DHORAN-6 • SEM-1 • SUB-SOCIAL SCIENCE • CHAPTER-8



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

👁‍🗨સામાજિક વિજ્ઞાન👁‍🗨
👁‍🗨ધોરણ: 6👁‍🗨
👁‍🗨સત્ર: 1👁‍🗨

📡પ્રકરણ - 8 વિવિધતામાં એકતા

🔮શાની કલ્પના આઝાદીની લડત દરમિયાન કરવામાં આવી હતી ?
✔તિરંગાની

🔮આમાંથી કયો હિંદુનો તહેવાર નથી ?
✔નાતાલ

🔮આમાંથી કયો મુસલમાનનો તહેવાર નથી ?
✔ઓણમ

🔮આપણું રાષ્ટ્રગીત કયું છે ?
✔જન ગણ મન...

🔮આપણું રાષ્ટ્રીય પ્રાણી કયું છે ?
✔ વાઘ

🔮આપણું રાષ્ટ્રીય પક્ષી કયું છે ?
✔ મોર

🔮આપણું રાષ્ટ્રીય ગીત કયું છે ?
✔ વંદે માતરમ્

🔮આપણો રાષ્ટ્રધ્વજ કયો છે ?
✔તિરંગો

🔮આમાંથી કયો પારસીનો તહેવાર છે ?
✔ નવરોજ

🔮આપણું રાષ્ટ્રીય કેલેન્ડર કયું છે ?
✔શક સંવત

🔮ગુજરાતના લોકોનું નૃત્ય કયું છે ?
✔ગરબો

🔮મહારાષ્ટ્રના લોકોનું નૃત્ય કયું છે ?
✔ કોળી-નૃત્ય

🔮રાજસ્થાનના લોકોનું નૃત્ય કયું છે ?
✔ ઘૂમર

🔮પંજાબના લોકોનું નૃત્ય કયું છે ?
✔ભાંગડા

🔮ગુજરાતનો પ્રખ્યાત તહેવાર કયો છે ?
✔નવરાત્રિ

🔮મહારાષ્ટ્રનો પ્રખ્યાત તહેવાર કયો છે ?
✔ગણેશ ચતુર્થી

🔮રાજસ્થાનનો પ્રખ્યાત તહેવાર કયો છે ?
✔ હોળી

🔮પંજાબનો પ્રખ્યાત તહેવાર કયો છે ?
✔ બૈશાખી

🔮પશ્ચિમ બંગાળનો પ્રખ્યાત તહેવાર કયો છે ?
✔ દુર્ગાપૂજા

🔮આપણી રાષ્ટ્રીય મુદ્રા કઈ છે ?
✔સારનાથનો અશોક સ્તંભ

Subscribe to receive free email updates: