દેવભૂમિ દ્વારકા જીલ્લો :-
મુખ્ય મથક : ખંભાળિયા
તાલુકાની સંખ્યા : ૪, (૧) ખંભાળિયા, (૨) ઓખામંડળ, (૩) ભાણવડ, (૪) કલ્યાણપુર
NEW JOB, CURRENT AFFAIRS, GK
વિસ્તાર : ૫૬૮૪ ચો.કિમી
વસ્તી : ૭.૨૩ લાખ(અંદાજીત
ગામડા : ૨૨૮
સરહદી જીલ્લા : પોરબંદર, જામનગર
મુખ્ય નદીઓ : સાની, ભોગત
બંદરો : ઓખા, રૂપેણ, લાંબા, પોશિત્રા, પિંઢારા, વાંડીનાર, સલાયા
મુખ્ય ઉધોગો : સિમેન્ટ, દવા રસાયણ, ગરમ કાપડ, યંત્ર ઉધોગ, જહાજ ભાંગવાનો ઉધોગ, સોડાએસ, કોસ્ટિક સોડા
ખનીજ : ચૂનો, ચિરોડી, બોકસાઇટ
મુખ્ય પાકો : મગફળી, જુવાર
જોવાલાયક સ્થળ : દ્વારકધીસ મંદિર, નાગેશ્વર જ્યોતિર્લિંગ, શંકરાચાર્ય મઠ, હરસિદ્ધી મંદિર,નવલખા મંદિર
Related Posts :
CURRENT SCIENCE AND FANTOM ENERGY PART 2CURRENT SCIENCE AND FANTOM ENERGY PART 2#વિજ્ઞાન_વર્તમાન #ભાગ_2#એક_નવો_વિચાર#પડછાયાનું_મહત્વઆપણે ગત પોષ્ટમાં ક્રમશઃ રાખ્યું હતુ… Read More...
સમાનાર્થી શબ્દોસમાનાર્થી શબ્દો
લોચન :-ચક્ષુ, આંખ, નયન, નેણ, દગ, નેત્ર, આંખ્ય, ઈક્ષણ , લિપ્સા, ચાક્ષુસ, આર્ક્ષ,નેન
અવા… Read More...
AKSHAR RIVER CRUISE FULL INFORMATION અક્ષર રિવર ક્રુઝ સંપૂર્ણ માહિતીAKSHAR RIVER CRUISE FULL INFORMATION અક્ષર રિવર ક્રુઝ સંપૂર્ણ માહિતીઆજે આપણે અમદાવાદમાં શરૂ થયેલ અક્ષર રિવર ક્રુઝ વિશેની સંપૂર્ણ માહિતી વિશે… Read More...
તળપદા શબ્દો TALAPADA SHABDOતળપદા શબ્દો TALAPADA SHABDOજીપીએસસીમાં ક્યારેક વીસરાતા/તળપદા શબ્દો પૂછવામાં આવતા હોય છે. આવા શબ્દોની એક નાનકડી યાદી મળી આવતાં અહીં મૂકી છે. … Read More...
CURRENT SCIENCE AND FANTOM ENERGY PART 1CURRENT SCIENCE AND FANTOM ENERGY PART 1 #વિજ્ઞાન_વર્તમાન#એક_નવો_વિચાર#પડછાયાનું_મહત્વકવિઓ અને ફિલોસોફારો પડછાયા વિશે ઘણું કહે છે… Read More...