દુનિયાભરમાં થઇ રહેલ સાઈબર અટેકમાં લાખો કોમ્પ્યુટર હેક કરી ચૂકેલ હેકર્સ રીકવરી માટે ખંડણીની રકમ Bitcoin માંગવામાં આવી છે. જેથી તેને સરળતાથી ટ્રેસ કરી ન શકાય. આ Bitcoin છે શું?*



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

દુનિયાભરમાં થઇ રહેલ સાઈબર અટેકમાં લાખો કોમ્પ્યુટર હેક કરી ચૂકેલ હેકર્સ રીકવરી માટે ખંડણીની રકમ Bitcoin માંગવામાં આવી છે. જેથી તેને સરળતાથી ટ્રેસ કરી ન શકાય.
*હવે સવાલ તે ઉદ્ભાવે છે કે આ Bitcoin છે શું?*

અડધાથી વધારે લોકો Bitcoin વોશે જાણતા નથી.
તો આવો આજે તમને જણાવીએ કે આ Bitcoin શું છે…
ખરેખરમાં બીટકોઈન બીજું કઈ નહિ પણ એક પ્રકારની ઈનોવેટિવ ડીજીટલ કરન્સી છે.
જો કોમ્પ્યુટરની ભાષામાં કહીએ તો માત્ર એક સોફ્ટવેર છે.
૨૦૦૯ માં સતોષી નાકામોટા જેવું ઉપનામ ધરાવતા એક જાપાનીઝ ભેજાબાજે તેની શરૂઆત કરી હતી.

કોમ્પ્યુટર નેટવર્કની મદદથી આ કરન્સીને કોઈપણ વચેટિયા વગર ટ્રાન્જેક્શન કરી શકાય છે. એ જ કે ડીજીટલ કરન્સીને ડીજીટલ વોલેટમાં રાખવામાં આવે છે.
*બીટકોઈન ને ક્રીપ્ટો કરન્સી* પણ કહેવામાં આવે છે.
બીટકોઈન એક ખુલ્લો સ્ત્રોત છે,કોઈ પણ વ્યક્તિ બીટકોઈનની માલિક નથી કે તેના પર કોઈનું નિયંત્રણ પણ નથી. કોઈ પણ સંસ્થા કે દેશ બીટકોઈન પર પોતાનો અધિકાર કરી શકે નથી.
તેનું ઉત્પાદન સ્વતંત્ર કોમ્પ્યુટર સિસ્ટમ ‘Mining’ દ્વારા કરવામાં આવે છે.

Miners સ્પેશિયલ હાર્ડવેરનો ઉપયોગ કરીને અલગ-અલગ પ્રકારનાં Transactions ની પ્રોસેસ કરતા રહે છે અને નેટવર્કને સિક્યોર કરે છે. જેનાં બદલે transactions બને છે, જે Miners ને મળે છે.

બીટકોઈનને તમે જોઈ કે અડી શકતા નથી. તે સિવાય આ કરન્સીથી તમે પેમેન્ટ અને રીસીવ કરી શકો છો.

હાલમાં *૧ બીટકોઈનની વેલ્યુ ૧૭૪૨ ડોલર* છે પરંતુ તેની વેલ્યુ સ્થિર નથી, સમય સમય પર બદલાતી રહે છે.
Rensomwer attackers asked in bitcoins
1 Bitcoin =1742 dollars
1742 dollars = 1,21,940₹

www.kamalking.in

💰 *બિટ કોઈન* 💰

👉🏿બિટ કોઈનની ખાસિયત રૂપિયા અથવા ડોલરની જેમ જ તેના ઉપયોગ દ્વારા ઓનલાઇન ખરીદી કરી શકાય છે.

👉🏿 પરંતુ એક ખાસિયત જે તેને અલગ બનાવે છે, તે છે તેનું નિયંત્રણમુક્ત હોવું.

👉🏿બિટ કોઈન બિટ કોઈન એક પ્રકારની ડિજિટલ કરન્સી છે.

👉🏿તેને ઇલેક્ટ્રોનિક રૂપમાં બનાવવામાં આવે છે અને એજ રૂપમાં તેને રાખવામાં આવે છે.

👉🏿આ એક એવી કરન્સી છે, જેના પર કોઈ દેશ ની સરકાર નુ નિયંત્રણ નથી.તેનુ છાપકામ થતુ નથી.તે કોમ્પયુટર દ્વારા બનાવવા મા આવે  છે.

✔ *કેવી રીતે બને છે*

👉🏿બિટ કોઇન તમે જાણો છો કે તેનું છાપકામ અથવા સિક્કા નથી બનતા.

👉🏿એક ડિસ્ટ્રિબ્યૂટેડ નેટવર્કમાં કોમ્પ્યૂટિક પાવરનો ઉપયોગ કરીને તેને ડિજિટલ રીતે બનાવવામાં આવે છે.

👉🏿આ નેટવર્ક કરન્સી ના ટ્રાન્ઝેકશન ને પણ પ્રોસેસ કરે છે.

👉🏿તેનું નિર્માણ એક એવા સમુદાય દ્વારા થાય છે, જેની સાથે તમે પણ જોડાઈ શકો છો.

👉🏿 પરંતુ તેનો મતલબ એ નથી કે તે અમર્યાદિત સંખ્યામાં બનાવી શકાય છે.

👉🏿બિટ કોઈન પ્રોટોકલ.અનુસાર વધુ મા વધુ ૨૧૦ લાખ બિટકોઇન બનાવી શકાય. 

✔ *શું છે સતોશી*

👉🏿 બિટ કોઈનને નાના ભાગમાં વહેંચી શકાય છે.

👉🏿 બિટ કોઈનનો દસ કરોડમા ભાગને સતોશી કહેવામાં આવે છે.

👉🏿તેનું નામ આ બિટ કોઈન સિસ્ટમના સ્થાપકના નામ પર પડ્યું છે.
 
*૧ બિટકોઈન એટલે ૧૧૩૨૩૧.૯૪ ભારતીય રૂપિયા*

FOR MATERIALS, JOB NEWS, GK, CURRENT AFFAIRS, VISIT www.kamalking.in

Subscribe to receive free email updates: