Article A-An-The Answers with Reasons | Post no-9 Articles



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

*Article A-An-The Answers with Reasons*
Binsachivalay & Office Assistant & TET/TAT & Other Competitive Exams:L

Post no-9 Articles ‘A-An-The’

Articles A-An-The ની પ્રેક્ટીસ વર્ક with Reasons
1. ….. Angel (no Article-નામ છે)
2. ….. April (no Article-નામ છે)
3. ….. bag (a)
4. ….. ball (a)
5. ….. biggest tree (the-SD છે)
6. ….. boat (a)
7. ….. boys (no Article-બહુવચન છે)
8. ….. brain (the-શરીરનું અંગ નામ છે)
9. ….. bus (a)
10. ….. camel (a)
11. ..... cattle (no Article-બહુવચન છે)
12. ..... children (no Article-બહુવચન છે)
13. ..... China (no Article-નામ છે)
14. ..... coat (a)
15. ..... computers (no Article-બહુવચન છે)
16. ..... diesel (no Article-પ્રવાહી નામ છે)
17. ..... dog (a)
18. ..... donkey (a)
19. ..... Europe (the-ખંડનું નામ છે)
20. ..... fish (a)
21. ..... girls (no Article-બહુવચન છે)
22. ..... gold (no Article-ધાતુ છે)
23. ..... gold ring (a)
24. ..... great wall of china (the-અજાયબી છે)
25. ..... green (no Article-કલરનું નામ છે)
26. ..... Gujarati (no Article-ભાષાનું નામ છે)
27. ..... honest boy (an)
28. ..... India (no Article-દેશનું નામ છે)
29. ..... inn (an)
30. ..... intelligent ((no Article-વિશેષણ છે)
31. ..... intelligent kid (an)
32. ..... iron (no Article-ધાતુનું નામ છે)
33. ..... iron gate (an)
34. ..... Japan (no Article-દેશનું નામ છે)
35. ..... Jigna (no Article-વ્યક્તિનું નામ છે)
36. ..... Kalhari desert (the-રણ છે)
37. ..... Kishan (no Article-વ્યક્તિનું નામ છે)
38. ..... longest river. (the- SD છે)
39. ..... manager (the-મુખ્ય/વીશીષ્ટ હોદો છે)
40. ..... Monday (no Article-વારનું નામ છે)
41. ..... New York Times (the-છાપાનું નામ છે)
42. ..... next candidate (the-ક્રમ વાચક સંખ્યા છે)
43. ..... Niger (the-નદીનું નામ છે)
44. ..... Nile (the-નદીનું નામ છે)
45. ..... north (the-દિશાનું નામ છે)
46. ..... north America (the-ખંડનું નામ છે)
47. ..... north pole (the-પૃથ્વી પરનું બિંદુ છે)
48. ..... oil (No Article-પ્રવાહી નામ છે)
49. ..... people (No Article-બહુવચન છે)
50. ..... petrol (No Article-પ્રવાહી નામ છે)
51. ..... pity (No Article-અમૂર્ત નામ છે)
52. ..... president (the-મુખ્ય/વિશિષ્ટ વ્યક્તિ છે)
53. ..... previous day (the-ક્રમવાચક શબ્દ છે)
54. ..... prime minister (the-મુખ્ય/વિશિષ્ટ વ્યક્તિ છે)
55. ..... principal (the-મુખ્ય/વિશિષ્ટ વ્યક્તિ છે)
56. ..... Rajkot (No Article-શહેરનું નામ છે)
57. ..... Rann of Kutch (the-રણ છે)
58. ..... Rathods (the-કુટુંબ છે)
59. ..... Red Fort  (the-પ્રખ્યાત ઈમારત છે)
60. ..... Red sea (the-સમુદ્ર છે)
61. ..... rice (No Article-જથ્થો છે)
62. ..... Rockies (the-પર્વતમાળા છે)
63. ..... Sahara desert (the-રણ છે)
64. ..... sand (No Article-રેતી/જથ્થો છે)
65. ..... second boat (the-ક્રમવાચક સંખ્યા છે)
66. ..... Seine (the-નદીનું નામ છે)
67. ..... Sinhraja forest (the-જંગલનું નામ છે)
68. ..... sky (the-અવકાશી વસ્તુ છે)
69. ..... smallest girl (the-SD છે)
70. ..... South (the-દિશાનું નામ છે)
71. ..... south pole (the-પૃથ્વી પરનું બિંદુ છે)
72. ..... stars (the-અવકાશી નામ છે)
73. ..... Suez Canal (the-કેનાલનું નામ છે)
74. ..... summer (the-ઋતુનું છે)
75. ..... sun (the-અવકાશી વસ્તુ છે)
76. ..... Sunday (No Article-વારનું નામ છે)
77. ..... Taj Mahal (the-અજાયબી છે)
78. ..... tallest boy (the-SD છે)
79. ..... tenth issue (the-ક્રમવાચક સંખ્યા છે)
80. ..... Thames (the-નદીનું નામ છે)
81. ..... Obamas (the-કુટુંબ છે)
82. ..... Pacific ocean (the-સમુદ્ર છે)
83. ..... Panama Canal (the-કેનાલનું નામ છે)
84. ..... Paradise bay (the-સમુદ્રધૂની/ઉપસાગર છે)
85. ..... Philippines (the-ટાપુઓનો સમૂહ છે)
86. ..... poor (No Article-વિશેષણ છે)
87. ..... Times of India (the-છાપાનું નામ છે)
88. ..... Tokyo (No Article-શહેરનું નામ  છે)
89. ..... tree (a)
90. ..... United Kingdom (the-સંગઠિત રાષ્ટ્રો છે)
91. ..... United States of America (the-સંગઠિતરાષ્ટ્રો છે)
92. ..... Volga Don Canal (the-કેનાલનું નામ છે)
93. ..... water (No Article-પ્રવાહી છે)
94. ..... West (the-દિશાનું નામ છે)
95. ..... white (No Article-કલરનું નામ છે)
96. ..... White House (the-પ્રખ્યાત ઈમારત છે)
97. ..... winter (the-ઋતુનું નામ છે)
98. ..... worst result (the-SD છે)
99. ..... yellow (No Article-કલરનું નામ છે)
100. ..... Yellow river (the-નદીનું નામ  છે)

Subscribe to receive free email updates: