DHORAN-6 • SEM-2 • SUB-SOCIAL SCIENCE • CHAPTER-6



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

◼સામાજિક વિજ્ઞાન◼
◼ધોરણ: 6◼
◼સત્ર: 2◼

🎐પ્રકરણ - 6 સ્થાનિક સરકાર (શહેર)🎐

📇નગરપાલિકાના વડાને શું કહે છે ?
✔પ્રમુખ

📇નગરપાલિકાના મુખ્ય વહીવટી અધિકારીને શું કહે છે ?
✔ચીફ ઑફિસર

📇મહાનગરપાલિકાના વડાને શું કહે છે ?
✔મેયર

📇મહાનગરપાલિકાના મુખ્ય વહીવટી અધિકારીને શું કહે છે ?
✔મ્યુનિસિપલ કમિશનર

📇15 હજારથી 5 લાખ સુધીની વસ્તીવાળા શહેરમાં કઈ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા વહીવટ કરે છે ?
✔નગરપાલિકા

📇5 લાખથી વધુ વસ્તીવાળા શહેરમાં કઈ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા વહીવટ કરે છે ?
✔મહાનગરપાલિકા

📇નગરપાલિકાના ચીફ ઑફિસરની નિમણૂક કોણ કરે છે ?
✔રાજ્ય સરકાર

📇મેયરની ચૂંટણી કેટલાં વર્ષે થાય છે ?
✔અઢી વર્ષે

📇મ્યુનિસિપલ કમિશનરની નિમણૂક કોણ કરે છે ?
✔રાજ્ય સરકાર

📇મહાનગરપાલિકાની સૌથી મહત્ત્વની સમિતિ કઈ છે ?
✔કારોબારી સમિતિ

📇કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થા મહાનગરપાલિકાને આર્થિક સહાય કરે છે ?
✔વિશ્વબૅન્ક

📇હાલમાં ગુજરાતમાં મહાનગરો કેટલાં છે ?
✔આઠ

📇નીચેના શહેરોમાંથી ક્યા શહેરમાં નગરપાલિકા છે ?
✔દૂધરેજ

📇આ શહેરોમાંથી ક્યા શહેરમાં મહાનગરપાલિકા છે ?
✔અમદાવાદ

📇પીવાના ચોખ્ખા પાણીની વ્યવસ્થા નગરપાલિકાનું કેવું કામ છે ?
✔ફરજિયાત કાર્ય

📇જાહેર સ્નાનાગાર નગરપાલિકાનું કેવું કામ છે ?
✔મરજિયાત કાર્ય

📇નગરપાલિકાની ચૂંટણી કેટલા વર્ષે આવે છે ?
✔5 વર્ષે

📇નગરપાલિકામાં ચૂંટાયેલા સભ્યોને સોગંદ કોણ લેવડાવે છે ?
✔કલેક્ટર

📇નગરપાલિકાનું અધ્યક્ષપદ કોણ સંભાળે છે ?
✔નગરપાલિકા પ્રમુખ

📇નગરપાલિકાનો બધો વહીવટ કોના નામે ચાલે છે ?
✔નગરપાલિકા પ્રમુખના

📇નીચેનામાંથી કયું કાર્ય ફરજિયાત છે ?
✔આપેલા ત્રણેય

📇નીચેનામાંથી કયું કાર્ય મરજિયાત છે ?
✔આપેલા ત્રણેય

📇નગરપાલિકાએ ક્યાંની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા છે ?
✔શહેરની

📇કેટલા વર્ષની ઉંમરે નાગરિકને મત આપવાનો હક મળે છે ?
✔18 વર્ષ કે તેથી વધુ

📇કેટલા વર્ષની ઉંમરે નાગરિકને સ્થાનિક ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાનો હક મળે છે?
✔21 વર્ષ કે તેથી વધુ

🎯🎭🎯🎭🎯🎭🎯🎭🎯

Subscribe to receive free email updates: