળા શબ્દો Cup,

Cumin,

Current,

Cute, 

Currency Etc...                


https://telegram.me/GUJARAT_TEACHERS                                                                                                                                                                


તેવી જ રીતે *સ* શબ્દ કયારે વાંચવો/બોલવો તે જોઈએ.


કોઈપણ spelling માં *C* પછીનો અક્ષર *I - E - Y* હોય તો આપણે તેને *સ* શબ્દથી જ ઉચ્ચારીશું.     

                                

જેમકે *I* વાળા શબ્દો - City,

Cinema,

Cipla,

Cisco,

Cinnamon Etc....   


હવે *E* વાળા શબ્દો 

Cement,

Centre,

Central, 

Ceiling,

Cept Etc...  

   

હવે *Y* વાળા શબ્દો 

Cycle,

Cyber,

Cyclone,

Cyprus Etc..


અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માગતા હોય તો નીચેની લિંક પર ક્લિક કરો

https://chat.whatsapp.com/1zmf8mTdGCzFv8epkTxAKP

Subscribe to receive free email updates: