SAS GUJARAT PORTAL LATEST UPDATE
હવે ધોરણ 3 થી 8 ના વિદ્યાર્થીઓના *નિદાન કસોટીના સ્કેન કરેલા ગુણ* SSA સાઈટ પર (ssagujarat) એટેન્ડન્સ પોર્ટલ (હાજરી પુરીએ છીએ ત્યાં) પર જોઈ શકાશે...
૧) EXAM ENTRY STATUS REPORT પર ક્લિક કરો.
૨) CLASS માં ધોરણ સિલેક્ટ કરો.
૩) EXAM TYPE માં SAT કે PAT તમારે જે માર્ક્સ જોવા હોય તે સિલેક્ટ કરો.
૪) EXAM માં વિષય સિલેક્ટ કરો.
૫) SUBMIT પર ક્લિક કરો.
■ વિદ્યાર્થીઓના નામ વાઇઝ તમામ વિદ્યાર્થીઓની ક્ષમતા વાઇઝ માર્ક્સ બતાવશે.
■ આ માહિતીને પ્રિન્ટ કરવા અને એક્ષેલ ફાઇલ માટે ઓપ્સન આપેલ છે. તેમાંથી પ્રિન્ટ અને એક્ષેલમાં કન્વર્ટ કરી શકશો.
■ એક પેઈજ માં 10 જ લાઈન બતાવશે. એક સાથે તમામ વિદ્યાર્થીઓના રીઝલ્ટ જોવા SHOW 10 ROW લખેલ હશે. ત્યાં SHOW ALL ROW સિલેક્ટ કરી દેવું.