FIRST IN GUJARAT ગુજરાતમાં સર્વ પ્રથમ | GK



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

TOTAL INFORMATION IS WRITTEN BY WWW.KAMALKING.IN

⏰ગુર્જર રંગભૂમિના પિતા- રણછોડલાલ ઉદયરામ

⏰ગુજરાતની સર્વપ્રથમ રીફાઈનરી- કોયલી

⏰ગુજરાતનો પ્રમાણિત ઇતિહાસ સર્વપ્રથમ શરૂ થયો- ચંદ્ર્ગૃપ્ત મૌર્ય

⏰ગુજરાતમાં સર્વપ્રથમ પ્લેનેટોરિયમની સ્થાપના- સુરત

⏰ગુજરાતમાં અમદાવાદ-મુંબઈને જોડતી ટેલીફોન લાઈન સર્વપ્રથમ શરૂ થઇ – ૧૮૫૦માં

⏰ગુજરાતી મૂળની સર્વપ્રથમ મહિલા અવકાશયાત્રી- સુનીતા વિલિયમ્સ

⏰બ્રિટીશ ન્યાયતંત્રમાં જોડાનાર સર્વપ્રથમ ગુજરાતી- ભોળાનાથ સારાભાઈ (૧૮૪૪માં)

⏰વર્લ્ડ ચિલ્ડ્રન ચેસ ચેમ્પિયનશીપ જીતનાર સર્વપ્રથમ ગુજરાતી- રિદ્ધિ શાહ

⏰ગુજરાતનું સર્વપ્રથમ થ્રી-ડી થિયેટર – સાયન્સ સિટી-અમદાવાદ

⏰સ્કેટીંગમાં ઉત્કૃષ્ટ દેખાવ કરીને અર્જુન એવોર્ડ પ્રાપ્ત કરનાર સર્વપ્રથમ ગુજરાતી- નયન પારેખ

⏰ગુજરાતી ભાષાનું સર્વપ્રથમ બાલ પાક્ષિક – ગાંડીવ

⏰સર્વપ્રથમગુજરાતી વ્યાકરણ- સિદ્ધહેમશબ્દાનુશાસન (હેમચંદ્રાચાર્ય)

⏰ગુજરાતી ભાષામાં ખંડકાવ્યો સર્વપ્રથમ શરૂઆત કરનાર- કવિ કાન્ત

⏰ગુજરાતમાં નવા વર્ષની શરૂઆત – કારતક સુદ એકમથી

⏰ગુજરાતનું સર્વપ્રથમ બાળ સંગ્રહાલય- ગીરધરભાઈ બાળ સંગ્રહાલય,અમરેલી

⏰ગુજરાતનો સર્વપ્રથમ ફિલ્મ સ્ટુડીયો – લક્ષ્મી ફિલ્મ લેબોરેટરી અને સ્ટુડીયો, વડોદરા

⏰સ્વતંત્ર ભારતની બંધારણ સભાના અધ્યક્ષ તરીકે સર્વપ્રથમ ગુજરાતી – ગણેશ વાસુદેવ માવળંકર

⏰ગુજરાતમાં સર્વપ્રથમ એમ.એ ની પદવી મેળવનાર – અંબાલાલ સાંકરલાલ દેસાઈ

⏰અર્વાચીન ગુજરાતી કવિતાનું પહેલું કાવ્ય – ‘બાપાની પીંપર’ (૧૮૪૫-દલપતરામ)
BY: WWW.KAMALKING.IN

⏰ગુજરાતમાં સર્વપ્રથમ રેડીયો કેન્દ્રની સ્થાપના- ૧૯૨૦માં વડોદરા

⏰ગુજરાતમાં સર્વપ્રથમ વિધાનસભાની બેઠકો- ૧૩૨

⏰ગુજરાતી સાહિત્યનું સર્વપ્રથમ હાસ્ય નાટક – મિથ્યાભિમાન (જીવરામ ભટ્ટ )

⏰ગુજરાતી ભાષાનો સર્વપ્રથમ કાવ્યસંગ્રહ – કાવ્ય દોહન( દલપતરામ)

⏰ગુજરાતી ભાષાનું સર્વપ્રથમ બારમાસી કાવ્ય ની રચના- નેમિનાથ ચતુંષ્પ્દીકા

⏰ગુજરાતના નાની વયે સર્વપ્રથમ મુખ્યમંત્રી બનનાર – ચીમનભાઈ પટેલ

⏰ગુજરાતમાં સર્વપ્રથમ અનાથાશ્રમની શરૂઆત કરનાર- ૧૮૯૨માં (મહીપતરામ)

⏰ગુજરાતી સાહિત્યમાં સર્વપ્રથમ ગુજરાતી જીવનચરિત્ર- ઉત્તમ કપોળ (કરસનદાસ મુલજી )

⏰ગુજરાતમાં સર્વપ્રથમ સૈનિકશાળા – બાલાછડી ( જામનગર)

⏰ગુજરતમાં સર્વપ્રથમ પુસ્તકાલયની શરૂઆત- ૧૮૨૪માં, (સુરત)

⏰ગુજરાતનું સર્વપ્રથમ સૌરઉર્જા ગામ- ૧૯૮૪માં ખાંડીયા ( વડોદરા)

⏰ગુજતાની સર્વપ્રથમ લો કોલેજ -૧૯૨૭માં,લલ્લુભાઈ શાહ, અમદાવાદ

⏰ગુજરાતનું સર્વપ્રથમ વનસ્પતિ ઉદ્યાન – ૧૯૬૪માં વઘઈ , ડાંગ

⏰ગુજરાતની સર્વપ્રથમ મહિલા સરકારી બેંક-૧૯૭૪માં, અમદાવાદ

⏰ગુજરાતમાં સર્વપ્રથમ મધ્યાહન ભોજનની શરૂઆત- ૧૯૮૪માં. શાળામાં

⏰ગુજરાતમાં સર્વપ્રથમ સંગીત નાટક અકાદમીની શરૂઆત- ૧૯૬૧માં, રાજકોટ

⏰ગુજરાતમાં સર્વપ્રથમ વિરોધપક્ષના નેતા- નગીનદાસ ગાંધી (તા. ૨૯/૮/૧૯૬૦)

⏰ગુજરાતની સર્વપ્રથમ હાઈટેક અને ટેબલેટવાળી શાળા- શ્રી સાંગણવા પ્રાથમિક શાળા(જી.રાજકોટ)

🔆 BY: WWW.KAMALKING.IN 🔆

⏰ગુજરાતની સર્વપ્રથમ કન્યાશાળા – મગનભાઈ કરમચંદ , અમદાવાદ

⏰ગુજરાતની સર્વપ્રથમ કોમર્સ કોલેજ-એચ.એલ.કોમર્સ કોલેજ, અમદાવાદ ( ૧૯૭૯માં)

⏰ગુજરાતની સર્વપ્રથમ કોલેજ – ગુજરાત કોલેજ , અમદાવાદ (૧૮૮૭માં )

⏰ગુજરાતમાં સર્વપ્રથમ ખનીજતેલ પ્રાપ્તિ- લૂણેજ (૧૯૫૯માં)

⏰ગુજરાતની સર્વપ્રથમ કાપડ મિલ- કોટન મિલ.અમદાવાદ (૧૮૬૦માં)

⏰ગુજરાતની સર્વપ્રથમ કાપડ મિલ( અંગ્રેજોની)- ભરૂચ કોટન મિલ, ભરૂચ (૧૮૫૩માં)

⏰ગુજરાતની સર્વપ્રથમ કૃષિ યુનિવર્સિટી- દાંતીવાડા (૧૯૭૩માં)

⏰ગુજરાતમાં સર્વપ્રથમ કૃષિ વિદ્યાલય- આણંદ (૧૯૪૭માં)

⏰ગુજરાતમાં સર્વપ્રથમ ખાંડનું સહકારી કારખાનું- બારડોલી (૧૯૫૫માં)

⏰ગુજરાતી કમ્પ્યુટર – તેજ-સિક્લેર, મુંબઈ (૧૯૮૩માં)

⏰ગુજરાતી ભાષાનું સર્વપ્રથમ દૈનિક પેપર- સમાચાર દર્પણ (૧૮૪૮માં)

⏰ગુજરાતી ભાષાનું સર્વપ્રથમ વર્તમાનપત્ર – ખેડા વર્તમાનપત્ર (૧૮૨૨માં)

⏰ગુજરાતની સર્વપ્રથમ ગ્લાઈડીંગ ક્લબ- અમદાવાદ (૧૯૬૨માં)

⏰ગુજરાતની સર્વપ્રથમ તેલશુદ્ધિ રીફાઈનરી –કોયલી

⏰ગુજરાતમાં પાઈપલાઈન દ્વારા રાંધણગેસ પૂરો પડવાની યોજના સર્વપ્રથમ અમલ – વડોદરા શહેર

⏰ગુજરાતના સર્વપ્રથમ મહિલા મુખ્ય સચિવ – મંજુલા સુબ્રમણ્યમ

⏰ગુજરાતમાં સયાજીરાવ ગાયકવાડે સર્વપ્રથમ મફત અને ફરજીયાત શિક્ષણમાં અમલ- અમરેલી

⏰ગુજરાતમાં સર્વપ્રથમ રેલ્વે- ઉતરાણ અને અંકલેશ્વર વચ્ચે ૧૮૫૧માં

⏰ગુજરાતી સાહિત્યની સર્વપ્રથમ જાનપદી નવલકથા- સોરઠ તારા વહેતા પાણી (ઝવેરચંદ મેઘાણી)

🔆 BY: WWW.KAMALKING.IN 🔆

⏰ગુજરાતી સાહિત્યની સર્વપ્રથમ નાટક લખનાર- દલપતરામ (લક્ષ્મી)

⏰ગુજરાતનો સર્વપ્રથમ ટેસ્ટ ક્રિકેટ ખેલાડી- રણજીતસિંહજી (૧૮૯૫માં)

⏰ગુજરાતનાટકમાં સર્વપ્રથમ નટી- રાધા અને સોના (૧૮૭૫માં)

⏰ગુજરાતી સાહિત્યમાં સર્વપ્રથમ નવલકથાકાર – નંદશંકર મહેતા (૧૮૬૮માં)

⏰ગુજરાતી સાહિત્યમાં સર્વપ્રથમ નાટ્યલેખક – પ્રેમાનંદ ભટ્ટ

⏰ગુજરાતી ભાષાના સર્વપ્રથમ કવિ – દલપતરામ

⏰ભારતના નાયબ વડાપ્રધાન બનનાર સર્વપ્રથમ ગુજરાતી- સરદાર વલ્લભભાઈ પટેલ (૧૯૪૭માં)

⏰સર્વોચ્ચ ન્યાયમૂર્તિ, મુંબઈ હાઈકોર્ટના સર્વપ્રથમ ગુજરાતી- નાનાભાઈ હરિદાસ કણીયા

⏰ગુજરાતના સર્વપ્રથમ કોસ્ટ એકાઉન્ટન્ટ- દર્શના પટેલ

⏰હિમાચલ કારયાત્રાનાં સર્વપ્રથમ વિજેતા- જયંતભાઈ શાહ

⏰ગુજરાતના સર્વપ્રથમ મહિલા શેરદલાલ – હીના વોરા, અમદાવાદ

⏰ગુજરાતના સર્વપ્રથમ મહિલા પાયલોટ- રોશન પઠાણ

⏰ગુજરાતનું સર્વપ્રથમ મુદ્રણ- ભીમજી પારેખ, સુરત

⏰ગુજરાતના સર્વપ્રથમ પ્રાધ્યાપક- સુનીલભાઈ કોઠારી (૧૯૮૫માં)

⏰જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર સર્વપ્રથમ ગુજરાતી સાહિત્યકાર- ઉમાશંકર જોશી (૧૯૬૭માં)

⏰ગુજરાતમાં સર્વપ્રથમ અનાથાશ્રમ – અમદાવાદ (૧૮૯૨માં)

⏰ગુજરાતનું સર્વપ્રથમ અંગ્રેજી વેપાર કેન્દ્ર – સુરત

⏰ગુજરાતમાં સર્વપ્રથમ અંગ્રેજી શાળાની શરૂઆત- અમદાવાદ (૧૮૪૬માં)

⏰ગુજરાતમાં સર્વપ્રથમ ઉપગ્રહ સંપર્ક કેન્દ્ર – અમદાવાદ (૧૯૬૭માં

⏰ગુજરાતની સર્વપ્રથમ ઔદ્યોગિક વસાહત – રાજકોટ (૧૯૬૦માં)

⏰ગુજરાતની સર્વપ્રથમ કન્યા પોલીટેકનીક સંસ્થા- અમદાવાદ (૧૯૬૪માં)

🔆 BY: WWW.KAMALKING.IN 🔆

🔆ગુજરાતમાં સર્વ પ્રથમ🔆

⏰ગુજરાત રાજ્યની સ્થાપના – તા.૧/૫/૧૯૬૦

⏰ગુજરાતમાં સર્વ પ્રથમ પંચાયત રાજ્યની સ્થાપના : તા.૧/૪/૧૯૬૩

⏰ગુજરાત રાજ્યનાં સર્વ પ્રથમ પ્રથમ મુખ્યમંત્રી : ડૉ. જીવરાજ મહેતા (તા.૧/૫/૧૯૬૦)

⏰ગુજરાત રાજ્યનું સર્વ પ્રથમ પાટનગર :-અમદાવાદ

⏰ગુજરાતના સર્વ પ્રથમ રાજ્યપાલ: મહેદી નવાબ જંગ (તા.૧/૫/૧૯૬૦)

⏰ગુજરાતના સર્વ પ્રથમ સ્ત્રી રાજ્યપાલ: શ્રીમતી શારદા મુખરજી (તા. ૧૪/૮/૧૯૭૮)

⏰ગુજરાતમાં સર્વ પ્રથમ વસ્તી ગણતરીની શરૂઆત – ૧૮૭૨માં

⏰ગુજરાતનો સર્વ પ્રથમ મુસ્લિમ વહીવટકર્તા – તાતરખાન

⏰ગુજરાતમાં ઇલાહી સંવતની શરૂઆત- અકબરે કરી.

⏰ગુજરાતીમાં સર્વપ્રથમ ગુજરાતી પંચાગની શરૂઆત- ૧૮૫૪માં

⏰ગુજરાત વિધાનસભાના સર્વ પ્રથમ અધ્યક્ષ – કલ્યાણજી વિ મહેતા (૧૯૬૦માં)

⏰ગુજરાતમાં સર્વ પ્રથમ રાષ્ટ્રપતિશાસનની શરૂઆત- તા.૩૧/૫/૧૯૭૧

🔆 BY: WWW.KAMALKING.IN 🔆

⏰ગુજરાતમાં સર્વ પ્રથમ મહિલા સ્નાતક- વિદ્યાગૌરી નીલકંઠ

⏰વિદેશમાં સૌપ્રથમ રાષ્ટ્રધ્વજ ફરકાવનાર સર્વ પ્રથમ ગુજરાતી – મેડમ ભીખાઈજી કામા

⏰ગુજરાતી સાહિત્ય પરિષદના સર્વ પ્રથમ અધ્યક્ષ – ગોવર્ધનરામ ત્રિપાઠી

⏰ગુજરાતનું એકમાત્ર વર્લ્ડ હેરીટેજ સાઈડ- ચાંપાનેર

⏰ગુજરાત રાજ્યના સર્વપ્રથમ બિન કોન્ગેસી મુખ્યમંત્રી- બાબુભાઈ પટેલ

⏰રણજીતરામ સુવર્ણચંદ્રક મેળવનાર સર્વપ્રથમ ગુજરાતી સાહિત્યકાર- હીરાબેન પાઠક

⏰ગુજરાતી ભાષામાં કરૂણપ્રશસ્તિપત્ર કાવ્યના સર્વપ્રથમ રચયિતા- દલપતરામ

⏰સર્વ પ્રથમ ગુજરાતી સમાચારપત્ર – મુંબઈ સમાચારપત્ર

⏰ગુજરાતમાં સર્વપ્રથમ સાંજની અદાલત (ઇવનિંગ કોર્ટ)ની શરૂઆત- તા.૧૪/૧૧/૨૦૦૬, મિરઝાપુર

⏰ગુજરતમાં સર્વપ્રથમ ટેલિવીઝનની શરૂઆત – ૧૯૭૫માં

⏰ગુજરાતી સાહિત્યની સર્વપ્રથમ ગુજરાતી નવલકથા- કરણઘેલો (૧૮૬૬માં, નંદશંકર મહેતા)

⏰ગુજરાતી સાહિત્યમાં સર્વપ્રથમ નિબંધ – ભૂત નિબંધ ( દલપતરામ)

⏰ગુજરાતી સાહિત્યની સર્વપ્રથમ સામાજિક ગુજરાતી નવલકથા – સાસુ વહુની લડાઈ ( મહીપતરામ નીલકંઠ )

⏰ગુજરાતી સાહિત્યમાં સર્વપ્રથમ ગુજરાતી જીવનચરિત્ર – ઉત્તમ કપોળ( કરસનદાસ )

⏰ગુજરાતી સાહિત્યમાં સર્વપ્રથમ પ્રવાસ પુસ્તક – ભવાઈ  ( મહીપતરામ નીલકંઠ )

⏰લોકસભાના અધ્યક્ષ બનનાર સર્વ પ્રથમ ગુજરાતી- વાસુદેવ ગણેશ માવલંકર

⏰રાજ્યપાલ બનનાર સર્વપ્રથમ ગુજરાતી- મંગળભાઈ પકવાસા (૧૯૪૭માં, મધ્યપ્રદેશ)

🔆 SOURCE: WWW.KAMALKING.IN 🔆

⏰ગુજરાતમાં સર્વ પ્રથમ કાપડની મિલના સ્થાપક –રણછોડભાઈ શેઠ (૧૯૬૦માં,અમદાવાદ)

⏰ગુજરાતમાં સર્વ પ્રથમ અંગ્રેજી શાળાની શરૂઆત- ૧૮૮૬માં, અમદાવાદ

⏰ગુજરાતમાં રાષ્ટ્રપતિશાસનનો અમલ કરનાર રાજ્યપાલ- શ્રી મન્નારાયણ ( તા.૩૧/૫/૧૯૭૧)

⏰ગુજરાતમાં સર્વ પ્રથમ ટેલિવિઝનનું પીજકેન્દ્રની શરૂઆત – ૧૯૭૫માં

⏰ગુજરાતી સાહિત્યનું પ્રગટ થનાર સર્વ પ્રથમ સામયિક- બુદ્ધિપ્રકાશ (૧૮૫૦માં)

⏰ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપક સર્વ પ્રથમ ગુજરાતી- રણજીતરામ મહેતા (૧૯૦૫માં)

⏰ભારતના વડાપ્રધાન બનનાર સર્વ પ્રથમ ગુજરાતી- મોરારજીભાઈ દેસાઈ (૧૯૭૭માં)

⏰ગુજરાતના સર્વ પ્રથમ મહિલા મુખ્યમંત્રી – શ્રીમતી આનંદીબેન પટેલ (તા. ૨૨/૫/૨૦૧૪)

⏰મેગ્સેસ એવોર્ડ મેળવનાર સર્વ પ્રથમ ગુજરાતી મહિલા – ઇલાબેન ભટ્ટ (૧૯૭૭માં)

⏰ગુજરાતમાં સર્વ પ્રથમ દવાનું કારખાનાની શરૂઆત- ૧૯૦૫માં-એલેમ્બીક , વડોદરા

⏰ગુજરાતમાં અનાથાશ્રમની શરૂઆત કરનાર સર્વ પ્રથમ ગુજરાતી- મહીપતરામ રૂપરામ (૧૮૦૨માં)

⏰ગુજરાતમાં કોલેજ કક્ષાનું શિક્ષણ શરૂઆત- ૧૮૬૦માં

⏰ગુજરાત યુનિવર્સિટીનાં સર્વ પ્રથમ વાઈસ ચાન્સેલર- હરસિદ્ધ દિવેટિયા

🔆 BY: WWW.KAMALKING.IN 🔆

⏰ગુજરાતમાં રાઈટ ટુ રીજેક્ટનો સર્વ પ્રથમ ઉપયોગ- સુરતમાં

⏰ગુજરાતમાં સર્વ પ્રથમ લોકયુંક્તનો કાયદો- ૧૯૮૬માં

⏰ગુજરાતમાં સર્વ પ્રથમ લોકાયત અધકારી – શ્રી ડી.એમ.શુક્લા, ગાંધીનગર (૧૯૯૮)

⏰ગુજરાત વિધાનસભાની સર્વ પ્રથમ ચૂંટણી યોજાઈ- ૧૯૬૨માં

⏰ગુજરાતી સર્વ પ્રથમ એન્સાઇક્લોપીડિયા બહાર પાડનાર- રતનજી ફરમાજી શેઠ

⏰ગુજરાતી ભાષાનું સર્વ પ્રથમ જીવનચરિત્ર કોલંબસનો વૃતાંત- પ્રાણલાલ મથુરાદાસ

⏰ગુજરાતી ભાષાનું સર્વ પ્રથમ નાટક- લક્ષ્મી ( દલપતરામ)

⏰ગુજરાતના સર્વપ્રથમ ભૂમિસેનાપતિ- રાજેન્દ્રસિંહજી

⏰ગુજરાતમાં સર્વ પ્રથમ ગોકુળિયું ગામ યોજનાની શરૂઆત કરનાર મુખ્યમંત્રી-શ્રી કેશુભાઈ પટેલ

⏰ગુજરાતનું સર્વ પ્રથમ ગોકુળિયું ગામ- રાયસણ (જી-ગાંધીનગર)

⏰ગુજરાતી સર્વ પ્રથમ બોલતી ફિલ્મ- નરસિંહ મહેતા

⏰ગુજરાતની સર્વ પ્રથમ રંગીન ફિલ્મ- લીલૂડી ધરતી

⏰ગુજરાતના સર્વ પ્રથમ મહિલા શિક્ષણમંત્રી – ઇન્દુમતીબેન  શેઠ

⏰ગુજરાતમાં સર્વ પ્રથમ ‘ સફાઈ વિદ્યાલય’ની શરૂઆત કરનાર- સાબરમતી આશ્રમ,અમદાવાદ

⏰ગુજરાતમાં સર્વ પ્રથમ બેન્કની સ્થાપના – બેંક ઓફ બોમ્બે

⏰ગુજરાતની અસ્મિતા શબ્દનો સર્વ પ્રથમ ઉપયોગ કરનાર- રણજીતરામ મહેતા

⏰ગુજરાતી ભાષાનું સર્વ પ્રથમ સામયિક – ડાંડિયો

⏰સર્વ પ્રથમ ગુજરાતી ભાષાનો શબ્દકોશ આપનાર- નર્મદાશંકર દવે (૧૮૭૩માં)

SOURCE BY: WWW.KAMALKING.IN

⏰ગુજરાતના સર્વ પ્રથમ મુખ્ય સચિવ- વી.ઇશ્વરન (૧૯૬૦-૬૩)

⏰ગુજરાતમાં સર્વ પ્રથમ ભારતીય રાષ્ટ્રીય કોંગેસ અધિવેશન – ૧૯૦૨માં,અમદાવાદમાં

⏰સાહિત્ય અકાદમી એવોર્ડ મેળવનાર સર્વ પ્રથમ ગુજરાતી- મહાદેવભાઇ દેસાઈ (૧૯૫૫માં)

⏰ધનજી કાનજી એવોર્ડ મેળવનાર સર્વ પ્રથમ ગુજરાતી- ચીમનલાલ ત્રિવેદી અને બાલમુકુંદ દવે

⏰ભારતરત્ન મેળવનાર સર્વ પ્રથમ ગુજરાતી- મોરારજીભાઈ દેસાઈ (૧૯૯૧માં)

⏰ગુજરાત વિધાનસભામાં સર્વ પ્રથમ અધ્યક્ષ બનનાર– અંબાલાલ શાહ (૧૯૩૦માં)

⏰ગૌરવ પુરસ્કાર મેળવનાર સર્વ પ્રથમ ગુજરાતી- ઉમાશંકર જોશી (૧૯૮૫માં-અસ્વીકાર)

⏰નર્મદ સુવર્ણ ચંદ્રક મેળવનાર સર્વ પ્રથમ ગુજરાતી સાહિત્યકાર- સુન્દરમ (૧૯૫૫માં-યાત્રા)

⏰રણજીતરામ સુવર્ણ ચંદ્રક મેળવનાર સર્વ પ્રથમ ગુજરાતી સાહિત્યકાર –ઝવેરચંદમેઘાણી(૧૯૨૮માં)

⏰લોકમાન્ય તિલક એવોર્ડ મેળવનાર સર્વ પ્રથમ ગુજરાતી- પાંડુરંગ શાસ્ત્રી આઠવલે (૧૯૫૮માં)

⏰ગુજરાતમાં સર્વ પ્રથમ કન્યાકેળવણી શાળાની શરૂઆત – સુરતમાં

⏰ગુજરાતી ભાષાનું સર્વ પ્રથમ સ્ત્રી સામયિક- સ્ત્રીબોધ (૧૮૫૭ના-અમદાવાદમાં)

⏰ગુજરાતી સાહિત્યની સર્વ પ્રથમ આત્મકથા- મારી હકીકત ( નર્મદ)

⏰ગુજરાતનો સર્વ પ્રથમ મુઘલ સુબેદાર તરીકે – મિર્ઝા અઝીઝ ડોડા

⏰ગુજરાતી સાહિત્યનો કુમાર ચંદ્રક મેળવનાર સર્વ પ્રથમ ગુજરાતી- હરીભાઈ દેસાઈ (૧૯૪૪માં)
BY: WWW.KAMALKING.IN

Subscribe to receive free email updates: