ગરમીમાં કોલ્ડ ડ્રીંક્સની જગ્યાએ પીવો છાશ, થશે આ ફાયદા



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

ગરમીમાં કોલ્ડ ડ્રીંક્સની જગ્યાએ પીવો છાશ, થશે આ ફાયદા

છાશ એક લો કેલરી હેલ્ધી ડ્રિંક છે.

એમાંથી આપણને કેલ્શિયમ, પોટેશિયમ, ફોસ્ફોરસ જેવા ખૂબન્યૂટ્રિએન્ટ્સ હોય છે.

ગરમીમાં કોલ્ડ ડ્રિંક્સ અથવા આર્ટિફિશિયલ ફ્લેવર્ડ ડ્રિંકની જગ્યાએ છાશ પીવી જોઇએ.

એનાથી ગરમીમાં બચાવ તો થાય જ છે, બોડીને બીજા ઘણા ફાયદા પણ થાય છે.

છાશમાં ડુંગળી અને કોથમીર નાંખીને પીવાથી લૂ થી બચી શકાય છે. બોડી હાઇડ્રેટ રહે છે.

છાશમાં કેલેરી ખૂબ જ ઓછી હોય છે. એને પીવાથી પેટ ભરેલું રહે છે. જેથી ઓવરઇટિંગથી બચી શકાય છે.

છાશના સારા બેક્ટેરિયા આંતરડાઓમાં રહેલા પેટ ફુલાવનારા બેક્ટેરિયાને ખતમ કરવામાં મદદરૂપ રહે છે.

એક શોધ મુજબ દરરોજ છાશ પીવાથી કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલમાં રહે છે.

મસાલાવાળું જમ્યા બાદ એક ગ્લાસ છાશ પીવાથી બળતરા અને એસિડીટીથી બચી શકાય છે.

છાશમાં શેકેલું જીરૂ પાવડર નાંખીને પીવાથી પાઇલ્સની સમસ્યામાં રાહત થાય છે.

છાશમાં મરી પાવડર અને જીરૂ મિક્સ કરીને પીવાથી પાચનક્રિયા સારી થાય છે. ઇનડાયજેશનથી રાહત મળે છે.

છાશમાં કેલ્શિયમ હોય છે જે હાડકાંઓને મજબૂત બનાવે છે. આર્થરાઇટિસ જેવી બીમારીઓથી બચી શકાય છે.

છાશ નેચરલ એનર્જી ડ્રિંક છે. એમાં રહેલા ન્યૂટ્રિએટ્સ અને ઇલેક્ટ્રોલાઇટ્સ થાક અને કમજોરીથી બચાવે છે.

એક સંશોધન મુજબ રેગ્યુલર છાશ પીવાથી BP કંટ્રોલમાં રહે છે.

આયુર્વેદમાં જણાવ્યા અનુસાર છાશમાં મધ મિક્સ કરીને પીવાથી કમળામાંથી આરામ મળે છે.

છાશમાં રહેલા હેલ્ધી ન્યૂટ્રિએટ્સ સ્કીનને હાઇડ્રેટ અને હેલ્ધી રાખે છે. સ્કીન ગ્લોઇંગ બને છે.
FOR MORE UPDATES, VISIT WWW.KAMALKING.IN

Subscribe to receive free email updates: