DHORAN-6 • SEM-1 • SUB-SOCIAL SCIENCE • CHAPTER-2



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

👁‍🗨સામાજિક વિજ્ઞાન👁‍🗨
👁‍🗨ધોરણ: 6👁‍🗨
👁‍🗨સત્ર: 1👁‍🗨

📡પ્રકરણ - 2 ચાલો, નકશો સમજીએ

🔮પૃથ્વીના કોઈ પણ ભાગના સપાટ કાગળ પરના આલેખનને શું કહે છે ?
✔નકશો

🔮નકશાના અંગો કેટલાં છે ?
✔ 3

🔮આમાંથી કયું નક્શાનું અંગ નથી ?
✔રાજકીય નક્શો

🔮સૂર્ય કઈ દિશામાં ઉગે છે ?
✔પૂર્વ

🔮ઊગતા સૂર્યની સામે મુખ રાખીને બન્ને હાથ બાજુ પર ફેલાવીને ઉભા રહો તો તમારા જમણા હાથ બાજુ કઈ દિશા આવશે ?
✔દક્ષિણ

🔮ઉત્તર અને પશ્ચિમ દિશા વચ્ચે કયો ખૂણો આવે ?
✔ વાયવ્ય

🔮પશ્ચિમ અને દક્ષિણ દિશા વચ્ચે કયો ખૂણો આવે ?
✔ નૈઋત્ય

🔮ઉત્તર અને પૂર્વ દિશા વચ્ચે કયો ખૂણો આવે ?
✔ ઈશાન

🔮દરેક નકશામાં કઈ દિશાનું ચિન્હ આપેલું જ હોય છે ?
✔ ઉત્તર

🔮આમાંથી કયું નકશાનું અંગ છે ?
✔દિશા સૂચન

🔮નકશામાં કથ્થાઈ રંગ શું દર્શાવે છે ?
✔ ઊંચાઈ

🔮દિશા દર્શક તરીકે કયા સાધનનો ઉપયોગ થાય છે ?
✔હોકાયંત્ર

🔮'PS' આ રૂઢ સંજ્ઞા નકશામાં કઈ બાબત બતાવે છે ?
✔પોલીસ સ્ટેશન

🔮.'...........' આ રૂઢ સંજ્ઞા નકશામાં કઈ બાબત બતાવે છે ?
✔રાજ્યની સીમા

🔮'---------' આ રૂઢ સંજ્ઞા નકશામાં કઈ બાબત બતાવે છે ?
✔જિલ્લાની સીમા

🔮'PO' આ રૂઢ સંજ્ઞા નકશામાં કઈ બાબત બતાવે છે ?
✔ પોસ્ટ ઑફિસ

🔮જંગલ અને વનસ્પતિ માટે નકશામાં કયો રંગ વપરાય છે ?
✔લીલો

🔮મેદાન માટે નકશામાં કયો રંગ વપરાય છે ?
✔પીળો

🔮1 સેમી=200 કીમી આ નકશાનું કયું અંગ બતાવે છે ?
✔પ્રમાણમાપ

🔮વિતરણ દર્શાવતા નકશાઓનું નિર્માણ કરતી સંસ્થા NATMO ક્યાં આવેલી છે ?
✔કોલકાતા

🔮કોઈ પણ બે સ્થળ વચ્ચેનું કેવું અંતર પ્રમાણમાપ વડે જાણી શકાય છે ?
✔વાસ્તવિક

🔮કોની મદદથી જે-તે પ્રદેશનું સાચું ચિત્ર જાણી શકાય છે ?
✔નકશાની

🔮ઊગતા સૂર્યની સામે મુખ રાખીને બન્ને હાથ બાજુ પર ફેલાવીને ઉભા રહો તો તમારા ડાબા હાથ બાજુ કઈ દિશા આવશે ?
✔ ઉત્તર

🔮સૂર્ય કઈ દિશામાં આથમે છે ?
✔ પશ્ચિમ

🔮સામાન્ય રીતે નકશામાં દિશાનું ચિન્હ ક્યાં આપેલું હોય છે ?
✔જમણી બાજુ

👁‍🗨💭👁‍🗨💭👁‍🗨💭👁‍🗨💭👁‍🗨💭

Subscribe to receive free email updates: