DHORAN-6 • SEM-2 • SUB-SOCIAL SCIENCE • CHAPTER-1



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

સામાજિક વિજ્ઞાન◼
◼ધોરણ: 6 ◼
◼સત્ર: 2 ◼

⛱પ્રકરણ - 1 પ્રાચીન સમાજજીવન⛱

📇સૌથી જૂનો વેદ કયો છે ?
✔ઋગ્વેદ

📇ઋચાઓના સમૂહને શું કહે છે ?
✔સૂક્ત

📇વૈદિક મંત્રોના દ્રષ્ટા કોણ હતા ?
✔ઋષિઓ

📇ક્યા ઋષિએ બિયાસ અને સતલુજ નદીઓ સાથે સંવાદ કર્યો હતો ?
✔ વિશ્વામિત્રે

📇યજ્ઞો અને અનુષ્ઠાનો કરવાનું કામ કોણ કરતું ?
✔પુરોહિતો

📇પ્રાર્થનાઓના રચયિતા પોતાને શું કહેતા ?
✔ આર્ય

📇મહાપાષાણ કબરો બનાવવાની પ્રથા આશરે કેટલાં વર્ષ પહેલાં શરૂ થઈ હતી ?
✔3000

📇ક્યા ગામની કબરમાંથી 33 સોનાના મણકા અને શંખ મળ્યા છે ?
✔બ્રહ્મગીરીની

📇ક્યા ગામના લોકો મૃતદેહોને ઘરમાં જ દફનાવતા ?
✔ઇનામગામના

📇કયા ગામમાંથી પુરાતત્ત્વવિદોને અનાજનાં બી મળ્યાં છે ?
✔ઇનામગામમાંથી

📇વેદોની સંખ્યા કેટલી છે ?
✔4

📇ઇન્દ્ર શાના દેવતા છે ?
✔યુદ્ધ

📇ઋગ્વેદના રચયિતાએ કોની સરખામણી ગાયો અને ઘોડા સાથે કરી છે ?
✔નદીઓ

📇વૈદિકકાળમાં દસ્યુ લોકો ક્યા પ્રદેશની આજુબાજુ રહેતા હતા ?
✔ પંજાબ

📇પાષાણ એટલે શું ?
✔પથ્થર

📇વૈદિક સમય દરમિયાન યજ્ઞોમાં શાની આહુતી આપવામાં આવતી હતી ?
✔ઘી-અનાજ

📇સોમ એ શું છે ?
✔એક છોડ

📇ઋગ્વેદમાં કેટલી ઋચાઓ છે ?
✔1000 થી વધુ

📇ઋગ્વેદની ભાષા શું કહેવાતી હતી ?
✔વૈદિક સંસ્કૃત

📇વેદોને છાપવાનું કામ ક્યારે થયું ?
✔ 200 વર્ષ પહેલાં

📇રાજા ક્યું કામ કરતા હતા ?
✔આપેલ ત્રણેય

📇જનતા અથવા પુરા સમુદાય માટે કયા શબ્દોનો ઉપયોગ થતો હતો ?
✔જન-વિશ

📇અગ્નિ શાના દેવતા છે ?
✔આગના

📇નીચેનામાંથી કયો વેદ નથી ?
✔અર્થવેદ

📇વેદો હજારો વર્ષો સુધી માત્ર કર્ણોપકર્ણ સાંભળીને, કંઠસ્થ કરીને યાદ રખાયા હોવાથી શું કહેવાય છે ?
✔શ્રુતિગ્રંથો

📇ઋગ્વેદના અમુક સૂક્તો શાના રૂપમાં મુકાયેલા છે ?
✔સંવાદ

📇વૈદિક સમયના રાજાની વિશેષતા શું હતી ?
✔આપેલ ત્રણેય

📇ઇનામગામ ક્યાં આવેલ છે ?
✔ ઘોડ નદીના કિનારે

📇ઋગ્વેદની રચના આશરે કેટલા વર્ષ પહેલાં થયેલ હોવાનું મનાય છે ?
✔ઈ.સ. પૂર્વે 3000-3500

📇ઋગ્વેદમાં આવેલા સૂક્ત કોની સ્તુતિ માટેના મંત્રો છે ?
✔દેવી-દેવતાઓની

Subscribe to receive free email updates: