GOOGLE DRIVE INFORMATION



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

Google drive વિશે જાણીએ.
 
લેખક :- www.kamalking.in
  ઘણા મિત્રો અપલોડ માટે Dropbox વાપરે છે. પણ તેમાં ડાઉનલોડ કરતા લોકોને મુશ્કેલી પડે. તો Google Drive વાપરી શકાય પણ તેમાં એક જ ક્લિકમાં ડાઉનલોડ થઈ જાય તે બનતુ નથી. પરંતુ ફાઈલ ખુલે છે.
હવે અહી આપણે જાણશું કે Google Drive ની ફાઈલની લિંક શેર કરતા તે સીધી કઈ રીતે એક જ ક્લિકમાં સામેની વ્યક્તિ ડાઉનલોડ કરી શકાય. આ માટે તમારે તેની લિંકમાં ફેરફાર કરવો પડશે.
સૌપ્રથમ તમારી Google Drive ફાઈલ પર ક્લિક કરી Share Link માં પર ક્લિક કરો. આવે તે લિંકને કોપી કરો. તેની પહેલા ફાઈલનું Privacy Setting બદલો. તે Public on Web રાખો.
- દા.ત. દેખાતી લિંકhttps://drive.google.com/file/d/0B7uVsVUw7xAbeVdMVWNjbWxiX1E/view?usp=sharingઆવી હશે.
હવે તેમાં ફેરફાર કરી file/d/ અને /view વચ્ચેનો ભાગ કોપી કરી લો.
હવે તે વચ્ચેના ભાગને નીચેની લિંકમાં id= પછી મુકી દો.
https://drive.google.com/uc?export=download&id=0B7uVsVUw7xAbeVdMVWNjbWxiX1E
આમ અહી તમારી ફાઈલની આઈડી 0B7uVsVUw7xAbeVdMVWNjbWxiX1E હોય છે. તે દર વખતે બદલશે. આમ આ લિંક મુકતા ફાઈલ સીધી ડાઉનલોડ જ થશે.

Subscribe to receive free email updates: