◼સામાજિક વિજ્ઞાન◼
◼ ધોરણ: 6◼
◼સત્ર: 2◼
🎯પ્રકરણ - 5 ગુજરાત : ખેતી, ઉદ્યોગ અને પરિવહન🎯
📇ગુજરાતની મોટામાં મોટી ડેરી કઈ અને કયા જિલ્લામાં આવેલી છે ?
✔અમૂલ-આણંદ
📇હીરા ઉદ્યોગમાં નીચેનામાંથી ગુજરાતનો ક્યો જિલ્લો જાણીતો છે ?
✔ સુરત
📇નીચેનામાંથી કયું સમુદ્ર આધારિત ઉદ્યોગનું નામ છે ?
✔ મત્સ્ય ઉદ્યોગ
📇નીચેનામાંથી કયું ખેતી આધારિત ઉદ્યોગનું નામ નથી ?
✔ ઈજનેરી ઉદ્યોગ
📇નીચેનામાંથી કયું ખનીજ આધારિત ઉદ્યોગનું નામ છે ?
✔ સિમેન્ટ ઉદ્યોગ
📇ગુજરાતમાં સૌથી વધુ મગફળી ક્યા જિલ્લામાં થાય છે ?
✔ જૂનાગઢ
📇કપાસ ગુજરાતનાં ક્યા પ્રદેશમાં સૌથી વધુ થાય છે ?
✔ કાનમ
📇શેરડીમાંથી શું બને છે ?
✔ ખાંડ
📇નીચેનામાંથી દરિયાકાંઠાના વિસ્તારોમાં શું થાય છે ?
✔ નાળિયેર
📇ગુજરાતમાં કાપડ ઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર કયું છે ?
✔અમદાવાદ
📇પરિવહનના મુખ્ય કેટલા પ્રકાર છે ?
✔ત્રણ
📇ગુજરાતનું આંતરરાષ્ટ્રીય હવાઈમથક ક્યાં આવેલું છે ?
✔અમદાવાદ
📇ગુજરાતનું સૌથી મોટું બંદર કયું છે ?
✔કંડલા
📇ગુજરાતમાં રોપ-વેની સુવિધા નીચેનામાંથી ક્યાં નથી ?
✔ જૂનાગઢ
📇નીચેનામાંથી સરળ અને સસ્તા દરે મુસાફરી કરાવતું વાહન કયું છે ?
✔ રેલવે
📇નીચેનામાંથી ખર્ચાળ અને ઝડપી મુસાફરી કરાવતું વાહન કયું છે ?
✔વિમાન
📇ગુજરાતમાં સૌથી વધુ બાજરી કયા જિલ્લામાં થાય છે ?
✔બનાસકાંઠા
📇ગુજરાતમાં કયા પ્રદેશના ઘઉં પ્રખ્યાત છે ?
✔ભાલ
📇ગુજરાતમાં સૌથી વધુ ડાંગર કયા જિલ્લામાં થાય છે ?
✔ ખેડા
📇ગુજરાતમાં વાવેતરની દ્રષ્ટિએ બીજો અગત્યનો પાક કયો છે ?
✔જુવાર
📇ગુજરાતમાં ભાલનો મોટાભાગનો વિસ્તાર ક્યાં આવેલો છે ?
✔ધંધૂકા તાલુકામાં
📇તમાકુ ગુજરાતનાં ક્યા પ્રદેશમાં સૌથી વધુ થાય છે ?
✔ચરોતર
📇ગુજરાતમાં ચરોતર વિસ્તાર ક્યાં આવેલો છે ?
✔ખેડા-વડોદરામાં
📇નીચેનામાંથી કઠોળમાં કોનો સમાવેશ થતો નથી ?
✔ જીરૂ
📇નીચેનામાંથી મસાલામાં કોનો સમાવેશ થાય છે ?
✔ ઇસબગુલ
📇ગુજરાતમાં કૃષિવિકાસ પાછળ સૌથી અગત્યનું કારણ કયું છે ?
✔સિંચાઈની સુવિધામાં વધારો
📇ખેતરમાં કૃત્રિમ વ્યવસ્થાથી પાણીનું સિંચન કરવામાં આવે તેને શું કહે છે ?
✔સિંચાઈ
📇ગુજરાતમાં સૌથી મહત્ત્વની સિંચાઈ યોજના કઈ છે ?
✔નર્મદા(સરદાર સરોવર)
📇ખેતરમાં ઢોળાવવાળી જમીન પર પાણીનો સંગ્રહ કરવા જે બનાવવામાં આવે તેને શું કહે છે ?
✔ખેત તલાવડી
📇નદી, ઝરણાં કે વહેણનું પાણી વહી જતું અટકાવવા માટે તેની આગળ પાકો નાનો આડબંધ બાંધવામાં આવે તેને શું કહે છે ?
✔ચેકડેમ
📇એવું કાર્ય જેમાં કાચામાલનો ઉપયોગ કરીને જુદીજુદી વસ્તુઓ બનાવવામાં આવે તેને શું કહેવામાં આવે છે ?
✔ઉદ્યોગ
📇ગુજરાતમાં પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર કયું છે ?
✔વડોદરા
📇સિમેન્ટ ઉદ્યોગમાં અગત્યનો કાચોમાલ કયો છે ?
✔ ચૂનાનો પથ્થર
📇ગુજરાત રિફાઇનરી ક્યાં આવેલી છે ?
✔વડોદરા નજીક કોયલી ખાતે
📇ગુજરાતમાં રંગ રસાયણના કારખાના ક્યાં આવેલાં છે ?
✔વલસાડ ખાતે
📇નીચેનામાંથી ઇજનેરી ઉદ્યોગમાં કયું કેન્દ્ર જાણીતું છે ?
✔રાજકોટ
📇ગુજરાતમાં ટાઇલ્સનો ઉદ્યોગ ક્યાં વિકસ્યો છે ?
✔ મોરબી
📇ગુજરાતમાં ક્યાં શાર્ક માછલીના તેલને શુદ્ધ કરવા રિફાઈનરી બનાવવામાં આવી છે ?
✔વેરાવળ
📇ગુજરાતમાં કાગળ બનાવવાનો ઉદ્યોગ કયાં વિકસ્યો છે ?
✔વડોદરાના બારેજડીમાં
📇ગુજરાતમાં પરિવહનના પ્રકાર કેટલાં છે ?
✔3
📇જે તંત્ર મુસાફરો અને માલસામાનને એક સ્થાનથી બીજા સ્થાને લાવવા-લઈ જવાનું કાર્ય કરે તેને શું કહે છે ?
✔પરિવહન
📇નીચેનામાંથી કયા પ્રકારના વાહનનો ઉપયોગ જમીન માર્ગે મુસાફરી માટે કરવામાં આવે છે ?
✔રેલગાડી
📇ગુજરાતનું હાલનું મુખ્ય બંદર કયું છે ?
✔કંડલા
📇કયા વાહન દ્વારા સૌથી ઝડપી અને ખૂબ જ ખર્ચાળ મુસાફરી થાય છે ?
✔વિમાન
🎭
🎐🕵🎐🕵🎐🕵🎐🕵🎐