ખેડા જીલ્લો :-
મુખ્ય મથક : ખેડા
તાલુકાની સંખ્યા : ૧૦, (૧) ખેડા, (૨) નડિયાદ, (૩) વસો, (૪) કપડવંજ, (૫) ગલતેશ્વર, (૬) માતર, (૭) કઠલાલ,(૮) ઠાસરા , (૯) મહુધા, (૧૦) મહેમદાબાદ
વિસ્તાર : ૩૯૧૯ ચો.કિમી
વસ્તી : ૨૨,૯૯,૮૮૫
સાક્ષરતા : ૮૨.૬૫
લિંગ પ્રમાણ : ૯૪૦
શિશુ લિંગ પ્રમાણ : ૮૯૬
વસ્તી ગીચતા : ૫૮૨
ગામડાની સંખ્યા : ૫૧૫
નદીઓ : ખારી, મેશ્વો, વાત્રક, મહાર, શેઢી
જોવાલાયક સ્થળો : લસુન્દ્રા ગરમ કુંડ, ડાકોર, ઉત્કંઠેશ્વર મહાદેવ, નડિયાદ, ગલતેશ્વર, ભાથીજી મંદિર – ફાગવેલ, ભમ્મરિયો કુવો – મહેમદાબાદ, કપડવંજની વાવો જેવી કે કુંકાવાવ, કાંઠાની વાવ, રાણી વાવ, સગીરવાવ
ખનીજ : બોકસાઈટ, લાઇમ સ્ટોન, ગ્રેનાઈટ, લેટરાઈટ, બેન્ટોનાઈટ
ઉધોગો : ડેરી ઉધોગ, ઇલેક્ટ્રોનિક્સના વાયરો, કેબલો, બીડી, ખાંડ