યુરિનનો કલર પીળો થઈ ગયો છે તો ધ્યાન રાખજો આટલું ને બચાવી લો આટલા રોગોથી પોતાને. નહીંતો..



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

યુરિનનો કલર પીળો થઈ ગયો છે તો ધ્યાન રાખજો આટલું ને બચાવી લો આટલા રોગોથી પોતાને. નહીંતો..


મિત્રો આજના લેખમા અમે તમને યુરીન વિશે વાત કરવાના છીએ જો આપણે યુરીન નો રંગ પીળો થઈ જાય તો આપણે થોડું સાવધાન થઈ જવું છે કારણ કે યુરીન નો રંગ પીળો થવાના અનેક કારણો છે જે આપણને અગમ ચિન્હો એટલે કે અગમ ચેતવણી આપે છે.


યુરીન નો રંગ પરથી વ્યક્તિના સ્વાસ્થ્ય વિશે જાણી શકાય છે યુરિનનો પીળો રંગ થવાના અનેક કારણો છે જે આપણે જણાવા જરૂરી છે, જ્યારે પણ મૂત્ર માર્ગ મા કોઈ પણ ઇન્ફેક્શન થાય ત્યારે યુરીનો રંગ પીળો થવાની શક્યતા વધી જાય છે.

યુરીન મા બળતરા થતી જણાય તો પણ યુરીન નો રંગ પીળો થઈ જાય છે યુરીનમા જે લોકોને બળતરાની ફરિયાદ થતી હોય તેવા મોટા ભાગના લોકોને મૂત્રનો રંગ પીળો જ આવે છે.

શરીરમાં જો પૂરતા પ્રમાણમાં પાણી મળતું બંધ થઈ જાય તો પણ યુરીન નો રંગ પીળો થઈ જાય છે એટલે આપણે શરીર ઇચ્છે એટલુ પાણી આપતા નથી એટલે કે જરૂર પ્રમાણે પાણી પીતા નથી પાણી પીવામાં આળસ કરીએ છીએ બેદરકારી દાખવીએ છીએ વધારે સમય તડકામાં કામ કરશો તો પણ યુરીન નો રંગ પીળો થઈ જાય છે.

અત્યારે બે ઋતુનું સંક્રમણ છે બેક્ટેરિયા અને એન્ટિ વાયરલ ઇન્ફેકશન ખુબજ માત્રા મા વધી ગયા છે સામાન્ય બોડી ટેમ્પરેચર વધારે આવે તો પણ યુરીન નો રંગ પીળો થવાની શક્યતા છે જો યુરીન નો રંગ લાંબો સમય સુધી પીળો રહે તો કિડની સ્ટોન હોય શેક છે.

જો મિત્રો પાણી ઓછું પીવાતુ હોય તો પણ યુરીન નો રંગ પીળો આવે છે માટે ઓછા મા ઓછુ આઠ થી દસ ગ્લાસ પાણી પીવું જોઇએ,

જો તમે આલ્કોહોલનું સેવન વધારે પડતુ કરતા હો તો પણ યુરીન નો રંગ પીળો થઈ જાય છે અને ધીરે ધીરે કિડની અને લીવર ખરાબ થઈ જાય છે તો મિત્રો જો તમે પણ આલ્કોહોલ નું સેવન કરતા હોય તો બંધ કરી દેજો.

જો મિત્રો ગર્ભાવસ્થા દરમિયાન આ પ્રકારની તકલીફ ઉભી થાય તો ગભરાવાની જરૂર નથી અને ડોક્ટરની સલાહ અવશ્ય લેવી જોઈએ . અમુક દવાઓના સેવનથી પણ પેશાબનો રંગ પીળો આવતો હોય છે એન્ટિબાયોટીક દવા જે લોકો લેતા હશે એ લોકોના યુરીન નો રંગ પીળો જ આવતા હશે.

Subscribe to receive free email updates: