👁🗨સામાજિક વિજ્ઞાન👁🗨
👁🗨 ધોરણ: 6👁🗨
👁🗨સત્ર: 1👁🗨
📡પ્રકરણ - 9 પ્રાચીન નગરો
🔮ઉત્ખનન કરતાં મળી આવેલી વસ્તુઓને શું કહેવામાં આવે છે ?
✔અવશેષો
🔮હડપ્પા અને મોહેં-જો-દડો નગરો કઈ નદીની ખીણમાં વિસ્તરેલાં હતાં ?
✔ સિંધુ
🔮હડપ્પન સંસ્કૃતિ આજથી આશરે કેટલાં વર્ષો જેટલી પુરાતન છે ?
✔4500
🔮ઇ.સ.1920-'21માં ખોદકામ કરતા સિંધમાંથી જે નગર મળ્યું તેનું નામ શું હતું ?
✔હડપ્પા નગર
🔮ઇ.સ.1920-'21માં ખોદકામ કરતા પંજાબમાંથી જે નગર મળ્યું તેનું નામ શું હતું ?
✔મોહેં-જો-દડો નગર
🔮ક્યા નગરની ગણના સિંધુખીણના મહત્ત્વના બંદર તરીકે થાય છે ?
✔લોથલની
🔮લોથલ અમદાવાદ જિલ્લાના કયા તાલુકામાં આવેલું છે ?
✔ધોળકા
🔮ગુજરાતમાંથી મળી આવેલું હડપ્પીય સંસ્કૃતિનું મહત્ત્વનું નગર ધોળાવીરા કયા જિલ્લામાં આવેલું છે ?
✔ કચ્છ
🔮હડપ્પા અને મોહેં-જો-દડો નગરોના મુખ્ય રસ્તાઓ કેટલા ફૂટ પહોળા હતાં ?
✔33 ફૂટ
🔮હડપ્પા અને મોહેં-જો-દડો નગરોના મુખ્ય રસ્તાઓ નગરની મધ્યમાં એકબીજાને કયા ખૂણે કાપતા ?
✔કાટખૂણે
🔮સિંધુખીણની સંસ્કૃતિનું ગૌરવપ્રદ વિશિષ્ટ લક્ષણ કયું છે ?
✔ભૂગર્ભ ગટરયોજના
🔮હડપ્પા અને મોહેં-જો-દડો નગરોમાં શું બનાવવાની કલા વિકાસ પામી હતી ?
✔માટીનાં વાસણો
🔮સૌથી લાંબા મળી આવેલા અભિલેખમાં લિપિના લગભગ કેટલાં ચિન્હો છે ?
✔ 26
🔮માટીનાં સુંદર રમકડાં હડપ્પીય સંસ્કૃતિના લોકોની કઈ બાબતનો નિર્દેશ કરે છે ?
✔તેઓ બાળપ્રેમી હતા.
🔮લોથલથી કયો અખાત નજીક થાય ?
✔ખંભાતનો
🔮સિંચાઈ માટેની નહેરો ક્યાંથી મળી છે ?
✔અફઘાનિસ્તાનમાંથી
🔮સિંચાઈ માટેનુ તળાવ ક્યાંથી મળી આવ્યું છે ?
✔ધોળાવીરામાંથી
🔮સુરેન્દ્રનગર જિલ્લાના ક્યા ગામમાંથી સિંધુખીણની સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા છે ?
✔ રંગપુરમાંથી
🔮કાલિબંગન નામનું પુરાતન સ્થળ ક્યા રાજ્યમાં આવેલું છે ?
✔ રાજસ્થાન
🔮ભારતમાં કેટલા નગરો ખોદકામથી શોધવામાં આવ્યા છે ?
✔1000
🔮નીચેનામાંથી કયું સિંધુખીણની સંસ્કૃતિના મકાનનું લક્ષણ નહોતું ?
✔મકાનમાં બારી જોવા મળતી નથી
🔮નીચેનામાંથી કયું સિંધુખીણની સંસ્કૃતિના રસ્તાનું લક્ષણ નહોતું ?
✔રસ્તાની આજુબાજુ કચરો પડેલો રહેતો
🔮સિંધુખીણની સંસ્કૃતિની શેરીઓ આશરે કેટલા ફૂટ પહોળી છે ?
✔12 થી 15
🔮સિંધુખીણની સંસ્કૃતિની ગલીઓ આશરે કેટલા ફૂટ પહોળી છે ?
✔9 થી 12
🔮પ્રાચીન સમયમાં દૂરના સંપર્કોને સુવિધાયુક્ત બનાવવા માટે શાનો ઉપયોગ થતો ?
✔ મુદ્રાંકન