માત્ર ૫ દિવસમાં દુર થશે ડાયાબીટીસ ની સમસ્યા, અચૂક નુસખો છે આ, જુઓ વિધિ અને વાપરો
Visit: www.kamalking.in
આ બીમારીનો અત્યાર સુધી કોઈ સ્થાયી ઉપાય નથી નીકળી આવ્યો. તેથી જો તમારે ડાયાબીટીસ ને નિયંત્રિત કરવો હોય તો સારો પૌષ્ટિક આહારની સાથે-સાથે તમારે પોતાની લાઈફસ્ટાઈલમાં પણ પરિવર્તન લાવવો પડશે.
આજ કાલ મધુમેહની બીમારી સદી બીમારી છે તેનાથી કોઈનું લીવર ખરાબ થઇ જાય છે, કોઈની કીડનીને કોઈ ને પેરાલીસીસ થઇ રહ્યું છે કોઈને બ્રેઈનડેડ … સુગર કેટલાય નામથી ઓળખાય છે જેમ કે મધુમેહ, મધુમેહ કે ખાંડ ની બીમારી એક ખતરનાક રોગ છે.
રક્ત ગ્લોકોઝ (blood sugar level) સ્તર વધેલું મળે છે, આ રોગના દર્દી(લોહીમાં ગંદા કોલેસ્ટ્રોલ)ના વધવાના લીધે થાય છે. આ દર્દીમાં આંખો, ગુર્દાઓ,સ્નાયુઓ,માથું,હ્રદયના ક્ષતિગ્રસ્ત થવાથી આના ગંભીર,જટિલ,ઘાતક રોગોનો ખતરો વધી જાય છે.
WWW.KAMALKING.IN
ભોજન પેટમાં જઈને એક પ્રકારના ઇંધણ માં બદલાઈ જાય છે જેને ગ્લુકોઝ કહે છે. આ એક પ્રકારની શર્કરા હોય છે. ગ્લુકોઝ આપણા રક્તધારા માં મળે છે અને શરીરની લાખો કોશિકાઓમાં પહોચે છે. પેન્ક્રીસ (અગ્ન્યાશય) ગ્લુકોઝ ઉત્પન્ન કરે છે ઇન્સ્યુલીન પણ રક્તધારામાં મળે છે અને કોશિકાઓ સુધી જાય છે.
ડાયાબીટીસ નાં ઈલાજ માટે આ બનાવો
૫૦ ગ્રામ કાળામરી, ૫૦ ગ્રામ જીરું, ૧૦ ગ્રામ લવિંગ ને મિક્સ કરી તેનું ચૂર્ણ બનાવો
દરરોજ ૨ ટાઈમ આ અડધી ચમચી પાણી સાથે લેવું ૫ થી ૭ જ દિવસ માં તમને ફેર પડેલો દેખાશે
બીજી એક રીત ડાયાબીટીસ માટે છે જે રા એકદમ સરળ છે તમે એ પણ અજમાવી જુયો.
આકળા નાં પાન ની રાખ કરી દો. પછી એને નીચે નાંખી ને ઉપર ઉભા રહેવું. સવારે નરળા કોઠે આકળા નાં પાંદડા ની રાખ પર ત્યાં સુધી ઉભા રહેવું જ્યાં સુધી મો માં કડવાશ નાં આવવા લાગે. ફરી થી કહીએ કે સવારે ભૂખ્યા પેટે આકડા નાં પાન ની રાખ પર ત્યાં સુધી ઉભા રહેવું જ્યાં સુધી મોઢા માં કડવાશ નાં લાગવા માંડે.(અડધો કલાક જેવું થશે)
ડાયાબીટીસ માં શું ખાવું નાં ખાવું જાણવા આની પર ક્લિક કરો >>> ડાયાબીટીસ માં શું ખાવું શું નાં ખાવું