DHORAN-6 • SEM-1 • SUB-SOCIAL SCIENCE • CHAPTER-4



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

👁‍🗨સામાજિક વિજ્ઞાન👁‍🗨
👁‍🗨ધોરણ: 6👁‍🗨
👁‍🗨સત્ર: 1👁‍🗨

📡પ્રકરણ - 4 માનવજીવનની શરૂઆત

🔮ભારતીય ઉપખંડમાં આશરે કેટલાં વર્ષોથી માનવવસ્તીના અવશેષો જોવા મળે છે ?
✔20 લાખ

🔮શાની શોધમાં આદિમાનવ એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતો હતો ?
✔ ખોરાકની

🔮આદિમાનવના પ્રારંભિક જીવનની મોટા ભાગની માહિતી શેના પરથી મળે છે ?
✔ ઓજારો પરથી

🔮માનવજીવનની સૌથી ક્રાંતિકારી શોધ કઈ છે ?
✔ચક્રની

🔮મધ્યપ્રદેશ અને દક્ષિણ-ઉત્તર પ્રદેશની ગુફાઓમાં કોનાં ચિત્રો જોવા મળે છે ?
✔જંગલી પશુઓનાં

🔮નદીકિનારાના પ્રદેશો ક્યા પાષાણ યુગના લોકોનાં આશ્રયસ્થાનો હતાં ?
✔લઘુ

🔮આદિમાનવ શામાંથી ઓજારો બનાવતો હશે ?
✔ત્રણેયમાંથી

🔮ભીમબેટ્ટકા હાલના કયા રાજ્યમાં આવેલું છે ?
✔ મધ્યપ્રદેશ

🔮આદિપાષાણ યુગ કયા તબક્કા તરીકે ઓળખાય છે ?
✔અન્નસંગ્રાહક

🔮નૂતન પાષાણ યુગ કયા તબક્કા તરીકે ઓળખાય છે ?
✔અન્નઉત્પાદક

🔮આદિમાનવ આગનો શો ઉપયોગ કરતો ?
✔ ત્રણેય માટે

🔮આદિમાનવના જીવનને મુખ્ય કેટલાં વિભાગોમાં વિભાજીત કરેલ છે ?
✔ 3

🔮આદિમાનવનું જીવન અંગેનું જ્ઞાન વધતું ગયું તેમ તેનું શું થતું ગયું ?
✔ સામાજિકીકરણ

🔮નર્મદા ખીણપ્રદેશમાં આવેલી કઈ ગુફાઓમાં આદિમાનવોનો વસવાટ હોવાના પુરાવાઓ મળ્યા છે ?
✔ ભીમબેટ્ટકાની

🔮ઈ.સ. પૂર્વે ચોથી સદીના મધ્યની આસપાસના લોકો કાચી ઈંટોના મકાનમાં રહેતા,ઘેટાં-બકરાં પાળતા. આ માનવસંસ્કૃતિ ક્યા નામે ઓળખાય છે ?
✔ હડપ્પીય સંસ્કૃતિ

🔮નદીકિનારાના પ્રદેશો કયા પાષાણ યુગના લોકોનાં આશ્રયસ્થાનો હતાં ?
✔ લઘુ

🔮સાબરમતી પ્રદેશના કયા સ્થળેથી લઘુ પાષાણયુગનાં પ્રાણીઓના અવશેષો મળ્યા હતા ?
✔ લાંઘણજ

🔮મહી નદીના પ્રદેશના કયા સ્થળેથી લઘુ પાષાણયુગનાં પ્રાણીઓના અવશેષો મળ્યા હતા ?
✔અમરાપુરમાંથી

🔮આદિમાનવની ચતુરાઈમાં વધારો થતાં તેનામાં શાનો વિકાસ થયો ?
✔ કૌશલ્યોનો

🔮આશરે કેટલાં વર્ષ પહેલાં દુનિયાના વાતાવરણમાં વ્યાપક પરિવર્તન આવ્યું ?
✔12000 વર્ષ પહેલાં

👁‍🗨💭👁‍🗨💭👁‍🗨💭👁‍🗨💭👁‍🗨💭

Subscribe to receive free email updates: