કચ્છ જીલ્લો: ગુજરાતના જિલ્લાઓ વિશે માહિતી



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

કચ્છ જીલ્લો :-

મુખ્ય મથક : ભૂજ

તાલુકાની સંખ્યા : ૧૦, (૧) ભૂજ, (૨) લખપત, (૩) અબડાસા, (૪) નખત્રાણા, (૫) માંડવી, (૬) મુંદ્રા, (૭) અંજાર,(૮) ભચાઉ, (૯) રાપર, (૧૦) ગાંધીધામ

NEW JOBCURRENT AFFAIRSGK

વિસ્તાર : ૪૫૬૫૨ ચો.કિમી(વિસ્તારની દ્રષ્ટિએ ભારતનો સૌથી મોટો જીલ્લો)

વસ્તી : ૨૦,૯૨,૩૭૧

સાક્ષરતા : ૭૧.૫૮

લિંગ પ્રમાણ : ૯૦૮

શિશુ લિંગ પ્રમાણ : ૯૨૧

વસ્તી ગીચતા : ૪૬

ગામડાની સંખ્યા : ૯૨૪

પુરુષ સાક્ષરતા : ૮૦.૬૦

સ્ત્રી સાક્ષરતા : ૬૧.૬૨

જોવાલાયક સ્થળો : આયના મહેલ, કચ્છ મ્યુઝિયમ, નારાયણ સરોવર, ધોળાવીરા, ભદ્રેશ્વર, માતાનો મઢ, મુંદ્રા, માંડવી, અંજાર, કોટેશ્વર, ઘુડખર અભયારણ્ય, ગુરુદ્વારા - લખપત

પર્વતો : ભુજીયો, ધીણોધર, કાળો, ખાવડો, લીલીયો, ગોરો, ખાત્રોડ, કીરો, ધબવો, માંડવા, ઝુરા, ઉમિયા, ખડિયો

નદીઓ : ખારી, રૂદ્રમાતા, કનકાવતી, રૂકમાવતી, ભૂખી, વેખડી, કાળી, ખારોડ

મુખ્ય પાકો : બાજરી, જુવાર, ખારેક, ઇસબગુલ

ઉધોગો : ચાંદી કામ, સુતરાઉ કાપડ, રસાયણિક ખાતરો, કલાકારીગરીના હસ્ત ઉધોગો

ખનીજ : કોલસો, ચૂનાનો પથ્થર, બોકસાઈટ, ચિરોડી

બંદરો : કંડલા, જલો, મુંદ્રા, માંડવી, કોટેશ્વર

Subscribe to receive free email updates:

Related Posts :

  • CURRENT SCIENCE AND FANTOM ENERGY PART 3CURRENT SCIENCE AND FANTOM ENERGY PART 3#વિજ્ઞાન_વર્તમાન_#ભાગ_3#એક_નવો_વિચાર#પડછાયાનું_મહત્વઆપણે પરમાણુંમાં ઉર્જા ક્યા સંગ્રહેલ છે અને આ ઉર્… Read More...
  • AKSHAR RIVER CRUISE FULL INFORMATION અક્ષર રિવર ક્રુઝ સંપૂર્ણ માહિતીAKSHAR RIVER CRUISE FULL INFORMATION અક્ષર રિવર ક્રુઝ સંપૂર્ણ માહિતીઆજે આપણે અમદાવાદમાં શરૂ થયેલ અક્ષર રિવર ક્રુઝ વિશેની સંપૂર્ણ માહિતી વિશે… Read More...
  • તળપદા શબ્દો TALAPADA SHABDOતળપદા શબ્દો TALAPADA SHABDOજીપીએસસીમાં ક્યારેક વીસરાતા/તળપદા શબ્દો પૂછવામાં આવતા હોય છે. આવા શબ્દોની એક નાનકડી યાદી મળી આવતાં અહીં મૂકી છે. … Read More...
  • CURRENT SCIENCE AND FANTOM ENERGY PART 2CURRENT SCIENCE AND FANTOM ENERGY PART 2#વિજ્ઞાન_વર્તમાન    #ભાગ_2#એક_નવો_વિચાર#પડછાયાનું_મહત્વઆપણે ગત પોષ્ટમાં ક્રમશઃ રાખ્યું હતુ… Read More...
  • CURRENT SCIENCE AND FANTOM ENERGY PART 1CURRENT SCIENCE AND FANTOM ENERGY PART 1 #વિજ્ઞાન_વર્તમાન#એક_નવો_વિચાર#પડછાયાનું_મહત્વકવિઓ  અને ફિલોસોફારો પડછાયા વિશે ઘણું કહે છે… Read More...