VITAMIN D AND CALCIUM FULL INFORMATION IN GUJARATI



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

VITAMIN D AND CALCIUM FULL INFORMATION IN GUJARATI

WELCOME TO OFFICIAL GUJARATI SITE.

વિટામિન D અને કેલ્શિયમ

અલગ અલગ કુલ 13 જાતના વિટામિન છે તેમાંથી આપણા શરીરને વિટામીન A, C, K, B12, E અને D ની મુખ્ય જરૂર પડે છે.

વિટામિન શરીરમાં બનતા નથી આહાર-ઔષધ વડે લેવા પડે છે.

Vitamin D Organic Compound છે તે ખરેખર વિટામિન નથી પણ Hormones છે જે વિટામિન ની જેમ વર્તે છે.

વિટામિન D ચરબી દ્રાવ્ય છે.

વિટામિન D નું મુખ્ય કામ કેલ્શિયમ વડે હાડકાનુ બંધારણ ઘડવાનું છે.

Sources of Vitamin D

આપણા શરીરમાં લોહી અને હાડકાં વચ્ચે કેલ્શિયમની સતત આપ લે ચાલે છે તેને તબીબી ભાષા માં Homeostasis કહેવાય છે.

લોહીને જયારે કેલ્શિયમ ની ઘટ પડે ત્યારે તે હાડકામાંથી કેલ્શિયમ ખેંચે છે અને લોહીમાં કેલ્શિયમ વધી જાય તો હાડકા ને તે પાછું મોકલે છે.

Easy Area – Land Measure ApkSignature Creator
Online Map Gujarat All Village MapBest Eye Test App
Read Along Best Mobile ApplicationVehicle Owner Details
Recover Deleted Contact NumbersPassport Size Photo Resizer
Avast Antivirus Scan & Remove VirusGoogle Fit Android App

આપણા શરીર ના કુલ કેલ્શિયમ માંથી 98% કેલ્શિયમ હાડકા + દાંતમાં અને બાકીનું માત્ર 2% જ લોહીમાં હોય છે.

લોહીમાં કેલ્શિયમ ના પ્રમાણ નું નિયમન/Monitoring કરવાનું કામ પેરાથાઇરોઇડ ગ્રંથિ નું છે (પેરાથાઇરોઇડ ગ્રંથિ થાઇરોઇડ ગ્રંથિની પાછળ આવેલી છે)

જયારે લોહી માં કેલ્શિયમ ની માત્ર ઘટી જાય ત્યારે પેરાથાઇરોઇડ ગ્રંથિ – PTH (parathyroid hormone) નો સ્ત્રાવ કરે છે,જે હાડકાને લોહી માટે કેલ્શિયમ પૂરું પાડવાની ફરજ પડે છે.

આ ઉપરાંત પેરાથાઇરોઇડ ગ્રંથી હાડકા, કિડની તથા આંતરડાં ત્રણેયને કેલ્શિયમ પૂરું પાડવાની ફરજ પાડે છે.


Parathyroid Gland

વિટામિન D ને આપણે 3 રીતે લઇ શકીયે છીએ,

1. સૂર્યપ્રકાશ માં ઉભા રહીને

2. વિટામિન D ધરાવતા પદાર્થો લઈને

3. વિટામિન D ના Supplements લઈને

from sunlight

Vitamin D tablets

ઉપરના ત્રણ માંથી આપણે વિટામિન D ધરાવતા પદાર્થ કે વિટામિન D ની ગોળીઓ લઈને બારોબાર વિટામિન D મેળવી શકીએ છીએ.


સૂર્યપ્રકાશ માંથી વિટામિન કઈ રીતે બને છે?

સૌ પ્રથમ સૂર્યપ્રકાશ ના 280 – 320 nm ની તરંગલંબાઇ ધરાવતા (UV-B rays) કિરણો જયારે આપણી ચામડી ના ઉપરના પડ (જેને Epidermis કહે છે) ઉપર પડે ત્યારે તે કોલેસ્ટેરોલ ના ઘટક Dehydrocholesterol સાથે પ્રક્રિયા કરીને D3 અને D2 બનાવે છે.

D3 અને D2 નું બંધારણ વિટામિન D જેવું જ છે ,પણ રાસાયણિક રીતે તેઓ નિષ્ક્રિય છે.


Vitamin D2 and D3

25 -hydroxyvitamin D

D3 અને D2 બંને લોહીમાં ભળીને લિવરમાં જાય છે.

લિવર 25 hydroxylase નામના enzymes દ્વારા D3 તથા D2 ને 25 -hydroxyvitamin D (or 25 D) માં ફેરવે છે.


A complete Vitamin D synthesis process

25 D લીવર માંથી નિકળીને લોહીમાં ભળે છે લોહીમાં ફરતું 25 D kidney માં જાય છે જ્યાં રહેલા 1- α – hydroxylase નામના enzymes દ્વારા તેનું 1,25 D તરીકે ઓળખાતા પદાર્થમાં રૂપાંતર થાય છે આ 1,25 D એટલ જ Vitamin D.


complete process in graphical notation

વિટામિન D નું આપણા શરીર માં કાર્ય :

વિટામિન નું મુખ્ય કામ તો કેલ્શિયમ વડે હાડકા તથા દાંત ને મજબૂત બનાવવાનું છે પરંતુ આ ઉપરાંત પણ ઘણાબધા કામો માટે વિટામિન જરૂરી નહિ પણ ખુબજ મહત્વનું છે,તેમના થોડા નીચે મુજબ છે.

Vitamin D Support the health of the immune system, brain, and nervous system.

Regulate insulin levels and aid diabetes management

Genetic Blueprint ના લગભગ 100 જેટલા જીન્સ નું સંચાલન કરતી સ્વિચ તરીકે વિટામિન-ડી કામ કરે છે.

માનવ શરીરમાં 200 VDR ( vitamin D receptor) આવેલા છે,આ VDR અલગ અલગ અંગો ના મળીને કુલ 28 જેટલા tissue માં રહેલા છે.

Genetic Blueprint માં રહેલા GADD45a નામના જીન્સ નું કામ નુકસાનકારક કોષો નું ખરાબ કોષો માં રૂપાંતરણ તથુ રોકાવાનું છે,જેથી તે કોષ ભવિષ્ય માં કેન્સર ના કોષ માં ફેરવાય નહિ,અને આ જીન્સ વિટામિન D વડે સક્રિય બને છે.

Vitamin D Support lung function and cardiovascular health.

વિટામિન D ની ઉણપને કારણે થતા રોગો :

વારંવાર બીમાર પાડીએ છીએ અને કોઈ જીવનું કે બેક્ટેરિયા નો ચેપ તરત જ લાગે છે,

શરીર માં થાક જણાય છે

હાડકા નબળા પડે છે,અને કમર માં દુખાવો થાય છે, આ ઉપરાંત

Depressed mood,

Impaired wound healing,

Hair loss,

Muscle pain,અને જો લાંબા સમય સુધી વિટામિન D ની અછત વર્તાય તો

Obesity

Diabetes

Hypertension

Depression

Osteoporosis

આ ઉપરાંત મગજ ને લગતા રોગો જેવા કે Alzheimer’s disease…

વિટામિન D કયા પદાર્થ માંથી મળે છે?

વિટામિન D3 ના Sources;

oily fish,

eggs,

liver,

milk,

butter,

orange,

cod liver oil etc…


વિટામિન D2 ના Sources;

Mushrooms

Fortified foods

Soya Bean

Almonds

Coconut etc…

સૂર્યપ્રકાશ માંથી વિટામિન D :

સૂર્ય માંથી આવતા પ્રકાશ ના તરંગલંબાઇ પ્રમાણે ત્રણ ભાગ પડે છે,

1. Ultraviolet – A : wavelength 320-400 nm

2. Ultraviolet – B : wavelength 280-320 nm

3. Ultraviolet – C : wavelength 200-280 nm

ઉપરના ત્રણ માંથી આપણા શરીર માટે UV – B જરૂરી છે કારણ કે UV – A ની ખાસ અસર આપણા શરીર પર થતી નથી (તે નબળા હોય છે) જયારે UV – C એ નુકસાનકારક છે કેમ કે તે એકદમ વેધક હોય છે.

વહેલી સવારમાં સામાન્ય રીતે UV A પ્રકારના કિરણો હોય છે જયારે ,

બપોરના 3 વાગ્યા પછી UV C કિરણો હોય છે માટે,

સૂર્યસ્નાન કરવાનો સૌથી શ્રેષ્ઠ સમય 10 am to 3 pm છે.


શરીર માં વિટામિન D નું જરૂરી પ્રમાણ :

જો આપણા શરીર માં વિટામિન નું પ્રમાણ નીચે મુજબ નું હોય તો,

30 ng/ml – Minimum

20-15 ng/ml – insufficient

< 15 ng/ml – Deficient / ન્યુનતમ

શરીર માં વિટામિન D નું પ્રમાણ જાણવા માટે કરતી ટેસ્ટ :

લોહી માં રહેલા વિટામિન D નું પ્રમાણ જાણવા માટે 25 -hydroxyvitamin D – 25 (OH) D ની ટેસ્ટ કરવામાં આવે છે.

આ ઉપરાંત હાડકા ની ઘનતા અથવા હાડકા માં રહેલા કેલ્શિયમ ની ટેસ્ટ માટે DEXA – Dual Energy X-Ray Absorptiometry નામનું સાધન વપરાય છે.

આપણા શરીર માં વિટામિન D ની રોજિંદી જરૂરિયાત :

આપણે રોજનું 250 to 400 mg કેલ્શિયમ પેશાબ અને પરસેવા દ્વારા કાઢીએ છીએ માટે આપણને રોજ 900 to 1800 gram કેલ્શિયમ અને નીચે મુજબ વિટામિન D ની જરૂર પડે છે.

Infants 0-12 months – 400 IU (10 μg).

Children 1-18 years – 600 IU (15 μg).

Adults to < 70 – 600 IU (15 μg).

Adults over 70 – 800 IU (20 μg).

Pregnant women – 600 IU (15 μg).

Where IU – international unit

1 IU = 0.025 μg for Vitamin D only.

THANKS FOR VISIT THIS GUJARATI SITE

Subscribe to receive free email updates: