ગુજરાત સરકાર ની શૈક્ષણિક યોજનાઓ
1બીસીકે-૭૬:
પ્રી. એસ. એસ. સી. શિષ્યવૃત્તિ
2બીસીકે- ૧૩૬:
પ્રિ. એસ. એસ. સી. શિષ્યવૃત્તિ (વિચરતી વિમુક્ત)
3બીસીકે-૭૭/૩૫૧:
ઘો. ૧ થી ૪ માં ભણતા સા.શૈ.પ.વ. અને આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ
4બીસીકે-૭૮/૧૩૭:
કન્યાઓને પોસ્ટ એસ.એસ.સી. શિષ્યવૃત્તિ
5બીસીકે-૭૯:
મેડીકલ અને એન્જીનીયરીંગમાં અભ્યાસ કરતા વિઘાથીઓને ભોજન બીલમાં રાહત
6બીસીકે-૮૦:
મેડીકલ અને એન્જીનીયરીંગના સાધનો ખરીદવા નાણાકીય સહાય
7બીસીકે-૮૧/૧૩૮:
કુમાર માટે પોસ્ટ એસ.એસ.સી. શિષ્યવૃત્તિ
8બીસીકે-૮૧એ:
સા. શૈ.પ. વ. ના વિઘાર્થીઓને પોસ્ટ એસ.એસ.સી શિષ્યવૃત્તિ
9બીસીકે-૮૧ઈ:
લધુમતિઓના વિઘાર્થીઓને પોસ્ટ એસ.એસ.સી શિષ્યવૃત્તિ
10બીસીકે-૮૨:
ઉચ્ચત્તર માધ્યમિક ધો. ૧૧ અને ધો. ૧૨ ના અભ્યાસક્રમો માટે શિષ્યવૃત્તિ
11બીસીકે-૮૨એ:
મેરીટ-કમ-મીન્સ શિષ્યવૃત્તિ (લઘુમતી)
12બીસીકે-૧૩૮-એ:
સેલ્ફ ફાઈનાન્સ કોલેજમાં અભ્યાસ કરતા વિચરતી-વિમુક્ત જાતિના વિદ્યાર્થિઓને સહાય
13બીસીકે૮૩/૧૩૯:
“ સ્વામી વિવેકાનંદ યોજના ” તકનીકી અને વ્યવસાયીક અભ્યાસક્રમો માટે શિષ્યવૃત્તિ
14બીસીકે-૮૪:
કોમર્શીયલ પાયલોટની તાલીમ માટે નાણાકીય લોન
15બીસીકે-૮૫/૧૪૦:
ધો. ૧ થી ૮ માં ભણતા બાળકોને બે જોડ ગણવેશ સહાય
16બીસીકે-૮૭ / ૧૪૨:
મેડીકલ અને એન્જીનીયરીંગના વિઘાર્થીઓ માટે બુક બેંક
17બીસીકે-૯૬:
ધો. ૧૦ અને ધો. ૧૨ ના જાહેર પરીક્ષામાં ઉચ્ચ નંબર મેળવનાર વિઘાર્થીઓને પ્રોત્સાહન ઇનામ
18બીસીકે-૯૭:
ધો. ૯ માં ભણતી કન્યાઓને સાયકલ ભેટની યોજના
19બીસીકે-૯૮:
એમ.ફીલ અને પી. એચ. ડી. ના અભ્યાસક્રમ માટે શિષ્યવૃત્તિ
20બીસીકે-૯૯:
વિદેશમાં અભ્યાસ અર્થે નાણાકીય લોન
21બીસીકે-૨૮૯:
ધોરણ ૧ થી ૧૦માં ભણતા અ.પ. જાતિના વિદ્યાર્થીઓને પ્રિ. એસ.એસ.સી. શિષ્યવૃત્તિ(૫૦% કે.પુ.યો)
22બી.સી.કે. ૨૮૯ ઇ:
ધાર્મિક લઘુમતીના વિદ્યાર્થીઓ માટેની ભારત સરકારની પ્રિ.મેટ્રીક શિષ્યવૃત્તિ યોજના
23બીસીકે-૧૦૪/૧૪૮:
મહિલા શિવણવર્ગો
24બીસીકે-૩૦૧:
એરહોસ્ટેસ/હોસ્પિટાલીટીની તાલીમ
25બીસીકે-૩૫૨:
ધો. ૧૧ અને ૧૨ના વિ.પ્ર. માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને ખાનગી ટ્યુશન સહાય
26બીસીકે-૩૫૩:
સા.શૈ.પ.વ. વિજ્ઞાન પ્રવાહના ધોરણ ૧૨ના વિદ્યાર્થીઓને વિના મૂલ્યે ટેબ્લેટ
27બીસીકે-૩૫૪:
સા.શૈ.પ.વ. ધો-૧૨ વિ.પ્ર. વિદ્યાર્થીઓને NIIT, JEE, GUJCAT, PMT ની પરીક્ષા માટે કોચિંગ સહાય
28બીસીકે-૩૫૬:
વિચરતી વિમુક્ત જાતિના વિદ્યાર્થીઓ માટેની ટેલેન્ટ પૂલ યોજના
29બીસીકે-૩૫૫:
સા.શૈ.પ.વ. ધો-૧૨ વિ.પ્ર. વિદ્યાર્થીઓને IIM, CEFT, NIFT, NLU ની પરીક્ષા માટે કોચિંગ સહાય
FOR MORE INFORMATION: CLICK HERE