વ્યક્તિનું નામ 〰વિશેષ ઓળખ
પૂર્ણિમા પકવાસા
➖ડાંગની દીદી
નરસિહ દિવેટિયા
➖જાગૃત ચોકીદાર
જુગતરામ દવે
➖વેડછીનો વડલો
ઠકકરબાપા
➖સેવાના સાગર
મોહનલાલ પંડ્યા
➖ડુંગળી ચોર
કાકાસાહેબ કાલેલકર
➖સવાઈ ગુજરાતી
ઉમાશંકર જોશી
➖વિશ્વશાંતિના કવિ
પ્રેમાનંદ
➖મહાકવિ / માણભટ્ટ
હેમચંદ્રાચાર્ય
➖કલિકાલસર્વજ્ઞ
નરસિહ મહેતા
➖ગુજરાતી ભાષાના આદિકવિ
મીરાં
➖જન્મજન્મની દાસી
શામળ
➖પદ્યવાર્તાકાર
દયારામ
➖ભક્ત કવિ
નર્મદ
➖ગદ્યસાહિત્યના પિતા
અખો
➖જ્ઞાની કવિ
મણીલાલ દ્રિવેદી
➖બ્રહ્મનિષ્ઠ
ગોવર્ધનરામ ત્રિપાઠી
➖પંડિતયુગના પુરોધા
મણિશંકર ભટ્ટ
➖ઊર્મિ કવિ
આનંદશંકર ધ્રુવ
➖પ્રબુદ્ધ જ્ઞાનમૂર્તિ
નરસિહ દિવેટિયા
➖સાહિત્ય દિવાકર
કલાપી
➖સુરતાની વાડીનો મીઠો મોરલો
ન્હાનાલાલ
➖ગુજરાતી કવિવર
સુખલાલજી
➖પ્રજ્ઞાચક્ષુ પ્રકાંડ પંડિત
સ્વામી આનંદ
➖જ્ઞાની અને પ્રબુદ્ધ
રામનારાયણ પાઠક
➖મંગલમૂર્તિ મધુર વ્યકિતત્વ
રમણલાલ દેસાઈ
➖યુગમૂર્તિ વાર્તાકાર
પન્નાલાલ પટેલ
➖સાહિત્યજગતનો ચમત્કાર
પ્રેમાનંદ
➖આખ્યાન શિરોમણી
ચદ્રકાંત શેઠ
➖તેજસ્વી પત્રકાર
રધુવીર ચૌધરી
➖લોકાયતસૂરી
રવિશંકર રાવળ
➖કલાગુરૂ
કિશોરલાલ મશરૂવાળા
➖શ્રેયાર્થી સાહિત્યકાર/ આશ્રમનો ઉલ્લુ
ખંડકાવ્યના પિતા
➖કાન્ત
આખ્યાનના પિતા
➖ભાલણ
સોનેટના પિતા
➖બ.ક.ઠાકોર (સેહની)
લધુકથાના જનક
➖મોહનલાલ પંડ્યા
ઝવેરચંદ મેઘાણી
➖રાષ્ટ્રીય શાયર / સાહિત્યયાત્રી
રમણલાલ નીલકંઠ
➖સકલ પુરૂષ
બળવંતરાય ઠાકોર
➖પ્રયોગવીર
પ્રિયકાન્ત પરીખ
➖કલાનિધિ
બકુલ ત્રિપાઠી
➖ઠોઠ નિશાળીયો
શૈલેષ પરમાર
➖હિમાલય રત્ન
કેશવલાલ કા.શાસ્ત્રી
➖કાઠીયાવાડી વિદૂર
ગિજુભાઈ બધેકા
➖મૂછાળી મા
રણછોડભાઈ ઉદયરામ
➖ગુર્જર રંગભૂમિના પિતા
ઇન્દુલાલ યાજ્ઞિક
➖પિનાકપાણી
નિરંજન ભગત
➖ભગત સાહેબ
ગો.મા. ત્રિપાઠી
➖મહાનવલકથાકાર
ડોલનશૈલી
➖ન્હાના
▶▶VISIT www.kamalking.in FOR LATEST UPDATES OF JOB, RESULT, OLD PAPERS, CURRENT AFFAIRS, CCC EXAM AND MATERIALS MORE.