👁🗨સામાજિક વિજ્ઞાન👁🗨
👁🗨ધોરણ: 6👁🗨
👁🗨સત્ર: 1👁🗨
📡પ્રકરણ - 6 સ્થાયી જીવનની શરૂઆત
🔮ગોમટુંને રોજ શિકારે જવામાં કોની વધારે હૂંફ મળે છે ?
✔ગૂલુની
🔮ગોમટુંની આખી ટોળીને રોજ શિકાર માટે ભટકવાનું હોય છે, કારણ કે . . .
✔એમને ઘર જેવું કંઈ છે જ નહિ.
🔮આદિમાનવ રહેઠાણના સ્થળ તરીકે મોટે ભાગે શું પસંદ કરતો ?
✔ ગુફા
🔮આદિમાનવનું ભટકતા રહેવાનું એકમાત્ર કારણ કયું હતું ?
✔ખોરાકની જરૂરિયાત
🔮જોમાનું ઝૂંપડું પ્રવૃત્તિઓનું કેન્દ્ર રહેતું, કારણ કે . . .
✔તેના પિતા કબીલાના નાયક હતા.
🔮ખોદકામ કરતાં પુરાતત્ત્વવિદોને મળેલા અવશેષોમાં કઈ વસ્તુ નહોતી ?
✔રમકડાં
🔮સંભવતઃ સૌથી પહેલાં ઘઉં અને જવ ઉગાડવાનું ક્યા પુરાતન સ્થળે શરૂ થયેલું મનાય છે ?
✔મેહરગઢમાં
🔮પુરાતત્ત્વવિદોને ક્યા સ્થળેથી ઘેટાં-બકરાં અને ગાયોનાં હાડકાં વધુ પ્રમાણમાં મળ્યાં છે ?
✔મેહરગઢમાંથી
🔮મેહરગઢમાંથી મળેલ ઘરના ઓરડા કેટલા છે ?
✔ 4 કે તેથી વધુ
🔮આદિમાનવ ખેતી અને પશુઓની સારસંભાળ રાખવાનું શીખતા કેવું જીવન જીવવા લાગ્યો ?
✔સ્થાયી
🔮પુરાતન સ્થળ મેહરગઢ હાલ ક્યાં આવેલું છે ?
✔પાકિસ્તાનમાં
🔮પુરાતન સ્થળ મહાગઢ હાલ ક્યાં આવેલું છે ?
✔ઉત્તરપ્રદેશમાં
🔮પુરાતન સ્થળ બુર્જહોમ હાલ ક્યાં આવેલું છે ?
✔ કશ્મીરમાં
🔮પુરાતન સ્થળ ચિરાદ હાલ ક્યાં આવેલું છે ?
✔બિહારમાં
🔮પુરાતન સ્થળ હુલ્લર હાલ ક્યાં આવેલું છે ?
✔આંધ્રપ્રદેશમાં
🔮મેહરગઢમાંથી મળેલી એક કબરમાં સામાનની સાથે શું દાટવામાં આવ્યું હતું ?
✔બકરી
🔮પાલતું બનાવાયેલ સૌપ્રથમ પ્રાણી કયું હતું ?
✔કૂતરો
🔮અનાજ અને વનસ્પતિઓ વાટવા માટે પુરાતત્ત્વવિદોને જમીનમાંથી શું મળ્યું હતું ?
✔ ખરલ
🕵
👁🗨💭👁🗨💭👁🗨💭👁🗨💭👁🗨💭