સુર્ય મંડળને તમારા હાથમાં જુવો: PAPER MERGE CUBE : GALACTIC EXPLORER FOR MERGE CUBE



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

સુર્ય મંડળને તમારા હાથમાં જુઓ.

    સુર્ય મંડળને તમારા હાથમાં જુઓ.
  Paper Merge Cube Download કરો.

 PDF ફાઈલને Download કરો.

ત્યારબાદ પ્રિન્ટ કાઢી લો. અને ચોરસ બોક્ષ ત્યાર કરો.

મોબાઈલમાં Play Store પર જઈ Galactic Explorer for MERGE Cube Download  કરો.

જે જોતા આ રીતે દેખાય છે.

ત્યારબાદ Phone Mode માં જઈને જુઓ.

સૂર્ય મંડળ તમારા હાથમાં જોઈ શકાય છે.

Print કરવા માટે નીચેની લિંક પરથી Pdf ફાઈલને Download કરો.


AR MEDICAL APP LINK

Subscribe to receive free email updates: