DHORAN-6 • SEM-2 • SUB-SOCIAL SCIENCE • CHAPTER-2



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

◼સામાજિક વિજ્ઞાન◼
◼ધોરણ: 6◼
◼સત્ર: 2◼

🎐પ્રકરણ - 2 ગુજરાતની આબોહવા અને કુદરતી સંસાધનો🎐

📇આપણે ત્યાં મુખ્ય ઋતુઓ કેટલી છે ?
✔ત્રણ

📇કોઈપણ જગ્યા કે સ્થળની હવામાં રહેલા તાપમાન અને ભેજની લાંબા ગાળાની સ્થિતિને શું કહે છે ?
✔આબોહવા

📇દરિયાકિનારાનાં પ્રદેશોમાં કેવી આબોહવા અનુભવાય છે ?
✔સમઘાત

📇નીચેનામાંથી કયું દરિયાકિનારે આવેલું વિહારધામ નથી ?
✔સાપુતારા

📇ગુજરાતમાં શિયાળો ક્યારે હોય છે ?
✔ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી

📇ગુજરાતમાં ઉનાળો ક્યારે હોય છે ?
✔માર્ચથી મે સુધી

📇ગુજરાતમાં ચોમાસું ક્યારે હોય છે ?
✔જૂનથી સ્પ્ટેમ્બર સુધી

📇નીચેનામાંથી શિયાળામાં કયું ફળ ખવાય છે ?
✔બોર

📇નીચેનામાંથી ઉનાળામાં કયું ફળ ખવાય છે ?
✔કેરી

📇નીચેનામાંથી ચોમાસામાં કયું ફળ ખવાય છે ?
✔જાંબુ

📇આપણી પાસેની વિવિધ પ્રકારની સંપત્તિને શું કહે છે ?
✔સંસાધન

📇નીચેનામાંથી સંસાધનમાં કોનો સમાવેશ થાય છે ?
✔ આપેલા બધા

📇નીચેનામાંથી કઈ નદી ગુજરાતની નદી નથી ?
✔કાવેરી

📇ઉકાઈ યોજના કઈ નદી ઉપર આવેલી છે ?
✔તાપી

📇કાકરાપાર યોજના કઈ નદી ઉપર આવેલી છે ?
✔તાપી

📇વણાકબોરી યોજના કઈ નદી ઉપર આવેલી છે ?
✔ મહી

📇ધરોઈ યોજના કઈ નદી ઉપર આવેલી છે ?
✔સાબરમતી

📇સરદાર સરોવર યોજના કઈ નદી ઉપર આવેલી છે ?
✔નર્મદા

📇કચ્છ જિલ્લામાં કયું સરોવર આવેલું છે ?
✔નારાયણ સરોવર

📇વડોદરા જિલ્લામાં કયું સરોવર આવેલું છે ?
✔આજવા સરોવર

📇ગુજરાતના દરિયાકિનારે નાના મોટા કેટલાં બંદરો આવેલાં છે ?
✔40

📇એશિયાનું સૌથી મોટું વિન્ડફાર્મ ક્યાં આવેલું છે ?
✔ઓખા અને લાંબા ખાતે

📇કયા બે બંદર વચ્ચેનાં દરિયાકાંઠે કિંમતી એવી વ્હેલ અને શાર્ક માછલી શિયાળામાં દરિયાકાંઠે આવતી હોય છે ?
✔ઓખા અને વેરાવળ

📇120 સેમી કે તેથી વધુ વરસાદવાળા પ્રદેશોમાં ક્યા પ્રકારના જંગલો આવેલાં છે ?
✔ભેજવાળાં પાનખર જંગલો

📇60 સેમી થી120 સેમી જેટલા મધ્યમ વરસાદવાળા પ્રદેશોમાં ક્યા પ્રકારના જંગલો આવેલાં છે ?
✔સૂકાં પાનખર જંગલો

📇60 સેમી કરતાં ઓછા વરસાદવાળા પ્રદેશોમાં ક્યા પ્રકારના જંગલો આવેલાં છે ?
✔સૂકાં ઝાંખરાવાળાં જંગલો

📇કચ્છના પશ્ચિમ તથા દરિયાકિનારે કાદવ-કીચડવાળા પ્રદેશોમાં ક્યા પ્રકારના જંગલો આવેલાં છે ?
✔મેન્ગ્રુવના જંગલો

📇વિશ્વ પર્યાવરણ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે ?
✔5મી જૂન

📇વિશ્વ વન દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે ?
✔2જી માર્ચ

📇રણ અટકાવવા માટેનો દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે ?
✔ 17મી જૂન

📇દીવાસળીની પેટી કયા વૃક્ષનાં લાકડામાંથી બનાવવામાં આવે છે ?
✔શીમળાનાં

📇કયા વૃક્ષના લાકડાંને લાંબા સમય સુધી ઊધઈ લાગતી નથી ?
✔સાલનાં

📇કયા વૃક્ષના લાકડાંમાંથી રેલવેના સ્લીપર અને રેલવેના ડબ્બા બનાવવામાં આવે છે ?
✔સાલનાં

📇કયા વૃક્ષના પાનમાંથી પડિયાં-પતરાળાં બનાવવામાં આવે છે ?
✔ખાખરાનાં

📇કયા વૃક્ષના ફળમાંથી તેલ કાઢી તેમાંથી સાબુ બનાવવામાં આવે છે ?
✔ મહુડાનાં

📇જ્યાં પશુપંખી નિર્ભયતાથી રહી શકે, તેમનું સંવર્ધન થઈ શકે અને જ્યાં શિકાર પર પ્રતિબંધ હોય તેવા વિસ્તારને શું કહે છે
અભ્યારણ્ય

📇નીચેનામાંથી રાષ્ટ્રીય ઉદ્યાનનું લક્ષણ કયું છે ?
✔આપેલા ત્રણેય

📇નીચેનામાંથી અભ્યારણ્યનું લક્ષણ કયું છે ?
✔ આપેલા ત્રણેય

📇રીંછ માટેનું ડેડિયાપાડા અભ્યારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ?
✔નર્મદા જિલ્લામાં

📇ખીજડિયા અને ગાગા પક્ષીઓ માટેનું અભ્યારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ?
જામનગર જિલ્લામાં

📇ઘુડખર માટેનું અભ્યારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ?
કચ્છ જિલ્લામાં

📇જેસોર રીંછ અભ્યારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ?
✔બનાસકાંઠા જિલ્લામાં

📇બરડીપાડાનું અભ્યારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ?
ડાંગ જિલ્લામાં

📇રતનમહાલ રીંછ અભ્યારણ્ય ક્યા જિલ્લામાં આવેલું છે ?
દાહોદ જિલ્લામાં

📇પાણિયા અભ્યારણ્ય ક્યા જિલ્લામાં આવેલું છે ?
✔અમરેલી જિલ્લામાં

📇રામપુરા અને હિંગોળગઢ અભ્યારણ્ય ક્યા જિલ્લામાં આવેલું છે ?
રાજકોટ જિલ્લામાં

📇થોળ ખાતે વિવિધરંગી પક્ષી અભ્યારણ્ય ક્યા જિલ્લામાં આવેલું છે ?
✔મહેસાણા જિલ્લામાં

📇વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન કયા જિલ્લામાં આવેલું છે ?
વલસાડ જિલ્લામાં

📇વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન કયા જિલ્લામાં આવેલું છે ?
ભાવનગર જિલ્લામાં

📇એલ્યુમિનિયમ આધારિત કારખાનામાં શાનો ઉપયોગ થાય છે ?
બૉક્સાઇટ

📇દરિયાના પાણીના શુદ્ધિકરણમાં શાનો ઉપયોગ થાય છે ?
ડોલોમાઈટ

📇શૃંગારની ચીજવસ્તુઓની બનાવટમાં શાનો ઉપયોગ થાય છે ?
અકીક

📇તાપ વિદ્યુતનાં ઉત્પાદનમાં અને ડામર રસાયણ ઉદ્યોગમાં શાનો ઉપયોગ થાય છે ?
લિગ્નાઈટ

📇સ્ટોરેજ બેટરી અને ઝીંક ઓક્સાઈડ બનાવવા માટે શાનો ઉપયોગ થાય છે ?
✔ સીસું

📇વીજળીના તાર બનાવવા અને વાસણો બનાવવા માટે શાનો ઉપયોગ થાય છે ?
✔તાંબું

📇ગેલ્વેનાઈઝ પતરાંમાં ઢોળ ચડાવવા માટે શાનો ઉપયોગ થાય છે ?
જસત

📇ડાયનાસોરનો અર્થ શું થાય છે ?
ભયાનક ગરોળી

📇ભારતનું સૌથી જૂનું પ્રાણી સંગ્રહાલય ક્યું છે ?
✔ જૂનાગઢનું શક્કરબાગ

📇નીચેનામાંથી કઈ માછલી મોતી આપે છે ?
✔ કાલુ માછલી

📇મેન્ગ્રુવ જંગલનું બીજું નામ શું છે ?
✔ભરતીનું જંગલ

Subscribe to receive free email updates: