ભારતમાં અત્યાર સુધી ૧૪ વ્યક્તિઓ કુલ ૭ રાજ્યોમાંથી વડાપ્રધાન પદ પર રહી છે. | તમામ વડાપ્રધાન ના નામ અને વતન નું રાજ્ય



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

ભારતમાં અત્યાર સુધી ૧૪ વ્યક્તિઓ કુલ ૭ રાજ્યોમાંથી વડાપ્રધાન પદ પર રહી છે.
Www.kamalking.in

  ☠ જેમાંથી ૬ વ્યક્તિ એકલા ઉત્તર પ્રદેશ રાજ્યની છે.

  ☠ ૨-૨ વ્યક્તિ ગુજરાત અને પંજાબ રાજ્યની છે.

  ☠ જ્યારે ૧-૧ વ્યક્તિ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, અને આંધ્રપ્રદેશ રાજ્યની છે.

👻 દેશ ને ૬ વડાપ્રધાન ઉત્તરપ્રદેશ રાજયમાંથી મળેલ છે.

http://t.me/kamalkingjob

   👽 જવાહરલાલ નહેરુ - ઇલાહાબાદ.

   👽 લાલ બહાદુર શાસ્ત્રી - મુગલસરાય.

   👽 ઇન્દિરા ગાંધી - ઇલાહાબાદ.

   👽 ચૌધરી ચારણસિંહ - મેરઠ.

   👽 વિશ્વનાથ પ્રતાપ સિંહ - ઇલાહાબાદ.

   👽 ચંદ્રશેખર - બલિયા(ઇબ્રાહિમપટ્ટી).

👻 ભારત દેશને 2 વડાપ્રધાન આપનાર રાજ્યો પંજાબ અને ગુજરાત.

  ☠ પંજાબ રાજ્યમાંથી વડાપ્રધાન  બનનાર.

http://t.me/kamalkingjob

   👽 ઇન્દ્રકુમાર ગુજરાલ - ઝેલમ (હાલ પાકિસ્તાનમાં.)

   👽 મનમોહનસિંહ - પંજાબ (હાલ પાકિસ્તાનમાં.)

   📌  ગુલજારીલાલ નંદા (એકમાત્ર કાર્યકારી વડાપ્રધાન) - સિયાલકોટ (હાલ પાકિસ્તાનમાં.)
http://t.me/kamalkingjob

☠ ગુજરાત રાજ્યમાંથી વડાપ્રધાન બનનાર.

   👽 મોરારજી દેસાઈ - ભદેલી.

   👽 નરેન્દ્રભાઈ મોદી - વડનગર.
http://t.me/kamalkingjob

👻 અન્ય રાજ્યોમાંથી મળેલા વડાપ્રધાન.

  ☠ મધ્યપ્રદેશ માંથી - અટલ બિહારી વાજપેયી (ગ્વાલિયર).

  ☠ મહારાષ્ટ્ર માંથી - રાજીવ ગાંધી (મુંબઈ).

  ☠ કર્ણાટક માંથી - એચ.ડી.દેવગૌડા (હરદાનાહલ્લી).

  ☠ આંધ્રપ્રદેશ માંથી - નરસિંહ રાવ (કરીમનગર).
http://t.me/kamalkingjob

Subscribe to receive free email updates: