DHORAN-6 • SEM-2 • SUB-SOCIAL SCIENCE • CHAPTER-4



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

◼સામાજિક વિજ્ઞાન◼
◼ધોરણ: 6◼
◼સત્ર: 2 ◼

⛱પ્રકરણ - 4 સ્થાનિક સરકાર (ગ્રામિણ)⛱

📇ગુજરાતમાં પંચાયતી રાજનું માળખું કેટલા પ્રકારનું છે ?
✔ત્રણ

📇કેટલી વસ્તીવાળાં ગામોમાં ગ્રામપંચાયત હોય છે ?
✔15000થી ઓછી

📇ગ્રામપંચાયતમાં કેટલા સભ્યો હોય છે ?
✔ 7 થી15

📇તાલુકા પંચાયતના વડાને શું કહે છે ?
✔તાલુકા પ્રમુખ

📇તાલુકા પંચાયતની વહીવટી કામગીરી કોણ સંભાળે છે ?
✔તાલુકા વિકાસ અધિકારી

📇ગ્રામપંચાયતના વડાને શું કહે છે ?
✔સરપંચ

📇ગ્રામપંચાયતની વહીવટી કામગીરી કોણ સંભાળે છે ?
✔ તલાટી કમ મંત્રી

📇જિલ્લા પંચાયતના વડાને શું કહે છે ?
✔જિલ્લા પ્રમુખ

📇જિલ્લા પંચાયતની વહીવટી કામગીરી કોણ સંભાળે છે ?
✔જિલ્લા વિકાસ અધિકારી

📇તાલુકા પંચાયતના પ્રમુખને કોણ ચૂંટે છે ?
✔તાલુકા પંચાયતના ચુંટાયેલા સભ્યો

📇ગ્રામપંચાયતના વડાને કોણ ચુંટે છે ?
✔ગામનાં લોકો

📇તાલુકા પંચાયતમાં કેટલા સભ્યો હોય છે ?
✔15 થી 31

📇જિલ્લા પંચાયતમાં કેટલા સભ્યો હોય છે ?
✔ 31 થી 51

📇કેટલા વર્ષની ઉંમરે નાગરિકને મત આપવાનો હક મળે છે ?
✔18 વર્ષ કે તેથી વધુ

📇કેટલા વર્ષની ઉંમરે નાગરિકને સ્થાનિક ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાનો હક મળે છે?
✔ 21 વર્ષ કે તેથી વધુ

📇સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની મુદત કેટલા વર્ષની હોય છે ?
✔પાંચ વર્ષ

📇ગ્રામસભામાં કોણ ભાગ લે છે ?
✔ ગામના લોકો

📇લોક અદાલતમાં બન્ને પક્ષ વચ્ચે શું કરાવવામાં આવે છે ?
✔સમાધાન

📇સામાજિક ન્યાય આપવાનું કાર્ય કોણ કરે છે ?
✔ સામાજિક ન્યાય સમિતિ

📇કઈ અદાલતમાં ઝડપી અને બિનખર્ચાળ ન્યાય મળે છે ?
✔લોક અદાલત

📇BPLનો અર્થ શું થાય ?
✔ગરીબીરેખા નીચે આવતાં કુટુંબો

📇નીચેનામાંથી 'સ્થાનિક સ્વરાજ્ય'ની વ્યાખ્યામાં કઈ બાબતનો સમાવેશ થાય છે ?
✔આપેલા ત્રણેય

📇સ્થાનિક સ્વરાજ્યનો વહીવટ કરતી સંસ્થાઓને શું કહેવામાં આવે છે ?
✔સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ

📇ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા કઈ નથી ?
✔નગર પંચાયત

📇જિલ્લા પંચાયતના પ્રમુખને કોણ ચૂંટે છે ?
✔જિલ્લા પંચાયતના ચુંટાયેલા સભ્યો

📇જિલ્લા પંચાયતના વહીવટી અધિકારીની નિમણૂંક કોણ કરે છે ?
✔રાજ્ય સરકાર

📇ગ્રામપંચાયતના વહીવટી અધિકારીની નિમણૂંક કોણ કરે છે ?
✔રાજ્ય સરકાર

📇તાલુકા પંચાયતના વહીવટી અધિકારીની નિમણૂંક કોણ કરે છે ?
✔રાજ્ય સરકાર

📇ગ્રામપંચાયતની ચૂંટણી માટે પાડવામાં આવેલા વિભાગને શું કહેવામાં આવે છે ?
✔વોર્ડ

📇ગ્રામપંચાયતના કાર્યાલયને બીજું શું કહેવામાં આવે છે ?
✔ગ્રામ સચિવાલય

📇તાલુકા વિકાસ અધિકારીનું અંગ્રેજી ટૂંકું નામ શું છે ?
✔T.D.O.

📇જિલ્લા વિકાસ અધિકારીનું અંગ્રેજી ટૂંકું નામ શું છે ?
✔D.D.O.

📇જિલ્લા પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની નિમણૂક કરવાનું કામ કોણ કરે છે ?
✔ જિલ્લા પંચાયત

📇સામાજિક ન્યાય સમિતિ કઈ કક્ષાએ કાર્ય કરે છે ?
✔તાલુકા અને જિલ્લા

📇જિલ્લા કક્ષાએ સામાજિક ન્યાય સમિતિની પસંદગી કોણ કરે છે ?
✔ જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો

📇લોક અદાલતની સ્થાપનાનો હેતુ શું હતો ?
✔આપેલા ત્રણેય

📇લોક અદાલતની કામગીરીમાં કોણ જોડાય છે ?
✔આપેલા ત્રણેય

📇ગ્રામપંચાયત કયાંની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા છે ?
✔ગામની

📇તાલુકા પંચાયત કયાંની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા છે ?
✔તાલુકાના ગામોની

📇જિલ્લા પંચાયત કયાંની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા છે ?
✔જિલ્લાના ગામોની

🎐
🎭⛱🎭⛱🎭⛱🎭⛱🎭⛱

Subscribe to receive free email updates: