ગુજરાત વહીવટી સુધારણા પંચ (Gujarat Administrative Reforms Commission):

  • ગુજરાત સરકારે રાજ્યના વહીવટી માળખા અને કાર્યપદ્ધતિમાં સુધારા લાવવા માટે ગુજરાત વહીવટી સુધારણા પંચની રચના કરી છે.
  • આ પંચનો મુખ્ય હેતુ વહીવટી તંત્રને વધુ કાર્યક્ષમ, પારદર્શક અને લોકો માટે સુલભ બનાવવાનો છે.
  • આ પંચ રાજ્યના વહીવટી માળખાનો અભ્યાસ કરીને સરકારને સુધારા માટે ભલામણો કરશે.
  • ગુજરાત વહીવટી સુધારણા પંચ રાજ્યના વહીવટી માળખાનો અભ્યાસ કરીને સરકારને સુધારા માટે ભલામણો કરશે.
  • ગુજરાત વહીવટી સુધારણા પંચના અધ્યક્ષ તરીકે ડૉ. હસમુખ અઢિયાની નિમણૂક કરવામાં આવી છે.
  • ગુજરાત વહીવટી સુધારણા પંચ (GARC) એ રાજ્ય સરકારને કરેલી ભલામણોમાં જે બાબતો આવરી લેવામાં આવી છે:
    • વહીવટી અને શાસન માળખું.
    • માનવશક્તિનું તર્કસંગતીકરણ અને માનવ સંસાધન વ્યવસ્થાપન.
    • નાણાકીય વ્યવસ્થાપન અને સંસાધન ઑપ્ટિમાઇઝેશન.
    • વિકેન્દ્રીકરણ અને સ્થાનિક શાસન.
    • ટેકનોલોજી અને નવીનતાનો ઉપયોગ.
    • દેખરેખ અને મૂલ્યાંકન માળખાનો અભ્યાસ.

વધુ માહિતી માટે તમે નીચેની વેબસાઈટની મુલાકાત લઇ શકો છો.

ગુજરાત વહીવટી સુધારણા પંચ GARC.GUJ.IN વેબસાઈટ જોવા માટે અહીં ક્લિક કરો (અહીં ટચ કરો)

  • વહીવટી સુધારણા અને તાલીમ પ્રભાગ, ગુજરાત સરકાર