👁🗨સામાજિક વિજ્ઞાન👁🗨
👁🗨ધોરણ: 6👁🗨
👁🗨સત્ર: 1👁🗨
📡પ્રકરણ - 7 ગુજરાત: સ્થાન, સીમા અને ભૂપૃષ્ઠ
🔮ભારતમાં ગુજરાતનું સ્થાન કઈ દિશામાં છે ?
✔ પશ્ચિમ
🔮ગુજરાતનો દરિયાકિનારો કેટલા કિલોમીટર લાંબો છે ?
✔1600 કિલોમીટર
🔮ગુજરાતને કેટલા પ્રકારની સીમા છે ?
✔2
🔮ગુજરાતની પૂર્વ દિશાની જમીનસીમાએ કયું રાજ્ય આવેલું છે ?
✔ મધ્યપ્રદેશ
🔮ગુજરાતની ઉત્તર દિશાની જમીનસીમાએ કયું રાજ્ય આવેલું છે ?
✔રાજસ્થાન
👁🗨ગુજરાતની દક્ષિણ દિશાની જમીનસીમાએ કયું રાજ્ય આવેલું છે ?
✔ મહારાષ્ટ્ર
🔮ગુજરાતની વાયવ્ય સરહદે ક્યો દેશ આવેલો છે ?
✔ પાકિસ્તાન
🔮ગુજરાતની ઉત્તર-દક્ષિણ લંબાઈ કેટલા કિમી છે ?
✔590 કિમી
🔮ગુજરાતનો કુલ વિસ્તાર કેટલા ચો.કિમી છે ?
✔ '1,96,024 ચો.કિમી
🔮ગુજરાતનો ભૂમિપ્રદેશ કેટલા ભાગમાં વહેંચાયેલો છે ?
✔ 5
🔮ભૂપૃષ્ઠની દ્રષ્ટીએ ગુજરાતના કેટલા ભાગ પડે છે ?
✔5
🔮ભારતમાં કયા રાજ્યની દરિયાઈ સીમા સૌથી લાંબી છે ?
✔ ગુજરાતની
🔮ભારતના રાજ્યોમાં વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનું સ્થાન કેટલામું છે ?
✔ સાતમું
🔮કચ્છનો ઘણો મોટો વિસ્તાર કયા પ્રદેશનો બનેલો છે ?
✔ રણપ્રદેશનો
🔮ગુજરાતની પશ્ચિમે કયો સાગર આવેલો છે ?
✔અરબ સાગર
🔮ગુજરાતના દરિયાકિનારે કેટલા અખાત આવેલા છે ?
✔ 2
🔮ગુજરાતની પૂર્વ-પશ્ચિમ લંબાઈ કેટલા કિમી છે ?
✔ 500 કિમી
🔮ગુજરાતમાંથી કયું વૃત્ત પસાર થાય છે ?
✔ કર્કવૃત્ત
🔮કચ્છનું રણ એ શું છે ?
✔ખારોપાટ
🔮સમુદ્રની સપાટીથી ઊંચે આવેલા મેદાન જેવા પ્રદેશને શું કહેવામાં આવે છે ?
✔ઉચ્ચપ્રદેશ
🔮ગુજરાતનો વિસ્તાર ભારતના કુલ વિસ્તારના આશરે કેટલા ટકા છે ?
✔ 6%
🔮નીચેનામાંથી ગુજરાતના કયા જિલ્લામાંથી કર્કવૃત્ત પસાર થતું નથી ?
✔ખેડા
🔮ગુજરાતનો ડુંગરાળ પ્રદેશ કેટલાં ભાગમાં વહેંચાયેલો છે ?
✔3
🔮તળ ગુજરાતના ડુંગરાળ પ્રદેશમાં કયા ડુંગરનો સમાવેશ થતો નથી ?
✔શેત્રુંજો ડુંગર
🔮સૌરાષ્ટ્રના ડુંગરાળ પ્રદેશમાં કયા ડુંગરનો સમાવેશ થાય છે ?
✔ચોટીલાનો ડુંગર
🔮તળ ગુજરાતના ડુંગરાળ પ્રદેશમાં કયા ડુંગરનો સમાવેશ થાય છે ?
✔ સાપુતારાનો ડુંગર
🔮કચ્છના ડુંગરાળ પ્રદેશમાં કયા ડુંગરનો સમાવેશ થાય છે ?
✔ધીણોધરનો ડુંગર
🔮નીચેનામાંથી ભૂપૃષ્ઠના કયા સ્વરૂપમાં સૌથી વધુ વસ્તી હોય છે ?
✔મેદાન પ્રદેશમાં
🔮પ્રાચીન સમયમાં ગુજરાત અને ભારતનો વેપાર કયા બંદરેથી થતો નહોતો ?
✔ કંડલા
🔮નીચેનામાંથી ક્યો જિલ્લો દરિયાઈ સીમા ધરાવતો નથી ?
✔ સુરેન્દ્રનગર
🕵✍🏼
👁🗨💭👁🗨💭👁🗨💭👁🗨💭👁🗨💭