મોબઈલ પરથી કોલ કરી કોઈ પણ બેંક નુ બેલેન્સ જાણવા માટેના જરૂરી ફોન નંબરવોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

મોબઈલ પરથી કોલ કરી કોઈ પણ બેંક નુ બેલેન્સ જાણવા માટેના જરૂરી ફોન નંબર.

તમારી બેંક માં રેહેલ બચત ચકાસવા માટેના નંબર

Axis Bank Balance Check Number (એક્સિસ બેંક) :- માત્ર બેંક સાથે જોડાયેલ રેજિસ્ટર મોબાઈલ નંબર થી આ પ્રકિયા કરવી. બેલેન્સ જાણવા મિસ કોલ આપો – 18004195959 અથવા 18004196868, મીની સ્ટેટમેન્ટ માટે – 18004196969.

Bank Of Baroda (BOB) :- માત્ર બેંક સાથે જોડાયેલ રેજિસ્ટર મોબાઈલ નંબર થી આ પ્રકિયા કરવી. બેલેન્સ જાણવા મિસ કોલ આપો – 09223011311 અથવા 8468001111.

Bank of India (BOI) :- માત્ર બેંક સાથે જોડાયેલ રેજિસ્ટર મોબાઈલ નંબર થી આ પ્રકિયા કરવી.બેલેન્સ માટે કોલ કરો – 09015135135.

Canara Bank Balance Enquiry Number (કનેરા બેંક) :- માત્ર બેંક સાથે જોડાયેલ રેજિસ્ટર મોબાઈલ નંબર થી આ પ્રકિયા કરવી. બેલેન્સ માટે કોલ કરો – 09015483483, મીની સ્ટેટમેન્ટ માટે – 09015734734.

Citi Bank Balance Check Number (સીટી બેંક) :- માત્ર બેંક સાથે જોડાયેલ રેજિસ્ટર મોબાઈલ નંબર થી આ પ્રકિયા કરવી. SMS કરવા “BAL< ડેબીટ કાર્ડ અથવા ક્રેડિટ કાર્ડ ના છેલ્લા ચાર અંક>” લખી 9880752484 અથવા 52484 નંબર પર SMS મોકલો જેથી તમને એકાઉન્ટ ની જાણકારી મળશે.

Dena Bank (DB) Balance Enquiry Number (દેના બેંક) :- માત્ર બેંક સાથે જોડાયેલ રેજિસ્ટર મોબાઈલ નંબર થી આ પ્રકિયા કરવી. બેલેન્સ માટે કોલ કરો – 09289356677 અથવા 09278656677.

Federal Bank Balance Enquiry Number (ફેડરલ બેંક) :- માત્ર બેંક સાથે જોડાયેલ રેજિસ્ટર મોબાઈલ નંબર થી આ પ્રકિયા કરવી. બેલેન્સ માટે કોલ કરો 8431900900. પણ જો સર્વિસ ચાલુ નો હોય તો પેલા સર્વિસ ચાલુ કરવા માટે SMS કરો:- “ACTBAL<એકાઉન્ટ નંબર>” ટાઇપ કરી 9895088888 પર મોકલો.

HDFC Bank Balance Enquiry Number (એચડીએફસી) :- માત્ર બેંક સાથે જોડાયેલ રેજિસ્ટર મોબાઈલ નંબર થી આ પ્રકિયા કરવી. બેલેન્સ માટે કોલ કરો – 18002703333.

ICICI Bank Balance Check Number (આઈસીઆઈસીઆઈ બેંક) :- માત્ર બેંક સાથે જોડાયેલ રેજિસ્ટર મોબાઈલ નંબર થી આ પ્રકિયા કરવી. બેલેન્સ જોવા માટે મિસ કોલ કરો – 02230256767.

IDBI Bank Balance Enquiry Number (આઈડીબીઆઈ બેન્ક) :- માત્ર બેંક સાથે જોડાયેલ રેજિસ્ટર મોબાઈલ નંબર થી આ પ્રકિયા કરવી. બેલેન્સ જોવા માટે મિસ કોલ કરો- 09212993399, અને મીની સ્ટેટમેન્ટ માટે કોલ કરો – 18008431122.

Kotak Mahindra Bank Balance Check Number (કોટક મહિન્દ્રા બેન્ક) :- માત્ર બેંક સાથે જોડાયેલ રેજિસ્ટર મોબાઈલ નંબર થી આ પ્રકિયા કરવી. બેલેન્સ માટે કોલ કરો- 18002740110.

Lakshmi Vilas Bank Balance Check Number (લક્ષ્મી વિલાસ બેંક) :- માત્ર બેંક સાથે જોડાયેલ રેજિસ્ટર મોબાઈલ નંબર થી આ પ્રકિયા કરવી. SMS કરવા માટે –LVBBAL લખી 09282441155 પર મોકલો.

Punjab National Bank Balance Enquiry Number (પંજાબ નેશનલ બેન્ક) :- માત્ર બેંક સાથે જોડાયેલ રેજિસ્ટર મોબાઈલ નંબર થી આ પ્રકિયા કરવી. બેલેન્સ માટે કોલ કરો – 18001802222 અથવા 1800-103-2222.

RBL Bank Balance Enquiry Number (આરબીએલ બેન્ક) :- માત્ર બેંક સાથે જોડાયેલ રેજિસ્ટર મોબાઈલ નંબર થી આ પ્રકિયા કરવી. બેલેન્સ માટે કોલ કરો – 18004190610.

State Bank Of India (SBI) Balance Enquiry Number (એસબીઆઈ) :- ખાતામાં રહેલ બચત જાણવા 09223766666 પર ફોન કરો અને જો બેલેન્સ ન બતાવે તો તમારા ખાતામાં sms ની સુવિધા ચાલુ નહિ હોય, તો પહેલા SMS ચાલુ કરવા માટે sms માં ટાઇપ કરો – “REGSBI<ખાતા નંબર>” ને 09223488888 પર મોકલો. SMS સુવિધા ચાલુ થયા બાદ 09223766666 પર ફોન કરવો.

SMS સુવિધા એકજ વાર ચાલુ કરાવવા ની રહેશે. તમારો જે નંબર રજીસ્ટર કરેલો હશે તેજ નંબર થી SMS મોકલવાનો રહેશે અને જો ઉપર આ નંબર થી બેલેન્સ ન આવે તો 09223766666 અથવા 092238666666 નંબર પર ફોન કરી શકો છો.

Syndicate Bank Balance Enquiry Number (સિન્ડીકેટ બેન્ક) :- માત્ર બેંક સાથે જોડાયેલ રેજિસ્ટર મોબાઈલ નંબર થી આ પ્રકિયા કરવી. બેલેન્સ માટે કોલ કરો – 09664552255 અથવા 08067006979

Union Bank Of India Balance Check Number (યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા) :- માત્ર બેંક સાથે જોડાયેલ રેજિસ્ટર મોબાઈલ નંબર થી આ પ્રકિયા કરવી. બેલેન્સ માટે કોલ કરો – 09223008586, અને મીની સ્ટેટમેન્ટ માટે SMS કરો “UMNS” લખી 09223008486 પર મોકલો.

YES Bank Balance Check Number (યસ બેંક) :- માત્ર બેંક સાથે જોડાયેલ રેજિસ્ટર મોબાઈલ નંબર થી આ પ્રકિયા કરવી. બેલેન્સ જાણવા – 09840909000 અથવા 09223920000 અથવા 09223921111 પર કોલ અને જો બેલેન્સ ન બતાવે તો તમારા ખાતામાં sms ની સુવિધા ચાલુ નહિ હોય, તો પહેલા SMS ચાલુ કરવા માટે sms ટાઇપ કરો- “YESREG” અને 09840909000 પર મોકલો.

From www.kamalking.in You Can Get Latest Updates Of New Government Jobs, Results, Call Letters, Hall Tickets, Answer Keys, Paper Solutions, Merit List, Availabile Seats, Current Affairs, GK, Educational News.

So Keep Visiting www.kamalking.in Daily And Tell Your All Friends About www.kamalking.in

Subscribe to receive free email updates: