લોકસભા ચૂંટણી ૨૦૧૯ | लोकसभा चुनाव २०१९ | ELECTION IN INDIA 2019



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

*લોકસભા ચૂંટણી - 2019*

*👉7 ચરણ માં થશે મતદાન*
*👉11-04-2019*
*👉18-04-2019*
*👉23-04-2019*
*👉29-04-2019*
*👉06-05-2019*
*👉12-05-2019*
*👉19-05-2019*

*👉પરિણામ - 23-05-2019*

*👉90 કરોડ મતદાર*
*👉કુલ મતદાર માંથી 1.60 કરોડ નોકરી વર્ગ મતદાર*
*👉લોકસભા ચૂંટણીમાં પહેલી  વખત VVPT નો ઉપયોગ કરવામાં આવશે*
*👉10 લાખ પોલિંગ સ્ટેશન*
*👉વોટર સ્લીપ વોટિંગ ના 5 દિવસ પહેલા મળશે*
*👉પ્રચાર માટે રાતના 10 થી સવાર ના 6 સુધી લાઉડ સ્પીકર બંદ*
*👉EVM માં GPS ની ટ્રેકિંગ*
*👉કોઈપણ પ્રકારની ફરિયાદ માટે "શિકાયત એપ્પલીકેશન" નો વાપર થશે.100 મિનિટ માં નિરાકરણ ની સુવિધા*

*લોકસભા ઇલેક્શન 2019 જાહેર*

11 એપ્રિલ પ્રથમ તબક્કાનું મતદાન

23 મે મત ગણતરી

7 tabbka

11 april,
18 april,
23 april,
29 april,
6 may,
12 may,
19may,

*RESULTS 23 MAY*
*7 તબક્કામાં લોકસભા ચૂંટણી થશે.*

ગુજરાત લોકસભા
૨૬ સીટ

તૃતીય તબક્કો : 23 એપ્રિલ

પરિણામ : 23 મે

Subscribe to receive free email updates: