ગુજરાત રાજ્યના જીલ્લા
1960
બોમ્બે રાજય માંથી 1960 માં 17 જેટલા જીલ્લાથી ગુજરાત રાજય બન્યુ.
નીચે મુજબના
1)Ahmedabad,
2)Amreli,
3)Banaskantha,
4)Bharuch,
5)Bhavnagar,
6)Dang,
7)Jamnagar,
8)Junagadh,
9)Kheda,
10)Kachchh,
11)Mehsana,
12)Panchmahal,
13)Rajkot,
14)Sabarkantha, 15)Surat,
16)Surendranagr
17) Vadodara.
1964
18) Gandhinagar અમદાવાદ અને મહેસાણા માંથી
1966
19) Valsad
સુરત માંથી
2 October 1997,
પાંચ નવા જીલ્લા બનાવ્યા
20)Anand ખેડા માંથી
21)Dahod પંચમહાલ માંથી
22)Narmada ભરુચ અને વડોદરા માંથી
23)Navsari વલસાડ માંથી
24)Porbandar જુનાગઢ માંથી
25)Patan મહેસાણા અને બનાસકાઠા માંથી
15 August 2013,
26)Aravalli સાબરકાઠા માંથી
27)Botad અમદાવાદ અને ભાવનગર માંથી
28)Chhota Udaipur વડોદરા માંથી
29)Devbomi Dwarka જામનગર માંથી
30)Mahisagar ખેડા અને પંચમહાલ માંથી
31)Morbi રાજકોટ,સુ.નગર અને જામનગર માંથી
32)Gir Somnath જુનાગઢ માંથી
33) Tapi સુરત માંથી
કમલ કિંગ ચૌધરી
દિયોદર
બનાસકાંઠા