DHORAN-6 • SEM-1 • SUB-SOCIAL SCIENCE • CHAPTER-1



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

👁‍🗨સામાજિક વિજ્ઞાન👁‍🗨
👁‍🗨ધોરણ: 6👁‍🗨
👁‍🗨સત્ર: 1👁‍🗨

📡પ્રકરણ - 1 ઇતિહાસ જાણવાના સ્ત્રોત

🔮ચિત્રો, વસ્તુઓ કે સિક્કા જેવા સ્ત્રોતોના આધારે કોના વિશે જાણી શકાય છે ?
✔ ઇતિહાસ

🔮તાડપત્રો અને ભોજપત્રો પર મુખ્યત્વે કઈ લિપિ જોવા મળે છે ?
✔ પાંડુ

🔮ધાતુ કે પથ્થર પર કોતરેલા લેખો કયા નામે ઓળખાય છે ?
✔અભિલેખો

🔮પ્રાચીન સમયનો ઇતિહાસ જાણવાવાળી વ્યક્તિને કયા નામે ઓળખશો ?
✔પુરાતત્ત્વવિદ

🔮શ્રી હેમચંદ્રાચાર્ય લાઇબ્રેરી કયા શહેરમાં આવેલી છે ?
✔પાટણમાં

🔮વર્તમાનને સમજવા માટે શાની જાણકારી હોવી જરૂરી છે ?
✔ભૂતકાળની

🔮શામાંથી આપણને ઇતિહાસ વિષયક જાણકારી મળી રહે છે ?
✔સંગ્રહપોથીમાંથી

🔮ભૂર્જ નામનાં વિશિષ્ટ વૃક્ષો કયા પર્વત પર થાય છે ?
✔હિમાલય

🔮ભૂર્જ નામનાં વૃક્ષોની છાલનો ઉપયોગ કરીને બનાવાતા પત્રોને શું કહે છે ?
✔ભોજપત્ર

🔮જ્યાં અભિલેખો રાખવામાં આવે છે તેને શું કહે છે ?
✔અભિલેખાગાર

🔮તાંબાના પતરા ઉપર કોતરીને લખવામાં આવતા લખાણને શું કહે છે ?
✔તામ્રપત્ર

🔮રાષ્ટ્રીય અભિલેખાગાર ક્યાં આવેલો છે ?
✔દિલ્લી

🔮જ્યારે વીસમી સદી‌ પૂરી થઈ ત્યારે ડિસેમ્બર 2000માં લગભગ તમામ વર્તમાનપત્રોમાં વીસમી સદીમાં બનેલા બનાવોની વિગતો ચિત્રાત્મક રીતે આવી હતી,તેને શું નામ આપવામાં આવ્યું હતું ?
✔મિલેનિયમ ગેલેરી

🔮તાડના વૃક્ષની છાલ ઉપર લખવામાં આવતા લેખોને શું કહેવામાં આવતું ?
✔તાડપત્ર

🔮કઈ પદ્ધતિથી પુરાતન સમયના અવશેષોનો ચોક્કસ સમય જાણી શકાય છે ?
✔કાર્બન ડેટિંગ પદ્ધતિથી

🔮અભિલેખોમાં કોનો સમાવેશ થતો નથી ?
✔તાડપત્રો

🔮પથ્થર કોતરીને લખવામાં આવેલા લેખને શું કહે છે ?
✔શિલાલેખ

👁‍🗨💭👁‍🗨💭👁‍🗨💭👁‍🗨💭👁‍🗨💭

Subscribe to receive free email updates: