BSF Recruitment 2021: BSFમાં 10 પાસ પર ભરતીની જાહેરાત
BSF Recruitment 2021: સીમા સુરક્ષા બળમાં નોકરી મેળવતા ઉમેદવારો માટે એક ખૂબ જ સારી તક છે. સીમા સુરક્ષા બળ (BSF Group C Vaccancy) એ ગ્રુપ સી પદ માટે ભરતી બહાર પાડી છે. ઈચ્છુક અને પાત્રતા ધરાવનાર ઉમેદવારો આ પદ માટે અરજી કરી શકે છે.
સીમા સુરક્ષા બળમાં જાહેર થયેલ ભરતી માટે તમામ ઉમેદવાર આ rectt.bsf.gov.in વેબસાઈટ પરથી અરજી કરી શકે છે. રોજગાર સમાચારમાં જાહેરાત થયા બાદના 45 દિવસમાં ઓનલાઈન અરજી કરી શકાય છે.
BSF Recruitment 2021
કુલ જગ્યાઓ: 72
જગ્યાનુ નામ:
કોન્સ્ટેબલ (સીવરમેન): 2 પોસ્ટ
કોન્સ્ટેબલ (જનરેટર ઓપરેટર): 24
કોન્સ્ટેબલ (જનરેટર મિકેનિક): 28
કોન્સ્ટેબલ (લાઈનમેન):11
ASI: 1
HC: 6
શૈક્ષણિક લાયકાત :
ઓફિશિયલ નોટિફિકેશન અનુસાર કોન્સ્ટેબલ પદ પર ભરતી માટે ઉમેદવાર પાસે માન્યતા પ્રાપ્ત થયેલ બોર્ડમાંથી ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ.
ઉમેદવાર પાસે પોસ્ટ સંબંધિત ITI સર્ટીફિકેટ હોવું પણ જરૂરી છે.
આ પદ માટે અરજી કરનાર ઉમેદવારની ઉંમર 18થી 25 વર્ષ સુધીની હોવી જોઈએ.
સરકારી નિયમો અનુસાર અનામત કેટેગરીના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.
વિસ્તૃત જાણકારી માટે ઉમેદવાર અધિકૃત નોટિફિકેશન ચેક કરી શકે છે.
આવેદન કરવાની ફી :
Gen/ OBC/ EWS: Rs. 100/-SC/ ST/
Female/ ESM: Rs. 0/
BSF Recruitment 2021
પસંદગી પ્રક્રિયા :
બીએસએફની આ નોકરી શારિરીક ક્ષમતા અને લેખિત પરીક્ષાના આધારે થશે.
શારિરીક ક્ષમતા માટે પુરૂષ અને મહિલા ઉમેદાવારો માટે ઉંચાઈ સહિતના માપદંડ આપવામાં આવ્યા છે.
ઉમેદવારોએ એકવાર ભરતીની જાહેરાત ચોક્કસપણે જોવાની રહેશે ત્યારબાદ અરજી કરવી
અરજી તારીખ:
અરજી કરવાનુ શરુ: ૧૫.૧૧.૨૦૨૧
છેલ્લી તારીખ: ૨૯.૧૨.૨૦૨૧
ઓફિસીયલ જાહેરાત: અહીંયા ક્લિક કરો
ઓનલાઇન અરજી કરો: અહીંયા ક્લિક કરો
અરજી માટે
ઈચ્છુક અને પાત્રતા ધરાવનાર ઉમેદવાર BSFની અધિકૃત વેબસાઈટ rectt.bsf.gov.in પરથી ઓનલાઈન અરજી કરી શકે છે.
અન્ય નોકરીની જાહેરાતો જોવા અને ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો
નોધ: તમામ ઉમેદવારે અરજી કરતા પહેલા નોટિફિકેશનની મદદથી પાત્રતા ધરાવે છે કે નહીં તે તપાસ કરી લેવી. આ પોસ્ટ સંબંધિત જાણકારી માટે અધિકૃત વેબસાઈટની મુલાકાત લેવી.