JNUમાં ભણેલી Shruti Sharma શ્રુતિ શર્મા UPSC 2021ની પરીક્ષામાં આખા દેશમાં પ્રથમ, જાણો તેના વિશે



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

Who is IAS topper Shruti Sharma? Civil servant, who is new Tina Dabi of India

ગુજરાતી ઓફિશિયલ વેબસાઈટમાં તમારૂ સ્વાગત છે.. અહીં તમે ઘણીબધી ઉપયોગી તમામ માહિતી ગુજરાતીમાં વાંચી શકો છો અને ઉપર વોટ્સએપ ગ્રુપ લિંક આપેલ છે એના દ્વારા અમારા ગ્રુપમાં જોડાઈને અવનવી માહિતી દરરોજ તમારા મોબાઈલમાં બિલકુલ ફ્રી મેળવી શકો છો.

JNUમાં ભણેલી શ્રુતિ શર્મા UPSC 2021ની પરીક્ષામાં આખા દેશમાં પ્રથમ, જાણો તેના વિશે

Who is IAS topper Shruti Sharma? Civil servant, who is new Tina Dabi of India


આજરોજ તારીખ 30 મે 2022 ના રોજ UPSC દ્વારા લેવાયેલ સિવિલ સર્વિસીઝ ફાઈનલ પરીક્ષાનું રીઝલ્ટ જાહેર કરવામાં આવેલ છે.

કેન્દ્રીય લોક સેવા આયોગ (UPSC)એ સિવિલ સર્વિસ પરીક્ષાનું ફાયનલ રિઝલ્ટ જાહેર કરી દીધુ છે. દેશમાં સૌથી મુશ્કેલ કહેવાતી આ પરીક્ષામાં ફરી એકવાર છોકરીઓએ બાજી મારી છે અને ટોપ 4 રેન્ક પોતાના નામે કર્યા છે.

પહેલા નંબર પર શ્રુતિ શર્મા રહી. જ્યારે, બીજા નંબર પર અંકિતા અગ્રવાલ, ત્રીજા નંબર પર ગામિની સિંગલા અને ચોથા નંબર પર ઐશ્વર્યા વર્મા છે.

કુલ 685 ઉમેદવારોએ ક્વોલિફાઈ કર્યું છે. તેમાથી 244 જનરલ કેટેગરી, 73 EWS, 203 OBC, 105 SC, 60 ST કેટેગરીમાંથી છે.

UPSC CSE RESULT 2021

ભારતીય પ્રશાસનિક સેવા (IAS), ભારતીય વિદેશ સેવા (IFS) અને ભારતીય પોલીસ સેવા (IPS) સહિત અન્ય અધિકારીઓની પસંદગી કરવા માટે UPSC દ્વારા દર વર્ષે સિવિલ સેવા પરીક્ષા ત્રણ સ્ટેજ- પ્રીલિમ્સ, મેઈન્સ અને ઈન્ટરવ્યૂમાં આયોજિત કરવામાં આવે છે.

UPSC 2021 પરીક્ષાનું મેઈન્સ (રિટન ટેસ્ટ) જાન્યુઆરી, 2022માં આયોજિત કરવામાં આવી હતી અને ઈન્ટરવ્યૂ આ વર્ષે એપ્રિલ અને મે મેહિનામાં આયોજિત કરવામાં આવ્યું હતું.

UPSC IMP MATERIALS IN GUJARATI

UPSC 2021નું રિઝલ્ટ UPSCની વેબસાઈટ www.upsc.gov.in પર પણ ઉપલબ્ધ છે. UPSC અનુસાર, ઉમેદવારોના માર્ક્સ રિઝલ્ટ જાહેર થવાની તારીખથી 15 દિવસમાં વેબસાઈટ પર ઉપલબ્ધ હશે.

LATEST JOBS | HEALTH TIPS | SARKARI YOJANA

કોણ છે શ્રુતિ શર્મા?

શ્રુતિએ સિવિલ સર્વિસ પરીક્ષામાં ઓલ ઈન્ડિયા રેન્ક-1 (AIR-1) મેળવ્યો છે. એટલે કે આ પરીક્ષામાં સમગ્ર ભારતમાં પ્રથમ નંબરે પાસ થયેલ છે. સૌ પ્રથમ તો આ નારી શકિતની સિધ્ધિને વંદન છે. તેમણે દિલ્હી યુનિવર્સિટીની સેન્ટ સ્ટીફન્સ કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે અને

જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)માંથી પોસ્ટ ગ્રેજ્યુએશનનો અભ્યાસ કર્યો છે.

તેમણે જામિયા મિલ્લિયા ઈસ્લામિયા રેસિડેન્સિયલ કોચિંગ એકેડમી (RCA)માંથી સિવિલ સર્વિસનું કોચિંગ લીધુ છે..

ઉત્તર પ્રદેશના બિજનોરમાં રહેતી શ્રુતિ શર્માએ ઈતિહાસનો અભ્યાસ કર્યો છે. ત્યારબાદ તેણે બે વર્ષ સુધી જામિયા આરસીએમાંથી તૈયારી કરી.

SHRUTI SHARMA UPSC CSE EXAM FIRST RANK HD PHOTO IMAGE

UPSC CSE 2021માં પહેલું સ્થાન પ્રાપ્ત કરવા પર શ્રુતિ શર્માએ કહ્યું કે, તેને આ વખતે સિવિલ સેવા પરીક્ષામાં સફળતા મળવાનો વિશ્વાસ હતો, પરંતુ પસંદ કરાયેલા ઉમેદવારોમાં પહેલું સ્થાન મળવું તેના માટે આશ્ચર્યની વાત છે.

આ પરીક્ષાનું રિઝલ્ટ જોવા માટે અહીં ક્લિક કરો

સિવિલ સેવા પરીક્ષા 2021માં પહેલું સ્થાન પ્રાપ્ત કરનારી શ્રુતિ શર્માનું સપનું IAS બનવાનું છે. તે ભારતીય પ્રશાસનિક સેવામાં જવા ઈચ્છે છે.

ઉલ્લેખનીય છે કે ઈન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (IAS), ઈન્ડિયન ફોરેસ્ટ સર્વિસ (IFS) અને ઈન્ડિયન પોલીસ સર્વિસ (IPS) સહિત બીજા પદો માટે કેન્દ્રીય લોક સેવા આયોગ દર વર્ષે ત્રણ સ્ટેજમાં સિવિલ સેવા પરીક્ષાઓ આયોજિત કરે છે.
જેમાં ભારતના ઘણા ઉમેદવારો ફોર્મ ભરતા હોય છે.

GUJARATI TOPPERS STUDENTS OF UPSC CRACK


TOPPERS Of GUJARAT IN UPSC EXAM

UPSC TOPPERS GUJARATI STUDENTS


UPSC Topper Shruti Sharma: श्रुति ने अपना ग्रेजुएशन सेंट स्‍टीफेंस कॉलेज से और पोस्‍ट ग्रेजुएशन प्रतिष्ठित जवाहरलाल नेहरू यूनिवर्सिटी (JNU) से की. अपनी यूपीएससी की तैयारी के लिए उन्‍होंने जामिया मिल्लिया इस्‍लामिया रेजिडेंशियल कोचिंग एकेडमी का सहारा लिया.

UPSC Civil Service Final Result 2021, Shruti Sharma Topper: संघ लोक सेवा आयो‍ग (UPSC) ने सिविल सर्विस एग्‍जाम (CSE) 2021 का फाइनल रिजल्‍ट जारी कर दिया है. श्रुति शर्मा ने ऑल इंडिया रैंक 1 हासिल की है. श्रुति इतिहास की स्‍टूडेंट हैं और उन्‍होंने जामिया मिल्लिया इस्‍लामिया की रेज़िडेंशियल कोचिंग से तैयारी कर IAS की परीक्षा क्रैक की है.

श्रुति उत्तर प्रदेश के बिजनौर की रहने वाली हैं और उन्होंने अपनी पढ़ाई दिल्‍ली से की है. उन्‍होंने अपना ग्रेजुएशन सेंट स्‍टीफेंस कॉलेज से और पोस्‍ट ग्रेजुएशन जवाहरलाल नेहरू यूनिवर्सिटी (JNU) से की है. उन्होंने अपनी यूपीएससी की तैयारी जामिया मिल्लिया इस्‍लामिया के रेसिडेंशियल कोचिंग एकेडमी (RCA) में की है. बता दें कि इस साल जामिया रेज़‍िडेंशियल कोचिंग से टॉपर श्रुति समेत कुल 23 कैंडिडेट्स सफल हुए हैं.

श्रुति ने कहा कि वह हर किसी भी अभारी हैं. उनकी जर्नी में सभी का योगदान रहा. उन्‍होंने सेंट स्‍टीफेंस कॉलेज से इतिहास की पढ़ाई की, फिर JNU में एडमिशन लिया मगर मास्‍टर्स कोर्स पूरा नहीं कर पाईं जिससे पहले UPSC की तैयारी का मन बना लिया. इसके लिए जामिया रेजिडेंशियल कोचिंग में दाखिला लेकर तैयारी रहीं. उन्‍होंने कहा कि उनकी पूरी यात्रा में सभी इंस्टिट्यूट का कुछ न कुछ योगदान रहा.

उन्‍होंने बताया कि रिजल्‍ट जारी होने पर जब उन्‍होंने पहले नंबर पर अपना नाम देखा तो उन्‍हें यकीन नहीं हुआ. उन्‍होंने कई बार रिजल्‍ट को रीचेक किया जिसके बाद अपने माता-पिता को इसकी जानकारी दी.

बता दें कि इस बार रिजल्‍ट में लड़कियों का दबदबा रहा है. टॉप 3 स्‍थानों पर लड़कियों ने कब्‍जा किया है. श्रुति के बाद, दूसरे और तीसरे नंबर पर क्रमश: अंकिता अग्रवाल और गामिनी सिंगला रहीं. श्रुति ने अपने एक मॉक इंटरव्यू के वीडियो में बताया कि उन्हें नई चीज़ें सीखने और नये कल्‍चर के बारे में जानने में रुचि है. वह किताबों और सिनेमा की भी शौकीन हैं. वह अपनी सफलता का श्रेय जामिया की रेजिडेंशियल कोचिंग को देती हैं.

આપને આ માહિતી ઉપયોગી થશે એવી આશા રાખીએ છીએ.

Subscribe to receive free email updates: