ગાંધી બાપુ વિશે....



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

*🔰-: ગાંધીજી : -🔰*

▪ નામ : મોહનલાલ કરમચંદ ગાંધી
▪જન્મ : ૨ ઓક્ટોબર, 1869
▪જન્મસ્થળ : પોરબંદર
▪ મૃત્યુ : 30 જાન્યુઆરી 1948
▪સમાધિસ્થળ : રાજઘાટ, દિલ્હી
▪શિક્ષણ :- સર આલ્ફ્રેડ હાઈસ્કૂલ, રાજકોટ
▪શામળદાસ ગાંધી કોલેજ, ભાવનગર
▪ucl { યુનિવર્સિટી કોલેજ, લંડન }
▪ફેકલ્ટીઝ ઓફ લંડન {ડિગ્રી-બાર એટ લો }

     *🕺🏻Gpsc lovers :-💃🏻*
*-: ગાંધીજીએ કરેલા આંદોલન : -*

▪દક્ષિણ આફ્રિકા
▪રંગભેદ નીતિનો વિરોધ
▪નેશનલ ઈન્ડિયન કોંગ્રેસની સ્થાપના {1894}
▪નાગરિક અધિકાર ચળવળ {1894=1914}

*🕺🏻Gpsc lovers :-💃🏻*
         *-: ભારત :-*

▪ચંપારણ સત્યાગ્રહ  :- 1917
▪ખેડા સત્યાગ્રહ :- 1918
▪ખિલાફત આંદોલન :- 1919
▪રોલેટ સત્યાગ્રહ :- 1919
▪અસહકાર આંદોલન :- 1920-22
▪બારડોલી સત્યાગ્રહ :- 1928
▪મીઠાનો સત્યાગ્રહ (દાંડીકૂચ) :- 1930
▪ભારત છોડો :- 1942

*🕺🏻Gpsc lovers :-💃🏻*
*-: ગાંધીજીનાં પુસ્તકો :-*

▪હિંદ સ્વરાજ
▪સત્યના પ્રયોગો
▪મંગલ પ્રભાત
▪ગીતાબોધ
▪ધર્મમંથન
▪ગૌ-સેવા
▪આરોગ્યની ચાવી
▪ખરી કેળવણી
▪અનાસક્તિ યોગ
▪કેળવણીનો કોયડો
▪નીતિનાશને માર્ગે
▪મરણોત્તર લખાણનું પ્રકાશન
▪પાયાની કેળવણી
▪સંતતિ નિયમન
▪સર્વોદય દર્શન
▪સત્યાગ્રહનો ઈતિહાસ  :- {અધુરું પુસ્તક - 1948 પ્રકાશન}

*🕺🏻Gpsc lovers :-💃🏻*
*-: ગાંધીજીના સમાચાર પત્રો :-*

▪ઈન્ડિયન ઓપિનિયન {દક્ષિણ આફ્રિકા}
▪યંગ ઇન્ડિયા
▪નવજીવન
▪હરિજન

  *🕺🏻Gpsc lovers :-💃🏻*
*-: ગાંધીજીના આશ્રમો :-*

▪ફિનિક્સ,{ડર્બન}
▪ટોલ્સટોય ફાર્મ {દક્ષિણ આફ્રિકા}
▪કોચરબ આશ્રમ {અમદાવાદ}
▪સાબરમતી આશ્રમ {અમદાવાદ}
▪સેવાગ્રામ આશ્રમ {વર્ધા}

     *🕺🏻Gpsc lovers :-💃🏻*
*-: ગાંધીજીને મળેલ ઉપનામ :-*

▪મહાત્મા :- રવીન્દ્રનાથ ટાગોર
▪રાષ્ટ્રપિતા  :- સુભાષચંદ્ર બોઝ
▪વનમેન બાઉન્ડ્રી  :- માઉન્ટ બેટન
▪બાપુ :- ઝવેરચંદ મેઘાણી
▪અર્ધનગ્ન ફકિર :- ચર્ચિલ

      *🕺🏻Gpsc lovers :-💃🏻*
*-: ગાંધીજી પર લખાયેલ પુસ્તકો :-*

▪મહાત્મા  :- ડૉ. તેંડુલકર
▪ગાંધી એન્ડ ધી વર્લ્ડ :- શ્રી ધરાણી
▪ગાંધી એન્ડ ગાંધીઝમ :- પટ્ટાભી સિતારામૈયા
▪ગાંધી :- પથિક લોરેન્સ
▪મહાત્મા ગાંધી  :- રોમા રોલા
▪ગાંધી ઈન ચંપારણ :- ડૉ. રાજેન્દ્ર પ્રસાદ
▪પ્રેક્ટિકલ નોન વાયોલન્સ :- કિશોરીલાલ મશરુવાળા
▪ગાંધી ચેલેન્જ ટુ :- ક્રિશ્ચિયાનિટી એસ. કે. જ્યોર્જ
▪ગાંધીજી ઈન ઈન્ડિયન વિલેજીસ ,સ્ટોરી ઓફ બારડોલી :- મહાદેવ દેસાઈ
▪ગાંધીજીસ લીડરશીપ એન્ડ ધ કોંગ્રેસ સોશિયાલિસ્ટ પાર્ટી :-  જયપ્રકાશ નારાયણ

   
*-: ગાંધીજીએ આપેલ ઉપનામ  :-*

▪રવીન્દ્રનાથ ટાગોર :- ગુરુવર
▪મેડલીન સ્લેડ :- મીરાંબાઈ
▪મોહનલાલ પંડ્યા  :- ડુંગળીચોર
▪ચિત્તરંજન દાસ :- દેશબંધુ
▪સુભાષચંદ્ર બોઝ  :- નેતાજી
▪ઝવેરચંદ મેઘાણી  :- રાષ્ટ્રીય શાયર
▪રવિશંકર મહારાજ  :- મૂકસેવક
▪એમ.એસ. ગોવલેકર :- બંગબંધુ
▪મહમ્મદ અલી ઝીણા  :- કાયદે આઝમ
▪કાકા સાહેબ કાલેલકર  :- સવાઈ ગુજરાતી
▪સી.એફ.એન્ડ્રુઝ :- દીનબંધુ

        *🕺🏻Gpsc lovers :-💃🏻*
*-: ગાંધીજી સાથે જોડાયેલાં મહત્વના ઈમારતો :-*

▪રાજઘાટ :- દિલ્હી
▪ગાંધી મેમોરિયલ મ્યુઝિયમ :- મદુરાઈ
▪દાંડી કુટીર :- ગાંધીનગર
▪કબા ગાંધીનો ડેલો :- રાજકોટ
▪કિર્તી મંદિર :- પોરબંદર
▪ગાંધી સંગ્રહાલય :- ડરબન
▪મહાત્મા ગાંધી મેમોરિયલ સેન્ટર :- માટાલે {શ્રીલંકા}
▪સત્યાગ્રહ હાઉસ {ગાંધી હાઉસ} :- જોહાનિસબર્ગ,દક્ષિણ આફ્રિકા
▪નેશનલ ગાંધી મ્યુઝિયમ/ગાંધી મેમોરિયલ મ્યુઝિયમ :- દિલ્હી

Subscribe to receive free email updates: