HOW TO USE G-SHALA APP - USER MANUAL



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

G - SHALA એપ્લિકેશન બાળકોને કેવી રીતે ચલાવતા શીખવશો...?


HOW TO USE G-SHALA APP - USER MANUAL



(૧) સૌ - પ્રથમ પ્લે - સ્ટોરમાંથી G - SHALA એપ્લિકેશન ડાઉનલોડ કરો ( નીચે તેની લિંક આપેલ છે )

(૨) એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ તને ઓપન કરો.

(૩) એપ્લિકેશન ઓપન કર્યા બાદ એક ડિસ્પ્લે મેનુ આવશે જેમાં સૌથી નીચે " સાઈન અપ " લખેલ હશે ત્યાં ક્લિક કરો.

(૪) સાઈન અપ પર ક્લિક કરશો એટલે એક ડિસ્પ્લે મેનુ ખુલશે જેમાં કેટલીક વિગતો લખેલ હશે જે આપણે જાતે ભરવાની છે.

(૫) સૌ - પ્રથમ હું એક વિદ્યાર્થી છું તે પસંદ કરો.

(૬) ત્યારબાદ નીચે બાળકનો UDISE નંબર ( ૧૮ અંકનો ) દાખલ કરો.

(૭) ત્યારબાદ નીચે " વિગતો મેળવો " નામનું ઓપ્શન હશે તેના પર ક્લિક કરો એટલે બાળકની તમામ વિગતો ઓટોમેટિક આવી જશે


આરોગ્યની કાળજી રાખવાની રીતો વિશે જાણવા અહીં ક્લિક કરો

(૮) હવે નીચેના ખાનામાં મોબાઇલ નંબર નાખો અને તેની નીચે પાસવર્ડ લખેલ હશે તેમાં તમારે પાસવર્ડ બનાવી અને જાતે એન્ટર કરવાનો છે અને સૌથી છેલ્લા ખાનામાં જે પાસવર્ડ તમે બનાવ્યો છે તે જ ફરીથી એન્ટર કરવાનો છે.

સરકારી યોજનાઓની જાણકારી માટે અહીં ક્લિક કરો

(૯) યાદ રાખો તમારે પાસવર્ડ બંને ખાનામાં સરખા જ નાખવાના છે અને એ પાસવર્ડ યાદ રાખવાનો છે.

(૧૦) હવે નીચે આપેલ કેપ્ચા કોડ નાખીને સૌથી છેલ્લા ઓપ્શન "સાઈન અપ " પર ક્લિક કરો.

(૧૧) હવે તમને અભિનંદન લખેલ એક મેસેજ ડિસ્પ્લે થશે તેનો મતલબ એવો થશે કે તમે સફળતા પૂર્વક રજીસ્ટ્રેશન કરી દીધું છે.

(૧૨) હવે ફરીથી તમારે તમારો મોબાઇલ નંબર અને પાસવર્ડ ( જે તમે રજીસ્ટ્રેશન સમયે ) એન્ટર કર્યા હતા તે નાખશો અને કેપ્ચા કોડ એન્ટર કરશો એટલે તમારી G - SHALA એપ્લિકેશન શરું થઈ જશે.

G - SHALA એપ્લિકેશનમાં ધોરણ મુજબના વિડીયો / પુસ્તકો / એસાઈમેન્ટ જેવી શૈક્ષણિક બાબતો આપેલ છે જે વિદ્યાર્થીઓ માટે ખૂબ ઉપયોગી બનશે.


પ્રાથમિક શાળાના તાજા સમાચારો વાંચો અહીં ક્લિક કરીને

 ધો .૧ થી ૧૨ ના વિદ્યાર્થીને હોમ લર્નિંગ માટે ' G - Shala ' એપ શરૂ કરાઇ અમદાવાદ , ગુરૂવાર | સરકારે ધો .૧ થી ૧૨ ના વિદ્યાર્થીઓને હોમ લર્નિંગ શિક્ષણમાં ડિજિટલાઈઝેશન માટે સરકારે શરૂ કરેલા ઓનલાઈન શિક્ષણ માટે જી - શાલા એપ્લિકેશન લોન્ચ કરી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના નવા ભવનનું આજે છે.જેમાં વિદ્યાર્થીઓને તમામ ધોરણો - તમામ વિષયોનું ઈ મુખ્યમંત્રી દ્વારા લોકાર્પણ કરવામા આવ્યુ હતું .

આ પ્રસંગે કન્ટેન્ટ મળશે . કંટ્રોલ - કમાન્ડ સેન્ટરના નવા સેન્ટરનું ઉદઘાટન : ગુજરાત ટુડન્ટસ હોલિસ્ટિકએડસ્ટિવલર્નિંગ એપ્લિકેશન પર વિદ્યાર્થીને ઈ - કન્ટેન્ટ મળશે સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં બ્રનિંગ , વિઝયુઅલ પાવર સીક્યુબ ટૂલથી | શકતી , પરિણામો જાહેર ન કરી શકતી શિક્ષકોની કામગીરી અને શિક્ષકોની એનલાઈઝ કરાશે અને સ્ટેટલેવલે શિક્ષકો અને શિક્ષણલક્ષી નિર્ણયો લેવામાં હંમેશા હાજરી સાથે વિદ્યાર્થીઓની હાજરી તેમજ વિદ્યાર્થીઓની ઓનલાઈન રીયલ ટાઈમ | છબરડા કરતી સરકાર માત્ર ઉદઘાટનોમાં મૂલ્યાંકન પર નજર રહેતે માટે સરકારે | એટેન્ડન્સ જાણી શકાશે .

આ ઉપરાંત સારી કમાન્ડ ધરાવે છે અને શિક્ષણલક્ષી ગાંધીનગરમાં કમાન્ડ એન્ડ કંટ્રોલરૂમ શરૂ સરકાર દ્વારા હોમ લર્નિંગ માટે ગુજરાત મહત્વના નિર્ણયો લેવામાં કંટ્રોલ રાખે કર્યો છે.જેમાં થોડા સમય બાદ હવે નવા ટુડન્ટ હોલિસ્ટિક એડેપ્ટિવ લર્નિગ એપ છે . સરકાર દ્વારા કંટ્રોલરૂમો શરૂ કરાય ભવનનું આજે ઉદઘાટન કરાયુ છે . રાજ્યની શરૂ કરાઈ છે .

જેમાં ધો .૧ થી ૧૨ ના છે , હોમ લર્નિગ માટે એપ્લિકેશન લોન્ચ ૫૪00 જેટલી પ્રાથમિક , માધ્યમિક અને વિદ્યાર્થીઓ માટે ઈ - કન્ટેન્ટ અને લર્નિગ કરાય છે અને નવા નવા ડિજિટલ પ્રયોગો ઉચ્ચતર માધ્યમિક શાળાઓ , ૩ લાખ મેનેજમેન્ટ સીસ્ટમ તૈયાર કરવામાં આવ્યા થાય છે પરંતુ જે વિદ્યાર્થીઓ પાસે સ્માર્ટ કરતા વધારે શિક્ષકો અને એક કરોડ છે .

સ્માર્ટફોન ધરાવતા ધો .૧ થી ૧૨ ના ફોન કે ટીવી નથી તેવા ગરીબ બાળકો ઉપરાંતના વિદ્યાર્થીઓના માળખાની | પ ૬ લાખથી વધુ વિદ્યાર્થીઓ જી - શાલા માટે શિક્ષણની કોઈ વૈકલ્પિક નક્કર દેખરેખ માટે કંટ્રોલ સેન્ટરના નવા એપ્લિકેશન દ્વારા જુદા જુદા મોડ્યુલથી વ્યવસ્થા નથી તેમજ ગરીબ બાળકોને મફત બિલ્ડીંગને એડવાન્સ ટેકનોલોજી સાથે ભણી શકશે . મહત્વનું છે કે સમયસર 

G - SHALA એપ્લિકેશન બાળકોને કેવી રીતે ચલાવતા શીખવશો...?

Subscribe to receive free email updates: