ઓક્સિજન આપતા વૃક્ષો- વડ



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

ઓક્સિજન આપતા વૃક્ષો- વડ

#ઓક્સિજન, પ્રાણવાયુ આપતા વૃક્ષોને વાવીએ એમનો જતન કરીએ...

#વડ એક એવું ઝાડ, જેનાથી ઘણાંય લોકોને વડ મા ભૂતનો વાસ હોય છે એવી વાતો થકી કદાચ ઓક્સિજન આપતા ઝાડના રક્ષણ માટે આવી ચર્ચાઓ ચગાવાઈ હોઈ શકે..!!

સત્ય એ છે કે, વડનું ઝાડ જેનો સૌથી વધુ ઓક્સિજન આપતા ઝાડમાં સમાવેશ થાય છે, એ ઓક્સિજન આપતા ઝાડ વડનો વૃક્ષ ધાર્મિક મહાત્મય પણ ધરાવે છે...

BANYAN TREE VAD NU ZAD BARGAD KA PED


વડના ઝાડમા લાલ કલરની ગોળ ગોળ ટેટી કે (ટેટા) થતા હોય છે, જે ખાવામાં ખૂબ જ લિજ્જતદાર મજેદાર હોય છે...

વડ ની વેલમાંથી દાતણ કાપી દંત મંજન પણ કરાય છે, વડની દાળના એ દાતણ થકી દાંતો મજબૂત અને ચમકદાર બને છે, લાંબા સમય સુધી વડની વેલમાંથી દાતણ કરવાથી એ દાંતો આજીવન પણે ટકે એવા બને છે...

વડનું ઝાડ લાંબુ આયુષ્ય ભોગવતું વૃક્ષ છે, જે ઘણાં લાંબા સમય સુધી અક્ષય રહે છે! એટલે આ વડના વૃક્ષને અક્ષયવૃક્ષ તરીકે ઓળખવામાં આવે છે...

આવો વૃક્ષોનું મહત્વ સમજી એનો જતન કરીએ,
આપણને ઓક્સિજન પુરું પાડતા પ્રાણવાયુ આપતા વૃક્ષને વાવીએ વડના ઝાડ નું જતન કરીએ એ આપણને પ્રાણવવાયું અર્પિત કરશે...

તસ્વિર:- પ્રતિકાત્મક

Subscribe to receive free email updates: