NMMS EXAM IMP CALENDAR QUESTION BANK AND IMP MATERIALS



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

NMMS EXAM IMP CALENDAR QUESTION BANK AND IMP MATERIALS

WELCOME TO GUJARAT NUMBER 1 WEBSITE FOR GUJARATI NEWS, EDUCATIONAL NEWS AND LATEST JOBS UPDATES PORTAL SINCE 2012

💥🌐🌀 *NMMS*

NMMS EXAM MATERIAL PART-1

➡️ *વિષય - કેલેન્ડર ભાગ - ૧*

🌐🌀 *રોમન કેલેન્ડરમાં સામાન્ય વર્ષ ૩૬૫ દિવસનું હોય છે ( ૫૨ અઠવાડિયા + ૧ દિવસ )*

🌐🌀 *લીપ વર્ષમાં ૩૬૬ દિવસ હોય છે ( ૫૨ અઠવાડિયા + ૨ દિવસ હોય છે )*

🌐🌀 *જાન્યુઆરી - માર્ચ - મે - જુલાઈ - ઓગસ્ટ - ઓક્ટોબર - ડિસેમ્બરમાં ૩૧ દિવસ હોય છે*

🌐🌀 *એપ્રિલ - જૂન - સપ્ટેમ્બર - નવેમ્બરમાં ૩૦ દિવસ હોય છે*

🌐🌀 *ફેબ્રુઆરી માસમાં ૨૮ કે ૨૯ દિવસ ( લીપ વર્ષમાં ) હોય છે*

🌐🌀 *લીપ વર્ષમાં ફેબ્રુઆરીના પ્રથમ દિવસ અને અંતિમ દિવસ એક જ વાર આવે*

🌐🌀 *જે માસમાં ૩૦ દિવસ હોય તે માસનો પ્રારંભ જે દિવસે ( વારે ) થયો હોય તેના પછીના દિવસે ( વારે ) અંત થાય*

🌀🌐 *જે માસમાં ૩૧ દિવસ હોય તે માસનો પ્રારંભ જે દિવસે ( વારે ) થયો હોય તેના બે દિવસ ( વાર ) પછી અંત થાય*

🌀🌐 *દર ૪ વર્ષે લીપ વર્ષ આવે જેમાં ફેબ્રુઆરી માસમાં ૨૯ દિવસો આવે*

🌀🌐 *લીપ વર્ષ જાણવા માટે વર્ષને ૪ વડે ભાગવામાં આવે અને ભાગ ચાલે તો લીપ વર્ષ કહેવાય*

આ પણ વાંચો: નવી નોકરીઓની જાહેરાતો જોવા અને ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો (ટચ કરો)

NMMS EXAM MATERIAL PART-2

💥🌐🌀 *NMMS*

➡️ *વિષય - કેલેન્ડર ( ભાગ - ૨ )*

🌀🌐 *સામાન્ય વર્ષમાં જે દિવસે ( વારે ) વર્ષનો પ્રારંભ થાય તે જ દિવસે ( વારે ) વર્ષનો અંત આવે*

🌀🌐 *લીપ વર્ષમાં જે દિવસે ( વારે ) વર્ષનો પ્રારંભ થાય તેના બીજા દિવસે ( વારે ) વર્ષનો અંત આવે છે*

🌀🌐 *કોઈ પણ શતાબ્દી વર્ષનો અંતિમ દિવસ મંગળવાર / ગુરુવાર / શનિવાર ના હોઈ શકે*

🌀🌐 *કોઈ પણ માસની બે તારીખ વચ્ચે ૭ , ૧૪ , ૨૧ , ૨૮ ના ગુણાંકમાં દિવસ આવતા હોય તો તે તારીખે સમાન વાર આવે*

🌀🌐 *દર ૧૧ વર્ષે કેલેન્ડરનું પુનરાવર્તન થાય છે*

આ પણ વાંચો: વિવિધ સરકારી યોજનાઓની માહિતી માટે અહીં ટચ કરો (ક્લિક કરો)

NMMS EXAM MATERIAL PART-3

💥🌐🌀 *NMMS*

🌀🌐 *વિષય - કેલેન્ડર ભાગ - ૩*

🌀🌐 *સામાન્ય વર્ષમાં નીચેના દિવસો સમાન વારે આવે છે*

(૧) વેલેન્ટાઇન ડે - ૧૪ ફેબ્રુઆરી

(૨) સ્વાતંત્ર્ય દિન - ૧૫ મી ઓગસ્ટ

(૩) સરદાર પટેલ જયંતી - ૩૧ ઓક્ટોબર

(૪) ગાંધી નિર્વાણ દિન - ૩૦ જાન્યુઆરી

(૫) ગુજરાત સ્થાપના દિવસ - ૦૧ મે 

(૬) ગાંધી જયંતી - ૦૨ ઓક્ટોબર

(૭) નાતાલ - ૨૫ મી ડિસેમ્બર

(૮) પ્રજાસત્તાક - ૨૬ મી જાન્યુઆરી

આ પણ વાંચો: આરોગ્ય હેલ્થ કેર જાણકારી માટે અહીં ક્લિક કરો (ટચ કરો)

NMMS EXAM MATERIAL PART-4

💥🌐🌀 *NMMS*

🌀🌐 *વિષય - કેલેન્ડર ( ભાગ - ૪ )*

🌀🌐 *સામાન્ય વર્ષમાં ૨૬ મી જાન્યુઆરીના વારથી બે દિવસ અગાઉ ૧૫ મી ઓગસ્ટનો વાર આવે*

🌀🌐 *ઉ.દા - જો ૨૬ મી જાન્યુઆરી ૨૦૨૨ ના રોજ બુધવાર હોય તો ૧૫ મી ઓગસ્ટ ૨૦૨૨ ના રોજ સોમવાર જ હોય*

આ પણ વાંચો: CCC કમ્પ્યુટર પરીક્ષા મટેરીયલ માટે અહીં ક્લિક કરો (ટચ કરો)

💥🌀🌐 *NMMS*

➡️ *વિષય - કેલેન્ડર*

NMMS પરીક્ષા કેલેન્ડર પ્રશ્નો

🌀🌐 *૨૯ ફેબ્રુઆરી ૨૦૧૬ ના રોજ શુક્રવાર છે તો વર્ષ ૨૦૧૬ ના વર્ષનું સમાન કેલેન્ડર........વર્ષ પછી આવે*

💥💥 *MOST IMP*

📅📌 *સમાન કેલેન્ડર વાળું લીપ વર્ષ હંમેશા ૨૮ વર્ષ પછી આવે*

💥🌀🌐 *NMMS*

➡️ *વિષય - કેલેન્ડર*

🌀🌐 *સળંગ ૧૦૦૦ વર્ષમાં લીપ વર્ષ......હોય*

📅📌 *જવાબ - સળંગ ૧૦૦૦ વર્ષમાં કુલ ૨૪૨ વર્ષ લીપ વર્ષ હોય*

NMMS પરીક્ષા અન્ય તમામ મટેરિયલ માટે અહીં ક્લિક કરો

💥🌀🌐 *NMMS*

➡️ *વિષય - કેલેન્ડર*

NMMS EXAM CALENDER IMP QUESTIONS

🌀🌐 *૧ મે ૨૦૧૭ ના રોજ મંગળવાર છે તો ૩૧ મે ૨૦૧૭ ના રોજ ક્યો વાર હોય?*

📅📌 *મે માસમાં ૩૧ દિવસ હોય*

*જે માસમાં ૩૧ દિવસ હોય તે માસ સપ્તાહનો જે વારથી શરૂ થાય તે પછીના બે દિવસ બાદ મહિનો પુર્ણ થાય*

PSE SSE NMMS પરીક્ષા માર્ગદર્શન તમામ વિડિયો ઓફિસિયલી વેબસાઈટ પરથી જોવા માટે અહીં ક્લિક કરો

💥🌀🌐 *NMMS*

NMMS EXAM IMP MATERIALS PDF

➡️ *વર્ષ ૨૦૦૯ માં ૧ મે ના રોજ બુધવાર છે તો ૨૫ ડિસેમ્બર ૨૦૦૯ ના રોજ સપ્તાહનો.......દિવસ હશે*

📅📌 *સામાન્ય વર્ષમાં નીચેના તહેવાર સપ્તાહના એક જ વારના રોજ આવે*

૩૦ મી જાન્યુઆરી - ગાંધી નિર્વાણ દિવસ

૧ મે ગુજરાત સ્થાપના દિવસ

૨૫ ડિસેમ્બર નાતાલ

💥🌀🌐 *NMMS*

NMMS IMP મટેરીયલ ડાઉનલોડ

🌀🌐 *લીપ વર્ષમાં ફેબ્રુઆરી ૧ ના રોજ સોમવાર છે તો ૨૯ ફેબ્રુઆરીના રોજ.........વાર હોય*

📅📌 *MOST IMP*

➡️ *જવાબ - લીપ વર્ષમાં ફેબ્રુઆરી માસનો પ્રથમ દિવસ અને અંતિમ દિવસ હંમેશા સમાન હોય*

અમે આશા રાખીએ છીએ કે આ NMMS EXAM IMP CALENDAR QUESTION BANK MATERIALS એનએમએમએસ પરીક્ષા મટેરીયલ તમને ખુબ ઉપયોગી થશે..

Subscribe to receive free email updates: