GST BOOSTER | MOST IMP QUESTIONS ABOUT GST



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

💥GST BOOSTER💥 *MOST IMP* QUESTION

🌀GST નું પૂરું નામ સુ છે
✔Goods and Service Tax

🌀 GST નો નોધણી નંબર કેટલા આંકડા નો છે?
✔ 15 આંકડા, પ્રથમ બે આંકડા રાજ્યનો કોડ દર્શાવેછે, 3 થી 12 સુધીનાં આંકડા PAN નમ્બર દર્શાવે છે.

🌀 GST બીલનું પ્રારૂપ તૈયાર pકરનાર સમિતિ ના અધ્યક્ષ કોણ હતા?
અસીમદાસ ગુપ્તા (2000 ની સાલમાં NDA ની સરકાર વખતે)

🌀ભારતમાં GST લાગુ કરવાનો વિચાર કોને આવ્યો?
વિજય કેલકર સમિતિ 2003

🌀 GST કાઉન્સિલ (પરિષદ) બનાવવાની વાત કઈ સમિતિએ કરી હતી?
અમિત મિત્રા (2016)

🌀GST ની પ્રથમ કાઉન્સિલ (પરિષદ) મીટીંગ ક્યારે યોજાઈ હતી?
✔23 સપ્ટેમ્બર 2016

🌀 GST કાઉન્સિલ (પરિષદ) માં કેટલા સભ્યો છે.
✔33 સભ્યો

🌀GST ના અમલ માટે અત્યાર સુધી કેટલી બેઠકો મળી હતી?
✔ 18 બેઠક

🌀 GST બીલ લોકસભામાં કોણે અને ક્યારે રજૂ કર્યું?
અરુણ જેટલી (ફેબ્રુઆરી 2015માં)

🌀GST બીલ *રાજ્યસભા* માં ક્યારે પસાર થયું?
✔ ૩ ઓગસ્ટ ૨૦૧૬

🌀GST બીલ *લોકસભા* માં ક્યારે પસાર થયું?
✔ ૮ ઓગસ્ટ ૨૦૧૬

🌀 GST બીલ પર *રાષ્ટ્રપતિએ* ક્યારે મંજૂરી આપી?
✔8 સપ્ટેમ્બર 2016

🌀 GST બીલ *વિધાનસભામાં* પસાર કરનાર *પ્રથમ* રાજ્ય કયું?
અસમઓગસ્ટ ૨૦૧૬
ગુજરાત  (23 ઓગસ્ટ 2016 ના રોજ)

🌀 GST કાયદા અંતર્ગત SGST બીલ ગુજરાત વિધાનસભામાં ક્યારે પસાર થયું?
✔09 મે 2017 અને આજ દિવસે ગોવા વિધાનસભા એ પણ SGST બીલ પસાર કર્યું હતું.

🌀 GST બીલ વિધાનસભામાં પસાર કરનાર સૌથી છેલ્લું રાજ્ય કયું
✔  જમ્મુ અને કાશ્મીર , GSTનો અમલ થયા બાદજુલાઈ ૨૦૧૭ ના રોજ

🌀 GSTમાં ટેક્સના કેટલા સ્લેબ છે?
✔ 5 સ્લેબ (0%, 5%, 12%, 18% 28%)

🌀GST ના પ્રકાર કેટલા છે કયા કયા?
✔4 પ્રકાર, ( *C* GST - સેન્ટ્રલ, *S* GST - સ્ટેટ, *I* GST - ઇન્ટિગ્રેટેડ *UT* GST - યુનિયન ટેરીટરી

🌀 GST કેવા પ્રકાર નો ટેક્સ છે.
પરોક્ષ (અપ્રત્યક્ષ) Indirect

🌀 GST ના અમલ થી નાના મોટા કેટલા ટેક્સ નાબૂદ થયા?
✔17 ટેક્સ

🌀 અત્યારે વિશ્વમાં સૌથી વધુ GSTનું સ્લેબ કયા દેશ માં છે?
ભારત 28% , ત્યારબાદ બીજા ક્રમે આર્જેન્ટીના 27%

🌀 કયો કર GST આવ્યા પછી પણ ચાલુ છે?
✔ આવકવેરો (Incometax)

🌀 GST માં વેપારીઓએ કેટલા રીટર્ન ફોર્મ ભરવા પડશે?
✔  વર્ષના કુલ *37* ફોર્મ
તારીખ 1 થી 10 - 1
તારીખ 11 થી 20 - 2
તારીખ 21 થી 30/31 - ૩
મહિનાના 3 ફોર્મ વર્ષ માં 3*12=36+1વાર્ષિક *કુલ 37*

🌀 GST ના અમલ માટે બંધારણીય સુધારા બીલ કયા નંબર નું હતું?
✔122મુ

🌀GST ના અમલ માટે બંધારણીય સુધારા કયા નંબરનો હતો?
✔101

🌀 ભારત માં GST નો અમલ ક્યારથી થયો?
✔ 1 જુલાઈ 2017

🌀 GST નો અમલ કરનાર દેશોમાં ભારત નો ક્રમ કયો?
✔ 161 મો

🌀 ભારત પહેલા GST નો અમલ કરનાર દેશ કયો?
✔ મલેશિયા 1 એપ્રિલ 2015

🌀 વર્ષ 2018 માં કયો દેશ GST લાગુ કરવા જઈ રહ્યું છે.
✔ સાઉદી અરેબિયા

🙏ભૂલ હોય તો ધ્યાન દોરવા વિનંતી🙏
〰〰〰〰〰〰〰〰〰〰〰
*Motto* : ✍Knowledge increases by sharing but not by saving✍

*By*
www.kamalking.in

*સવાલ જવાબ કરન્ટ ગૃપ*
^^^^^^^^^^^^^^^^^^^^^

▪ GST પસાર કરનારો પ્રથમ દેશ

👉🏾 ફ્રાન્સ  ૧૯૫૪

▪   GST  FULL FORMS

👉🏾 *good and service tax*

▪ GST નો  અમલ

👉🏾 ૧ જુલાઇ ૨૦૧૭

▪ GST માટે બંધારણીય સુધારા બીલ

👉🏾૧૨૨

▪ GST માટે બંધારણીય સુધારો કેટલામો

👉🏾 ૧૦૧

▪GST ની પ્રથમ કાઉન્સિલ મીટીંગ

👉🏾 ૨૩ સપ્ટેમ્બર ૨૦૧૬

▪   GST ની અત્યાર સુધી ની કેટલી બેઠક મળી

👉🏾  ૧૮

▪GST નુ સોફ્ટવેર કઇ કંપનીએ તૈયાર કર્યુ

👉🏾 ઈન્ફોસીસ

▪ GST માટે ભારતે ક્યુ મોડેલ તૈયાર કર્યુ

👉🏾 ડ્યુલ મોડેલ

▪ GST ના બ્રાન્ડ એમ્બેસેડર

👉🏾 અમિતાભ બચ્ચન

▪ GST પસાર કરનારો ભારત કેટલામો દેશ

👉🏾  161 મો

જે લોકો એ પોતાના વેપાર ધંધા માટે જી.એસ.ટી નંબર લીધા છે એ લોકોને ખ્યાલ હશે કે એમાં પેહલા બે ડિજીટ સ્ટેટ કોડ (જે તે રાજ્યનો કોડ) છે જેમ કે ગુજરાતનો 24 ત્યાર બાદ એપ્લાય કરનાર વેપારી પેઢી (ભાગીદારી/કંપની/પ્રોપ્રરાઇટર) નો પાન નંબર આવે અને છેલ્લે 3 આલ્ફા ન્યુમેરિક કેરેક્ટર આવે  ... મતલબ જો તમે એમ વિચારતા હોઈ કે જી.એસ.ટી પછી હજી પણ બિલ વગરનો ધંધો મોટા પાયે ચાલશે તો અશક્ય છે કારણકે જી.એસ.ટી માં લિંક કરેલું  પાન કાર્ડ તમારા ધંધાની ચોપડા પર આવક બતાવી દેશે  ..... હવે વેપારી બિલ વગરનો ધંધો કરશે એનું પેમેન્ટ રોકડું લેશે તો એ રોકડાને બેન્ક માં નાખશે કે જમીન/મકાન/ગાડી/સોનુ જેવી કોઈ વસ્તુ લેવા વાપરશે તો ત્યાં લિંક કરેલું પાન કાર્ડ, આધાર કાર્ડ તમારી કુંડળી એક ક્લિક પર ટેક્સ અધિકારી સામે ખોલી નાખશે  ... વળી જયારે તમે 50 હાજર થી વધુની વસ્તુ અનરજિસ્ટર્ડ વ્યક્તિ કે સંસ્થા તરીકે જી.એસ.ટી રજિસ્ટર્ડ વેપારી પાસે લેવા જશો તો એ તમારું પાન કાર્ડ કે આધારકાર્ડ ચોક્કસ માંગશે  .... મતલબ કે કોઈ પણ જગ્યાએ થી ભેગી થયેલી ગેરકાયદેસર કેશ તમે ક્યાંય પણ વાપરવા જશો તો તરત સરકારના ચોપડે ચડી જશો અને નાના ખર્ચાઓમાં તમે મોટી કેશ આજીવન ના વાપરી શકો  .... મતલબ બધી બાજુ થી બુચ લાગી રહ્યા છે જો આમ જ ચાલશે તો ભારતમાં નીચેના સ્તરનો ભ્રસ્ટાચાર દૂર થઇ જશે અને રોજિંદી તકલીફોમાં થી આમ આદમીનો છુટકારો થશે

Subscribe to receive free email updates: