🌴ઑલિમ્પિક સ્પેશિયલ🌴
💐પી.વી.સિન્ધૂ💐
👉પુરુ નામ--પુસાર્લા વેંકટા સિન્ધુ
👉વતન-હૈદરાબાદ (તેલંગણા)
👉ઑલિમ્પિક બેડમિન્ટન ફાઇનલ મા પહોંચનાર પ્રથમ ભારતીય મહિલા
👉ઓલિમ્પિક મા ભારત ના 120 વર્ષ ના ઇતિહાસ મા સિલ્વર મેડલ જીતનાર પ્રથમ અને સૌથી નાની વય ની ભારતીય મહિલા બની..
👉ઓલિમ્પિક મા મેડલ જીતનાર પાંચમી ભારતીય મહિલા બની..
1--કર્ણમ મહેશ્ર્વરી--બ્રોન્ઝ મેડલ--વેઇટ લિફટીંગ રમત--2000-સિડની ઑલિમ્પિક..
2--સાયના નેહવાલ--બ્રોન્ઝ મેડલ--બેડ મિન્ટન રમત--2012--લંડન ઑલિમ્પિક...
3--મેરીકોમ--બ્રોન્ઝ મેડલ--બોકસીંગ રમત--2012--લંડન ઑલિમ્પિક..
4--સાક્ષી મલિક--બ્રોન્ઝ મેડલ--કુસ્તી રમત--2016--રિઓ ઑલિમ્પિક..
5--પી.વી.સિન્ધુ--સિલ્વર મેડલ--બેડ મિન્ટન રમત--2016--રિઓ ઑલિમ્પિક..
💐👉�સાક્ષી મલિક👈💐
👉રમત--કુસ્તી (રેસલીંગ)
👉વતન--રોહતક (હરીયાણા)
👉ઑલિમ્પિક કુસ્તી મા બ્રોન્ઝ મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા બની..
👉ઑલિમ્પિક કુસ્તી મા કુલ પાચમો મેડલ
1--કાશાબા જાધવ--બ્રોન્ઝ મેડલ--1952..
2--સુશીલ કુમાર--બ્રોન્ઝ મેડલ--2008..
3--સુશીલ કુમાર--સિલ્વર મેડલ--2012..
4--યોગેશ્ર્વર દત્ત--બ્રોન્ઝ મેડલ--2012..
5--સાક્ષી મલીક--બ્રોન્ઝ મેડલ--2016..
👇હોકી👇
👉આર્જેનટીના ઓલિમ્પિક મા પ્રથમવાર ચેમ્પિયન..ગોલ્ડ મેડલ..
👇દૌડ સ્પર્ધા👇
.......યુસૈન બોલ્ટ....
સતત ત્રણ ઓલિમ્પિક 2008...2012...2016.
100 મીટર..
200 મીટર..
400 મીટર..
મા ગોલ્ડ મેડલ મેળવનાર વિશ્ર્વ નો પ્રથમ એથ્લેટિક...
કુલ 9 ગોલ્ડ મેળવ્યા..
〰〰〰〰〰〰〰〰