ધોરણ ૭ અને ધોરણ ૮ના ગણિત તેમજ વિજ્ઞાન અને ટેક્નોલોજી વિષયના બીજા સેમેસ્ટરના NCERT આધારિત નવીન અભ્યાસક્રમ મુજબના વિડીયો
ધોરણ ૭ અને ધોરણ ૮ના ગણિત તેમજ વિજ્ઞાન અને ટેક્નોલોજી વિષયના બીજા સેમેસ્ટરના NCERT આધારિત નવીન અભ્યાસક્રમ મુજબના વિડીયો કન્ટેન્ટ સ્ટેટ રિસોર્સ ગૃપના તજજ્ઞ શિક્ષકશ્રીઓ અને જીસીઇઆરટીની તજજ્ઞ ટીમના સહયોગથી તૈયાર કરવામાં આવેલ છે.
ડાઉનલોડ કરવા માટે અહીં ક્લીક કરો: gg.gg/ssa78c
ડાઉનલોડ કરવા માટેની લીંક www.ssagujarat.org પર પણ ઉપબબ્ધ છે.
QR Code સ્કેન કરવાથી પણ ડાઉનલોડ માટેની લીંક ઓપન થશે.
DOWNLOAD VIDEO: CLICK HERE
How to use(User Manual): Click here
Index For Video: Click here