મહીસાગર જીલ્લો: ગુજરાતના જિલ્લાઓ વિશે માહિતી



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

મહીસાગર જીલ્લો :-

મુખ્ય મથક : લુણાવાડા

તાલુકાની સંખ્યા : ૬, (૧) કડાણા, (૨) ખાનપુર, (૩) લુણાવાડા, (૪) સંતરામપુર, (૫) બાલાસિનોર, (૬) વીરપુર

NEW JOBCURRENT AFFAIRSGK

વિસ્તાર : ૨૫૫૭ ચો.કિમી

વસ્તી : ૧,૧૯,૭૧૩(અંદાજીત)

ગામડાની સંખ્યા : ૭૧૫

જીલ્લાની સરહદ : દાહોદ, ગોધરા, ખેડા, અરવલ્લી

આંતર રાજ્ય સરહદ : રાજસ્થાન

મુખ્ય નદીઓ : મહી, પાનમ

જોવાલાયક સ્થળો : કડાણા ડેમ, જુરાસિક પાર્ક – બાલાસિનોર, માનગઢ હીલ, વણાકબોરી ડેમ, ગાર્ડન પેલેસ – હોટલ હેરીટેઝ બાલાસિનોર

મુખ્ય પાકો : મકાઈ, ડાંગર, ઘઉં, બાજરી, તુવેર, એરંડી

Subscribe to receive free email updates: