ગુજરાત સરકારના વિવિધ પ્રકારના ફોર્મ



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

ગુજરાત સરકારના વિવિધ પ્રકારના ફોર્મ 

ગુજરાત સરકાર સરકારી સમરસ છાત્રાલયોમાં પ્રવેશ મેળવવાનુ અરજી પત્રક 

વિચરતી-વિમુક્ત જાતિઓ માટે જાતિ પ્રમાણપત્ર મેળવવા અંગેનું અરજી ફોર્મ 

લઘુમતિ પ્રમાણપત્ર નું અરજી ફોર્મ 

બિન અનામત કક્ષાના આર્થિક રીતે નબળા વર્ગોનું અરજીફોર્મ 

પંડિત દીન દયાળ ઉપાધ્‍યાય આવાસ યોજના હેઠળ મકાન સહાય મેળવવા બાબત. 

સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના કલાકારોને કલા કૌશલ્‍ય યોજના માટે સહાય મેળવવા માટેનું અરજીપત્રક 

સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગ ના તથા વિચરતી-વિમુક્ત જાતિના કાયદા સ્નાતકો ને વકીલાત નો સ્વતંત્ર વ્યવસાય શરૂ કરવા લોન / સહાય મેળવવા માટેનું અરજીપત્રક 

માનવ ગરીમા યોજના નુ અરજી પત્રક 

આઇ.એ.એસ/આઇ.પી.એસ/આઇ.સી.ડબલ્‍યુ.એ.ની તાલીમ મેળવતાં પછાતવર્ગના ઉમેદવારોને સ્‍ટાઇપેન્‍ડ મેળવવા માટેનું અરજીપત્રક 

સા.શૈ.પ. વર્ગમાં સમાવેશ થયા હોવાનું જાતિ પ્રમાણપત્ર મેળવવાનુ અરજી પત્રક 

સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ તથા અર્થિક રીતે પછાતવર્ગની કન્‍યાના લગ્ન પ્રસંગે " કુંવરબાઈનું મામેરૂ"- યોજના હેઠળ નાણાકીય સહાય મેળવવા માટેનું અરજીપત્રક 

વિકસતી જાતિના તેજસ્વી કારકિર્દી ધરાવતા વિદ્યાર્થીઓને વિદેશમાં અભ્યાસ માટે લોન મેળવવા માટેનું અરજીપત્રક 

વિક્સતી જાતિના વિદ્યાર્થીઓને કોમશીયલ પાયલોટ તાલીમ લાયસન્સ માટે લોન મેળવવા માટેનું અરજીપત્રક 

સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોએ ગુજરાત સરકારની સેવાઓમાં / નોકરીઓમાં તથા શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ માટે અનામતના લાભ માટે બિનઉન્ન્ત વર્ગમાં(NON-CREAMY LAYER) હોવાનું પ્રમાણપત્ર મેળવવા માટેની અરજીનો નમુનો 

ભારત સરકારનું O.B.C. નું પ્રમાણપત્ર લેવા માટે રજુ કરવવાનું થતું અરજીફોર્મ 

લોન વસુલાત ખરાઈ કરવાનું પત્રક / લોન યોજનાના બજેટ સદરો 

ઓડિટ પેરાઓની પૂર્તતા કરવા બાબત 

પછાતવર્ગ માટે નવી હોસ્ટેલો શરૂ કરવા માટેનું અરજી ફોર્મ 

સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગના લાભાર્થીઓએ બેંક મારફત નવા ઉદ્યોગ-વ્યવસાય કરવાના હેતુ માટે ધિરાણ મેળવવાનું અરજી પત્રક 

સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ/વિચરતી-વિમુક્ત તેમજ આર્થિક પછાતવર્ગના અરજદારોને મફત તબીબી સહાય મેળવવાનું અરજીપત્રક

"સાત ફેરા સમૂહ લગ્ન" યોજના હેઠળ સહાય મેળવવા અંગેનું અરજી પત્રક (ફક્ત સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો માટે)

સા.શોં.પ.વ ના લેખકો, સાહિત્યકાર અને પી.એચ ડી. ધારકોને તેમના સાહિત્ય પ્રકાશન માટે નાણાકીય સહાય મેળવવા માટેનું અરજીપત્રક.

એમ.ફીલ/પી.એચ.ડી ના અભ્યાસ માટે પછાતવર્ગના વિદ્યાથીઓને શિષ્યવૃત્તિ મેળવવા માટેનું અરજીપત્રક.

સામાજિક શૈક્ષણિક રીતે પછાતવર્ગ તથા વિચરતી વિમુક્ત જાતિના તબીબી સ્નાતકોને (એમ.બી.બી.એસ./બી.એ.એમ.એસ./બી.એસ.એ.એમ./બી.ડી.એસ.) ડૉક્ટરનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કરવા લોન/સહાય મેળવવા માટેનું અરજીપત્રક

માર્ચ - ૨૦૧૦ ખર્ચ પત્રકનું જોવા માટે અહીં ક્લિક કરો. 

માર્ચ - ૨૦૧૧ ખર્ચ પત્રકનું જોવા માટે અહીં ક્લિક કરો. 

માર્ચ - ૨૦૧૨ નું ખર્ચ પત્રક જોવા માટે અહીં ક્લિક કરો. 

માર્ચ - ૨૦૧૩ નું ખર્ચ પત્રક જોવા માટે અહીં ક્લિક કરો. 

માર્ચ - ૨૦૧૪ નું ખર્ચ પત્રક જોવા માટે અહીં ક્લિક કરો. 

માર્ચ - ૨૦૧૫ નું ખર્ચ પત્રક જોવા માટે અહીં ક્લિક કરો. 

માર્ચ - ૨૦૧૬ નું ખર્ચ પત્રક જોવા માટે અહીં ક્લિક કરો. 

માર્ચ - ૨૦૧૭ નું ખર્ચ પત્રક જોવા માટે અહીં ક્લિક કરો. 

મેં - ૨૦૧૭ નું ખર્ચ પત્રક જોવા માટે અહીં ક્લિક કરો. 

FOR MORE INFORMATION: CLICK HERE

Subscribe to receive free email updates: