સુગર એટલે કે ડાયાબીટીસ માં ઉપચારની સાથે સાથે જાણવું જરૂરી છે, કે શું ખાવું,શું ન ખાવું
VISIT: WWW.KAMALKING.IN
આજકાલ આપણું ખાવા પીવાનું ખુબજ બદલાઈ ગયું છે જેના કારણે ઘણા રોગોએ આપણા શરીરમાં જગ્યા બનાવી લીધી છે તેમાંથી એક છે શુગર(ડાયાબીટીસ) જે ઘણા લોકોને છે.
બ્લડપ્રેશર કે ડાયાબિટીઝ એવી બીમારી છે જે વ્યક્તિ અને મહિલાઓનું જીવન એકદમ બદલી નાખે છે, શુગરનો રોગ થવાથી શરીરમા ઈન્સુલિનની ઉણપ થઇ જાય છે. શુગર કન્ટ્રોલ કરવા અને તેની સારવાર કરાવવા માટે ઘણા લોકો વિલાયતી દવા લે છે, પણ તમે શુગરની આયુર્વેદિક દવા, દેશી ઉપાય અને ઘરેલું નુસખા થી ઘર પર પણ સારવાર લઈ શકો છો.
મધુમેહ ઓછો કરવા માટે ઉપચાર ની સાથે સાથે આ વાતની જાણકારી હોવી જરૂરી છે કે શુગરમાં શું ખાવું અને શું ન ખાવું.
ડાયાબિટીઝ વધી જવાની બીકમાં ઘણા દર્દીઓ તો ખાવા પીવાનું છોડી દે છે, અને તેનું કારણ છે સાચી જાણકારી ન હોવી. ડાયાબિટીઝમાં શું ખાવું અને શું ન ખાવું જો તેની સંપૂર્ણ જાણકારી હોય તો શુગરને કન્ટ્રોલમાં રાખી શકો છો.
દિવસભરમાં ડાયાબિટીઝના રોગીને 1600 થી 1700 કેલેરી લેવી જોઈએ. મધુમેહ ઓછું રહે તે માટે આહાર સંતુલિત હોય અને સાથે સાથે તે પણ જરૂરી છે કે સમયસર ભોજન લો.તે સીવાય જો તમેં તમાંરી દિનચર્યામાં યોગ કે કસરત નો ઉમેરો કરો તો કન્ટ્રોલમાં રાખવામાં મદદ મળશે.
શુગર માં ગોળ ખાઈ શકીએ કે નહીં :
આમતો સ્વાસ્થ્ય માટે ગોળના ઘણા ફાયદા છે પણ મધુમેહના રોગીઓને તે ખાવાની સલાહ નથી દેવામાં આવતી કેમકે ગોળમાં વધુ માત્રામાં કેલેરી હોય છે, અને એક સ્વીટનર હોવાથી તે લોહીમાં ખાંડ ઝડપથી વધારે છે,ગોળમાં પણ ખાંડનો ભાગ લગભગ સરખો જ છે અને લોહીમાં ખાંડ ઉપર તેની અસર પણ સરખી જ છે.
મધુમેહના રોગીઓ માટે ગોળ સુરક્ષિત વિકલ્પ નથી. તે લગભગ સફેદ ખાંડ જેવું જ કામ કરે છે અને બન્ને બ્લડ સુગર લેવલ ઉપર એક સરખો જ પ્રભાવ પડે છે.
શુગરમાં શું ખાવું :
શુગરમાં ખાવા વાળાં ફળ માં આંબળા,પતિતા,ખરબૂજા,અમૃળ,જાંબુ,લીંબુ અને સંતરા ખાઈ શકો છો. દરરોજ 100 થી 150 ગ્રામ ફળ જરૂર ખાવ. શાકભાજીમાં ભીંડો,ખીરા,સિમલા મરચું,ગાજર,બ્રોકરોલી,શલગમ,કાંકડી,કદ્દુ ,સરસોનું સાગ,કોબી,ફુલાવર,મૂળા,ટામેટા અને કારેલા ખાઈ શકો છો.
આ સિવાય મેથી,પાલક અને તમામ લીલા શાકભાજી પણ ખાવી જોઈએ.કાબુલી ચણા,સોયાબીન,પલાળેલા ચણા અને દાળ અને રાજમાં ખાવ.
શુગરમાં શું ન ખાવું :
શુગરના રોગીને મીઠું ખાવાની પરેજી રાખવી જોઈએ. ઘણા લોકો એવા પણ હોય છે જેને ગળ્યું ખાવાનું ગમતું નથી છતાં પણ તેમને શુગર થઇ જાય છે. મિત્રો ગળ્યો ખોરાક જ ડાયાબિટીઝ થવાનું મુખ્ય કારણ નથી, પણ જયારે આ બીમારી થઇ જાય ત્યારે ગળ્યું ખાવા ઉપર પરેજી જરૂરી છે.
ફળમાં કેળા,સફરજન,આંબળા,લીચી અને દ્રાક્ષ ન ખાશો. તે સિવાયણ ફળ નો રસ પીવાને બદલે તમે ફળ ખાવ.વધારે કાર્બોહાઈડ્રેટ્સ અને વસાયુક્ત (ગંદુ કોલેસ્ટ્રોલ) ) વાળા આહારથી શુગર વધવાની શક્યતા વધારે હોય છે, એટલા માટે જમવા માં એવા ખાદ્ય પદાર્થો ઓછા ખાવ જેમાં કાર્બોહાઈડ્રેટ્સ અને વસા (ગંદુ કોલેસ્ટ્રોલ) નું પ્રમાણ વધારે હોય જેમ કે ચોખા.
નીચે વાંચો ડાયાબિટીસ માટે નો આયુર્વેદિક ઘરગથ્થુ ઉપચાર
આ બીમારીના ઘરગથ્થુ ઉપાય (બીજી એક રીત પણ સૌથી નીચે છે)
આયુર્વેદિકની એક દવા છે જે તમે ઘરમાં પણ બનાવી શકો છો.
1. 100 ગ્રામ મેથીના દાણા
2. 100 ગ્રામ તજપત્તા
3. 150 ગ્રામ જાંબુના બી
4. 250 ગ્રામ બેલના પત્તા
આ બધાને તડકામાં સુકવીને પથ્થરથી વાટીને પાવડર બનાવીને બધાને મિક્સ કરી લો આ જ છે ઔષધિ.
ઔષધી લેવાની રીત : સવારે નાસ્તો કરવાના એક કલાક પહેલા એક ચમચી ગરમ પાણી સાથે લઇ લો, પછી સાંજના ભોજન પહેલા એક કલાક પહેલા લઇ લો. તો સવાર સાંજ એક એક ચમચી પાઉડર ભોજન પહેલા ગરમ પાણી સાથે લેવાનું છે. દોઢ બે મહિના જો તમે આ દવા લો અને સાથે પ્રાણાયામ કરો તો તમારી ડાયાબિટીસ એકદમ બરોબર થઇ જશે.
આ ઔષધિ બનાવવા માટે 20 થી 25 રૂપિયા ખર્ચ થશે અને આ ઔષધિ ત્રણ મહિના સુધી ચાલશે અને એટલા દિવસોમાં તમારી સુગર બરોબર થઇ જશે.
બીજી એક રીત ડાયાબીટીસ માટે છે જે રા એકદમ સરળ છે તમે એ પણ અજમાવી જુયો.
આકળા નાં પાન ની રાખ કરી દો. પછી એને નીચે નાંખી ને ઉપર ઉભા રહેવું. સવારે નરળા કોઠે આકળા નાં પાંદડા ની રાખ પર ત્યાં સુધી ઉભા રહેવું જ્યાં સુધી મો માં કડવાશ નાં આવવા લાગે. ફરી થી કહીએ કે સવારે ભૂખ્યા પેટે આકડા નાં પાન ની રાખ પર ત્યાં સુધી ઉભા રહેવું જ્યાં સુધી મોઢા માં કડવાશ નાં લાગવા માંડે.(અડધો કલાક જેવું થશે)
Article by: WWW.KAMALKING.IN