SWINE FLU | HEALTH BY WWW.KAMALKING.IN



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

સ્વાઇન ફલુ

લક્ષણો:
CREATED BY: www.kamalking.in
-શરદી,ખાંસી અને ગળામાં દુઃખાવો, ભારે તાવ,
-શરીર તૂટવું અને નબળાઈ ,
-ઝાડા કે ઝાડા- ઉલ્ટી થવી,
-શ્વાસ ચઢવો જેવા નુંમોનીયા નાં લક્ષણો જણાય.
રોગ થી બચવાના ઉપાય :
-ઉધરસ,છીંક વેળા એ મોઢું અને નાક ઢાંકો.
-હાથ મિલાવવા ને બદલે નમસ્કાર કરી અભિવાદન કરો.
-ખુબ પાણી પીઓ.
-પોષ્ટિક ખોરાક અને પુરતી ઊંઘ લો.
ઉપચાર :
-નીચે દર્શાવેલી વસ્તુ બહુજ સરળતાથી મળી રહે છે તેથી તેનો ઉપયોગ કરી ને સ્વાઇન ફલુ થી બચો...
CREATED BY: www.kamalking.in
૧ થી  ૨ ગ્રામ : હળદર
૬ થી ૭ નંગ : લવિંગ
૪ થી ૫ નંગ  : કાળી મરી
૭ થી ૮ પાંદ : તુલસી પાંદ
૧/૨ થી ૧ ફૂટ :ગીલોય (લીંબડાની ગળો)
ઉપર દર્શાવેલી વસ્તુનો ઉકાળો કરીને પીવાથી તમે સ્વાઇન ફલુ થી બચી શકો છો તેમજ આરામ મેળવી શકો છો.
દેશી કપૂર અને એલાયચી ૫ -૫ ગ્રામ બરાબર માત્ર માં લઈને બંને નો ભુકો કરીને ચોખા સુતરાવ કપડા માં બાંધી ને પોટલી બનાવી લો,દર ૧ થી ૨ કલાકે સુંઘવાથી સ્વાઇન ફલુ ના કીટાણું મરી જશે .CREATED BY: www.kamalking.in

Subscribe to receive free email updates:

Related Posts :