How to : આ રીતે ઓનલાઇન ચેક કરો LIC પોલિસીનું સ્ટેટ્સ



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

How to : આ રીતે ઓનલાઇન ચેક કરો LIC પોલિસીનું સ્ટેટ્સ

મોટા ભાગના ભારતીય પાસે ભારતીય જીવન વીમા પોલીસીની કોઇને કોઇ એક પોલિસી તો હોય જ છે. ત્યારે શું તમને ઓનલાઇન તમારી પોલિસીનું સ્ટેટ્સ ચેક કરતા આવડે છે? ના તો ચલો અમે શીખવીએ.

શું તમે પણ કોઇ એલઆઇસી (ભારતીય જીવન વીમા)ની પોલિસી ખરીદી છે? અને હવે ઇચ્છો છો કે એલઆઇસીની ઓફિસની બહાર લાઇનમાં ઊભા રહેવાના બદલે જ ઓનલાઇન ઘરે બેઠા તેના સ્ટેટ્સની અપડેટ લો. પણ આમ કેમ કરવું તે તમને નથી ખબર, તો આ આર્ટીકલ તમારી મદદ કરી શકે છે. અહીં અમે તમને ગુજરાતીમાં સ્ટેપ બાય સ્ટેપ શીખવીશું કેવી રીતે.

SMS

એમએમએસ થી પોલિસીની ડીટેલ જાણવા માટે તમારે તમારા મોબાઇલથી 56677માં SMS કરવો પડશે. ઉદાહરણ માટે જો તમે તમારી પોલિસીના પ્રીમિયમ વિષે જાણવા ઇચ્છો છો તો તમારા મોબાઇલથી SMS કરો ASKLIC PREMIUM લખી 56677 પર મોકલી દો. આ જ રીતે પોલીસી નંબરની જગ્યા તમે ....

Premium- પોલિસી પ્રીમિયમ જાણવા માટે
Revival- જો તમારી પોલિસી લેપ્સ થઇ ગઇ હોય
Bonus - બોનસ માટે 
Loan - લોન અમાઉન્ટ
NOM - નોમિનેશન ડિલેટ જાણવા માટે લખી શકો છો.

Read also: Download Material

ઓનલાઇન 
સૌથી પહેલા તમારે એલઆઇસીની વેબસાઇટમાં જઇને પોતાનું રજિસ્ટ્રેશન કરાવવું પડશે. રજિસ્ટ્રેશન માટે અહીં ક્લિક કરો. અહીં તે કોઇ પણ ચાર્જ લગાડ્યા વગર રજિસ્ટ્રેશન કરાવી શકો છો. જે માટે તમારું નામ, પોલિસી નંબર સાથે પોતાની જન્મતિથી ફાર્મમાં ભરવી પડશે. હવે તમે એલઆઇસીની સાઇટ રજિસ્ટ્રેશન કરી તમારું એકાઉન્ટ ઓપન કરી ક્યારેય પણ કોઇ પણ પોલીસીની સ્ટેટ્સ અને અન્ય વિગતો જાણો શકો છો.

Subscribe to receive free email updates: