પાટણ જીલ્લો :-
મુખ્ય મથક : પાટણ
તાલુકાની સંખ્યા : ૯, (૧) પાટણ, (૨) સાંતલપુર, (૩) રાધનપુર, (૪) સમી, (૫) ચાણસ્મા, (૬) હારીજ, (૭) સિદ્ધપુર, (૮) શંખેશ્વર, (૯) સરસ્વતી
NEW JOB, CURRENT AFFAIRS, GK
વિસ્તાર : ૫૭૪૨ ચો.કિમી
વસ્તી : ૧૩,૪૩,૭૩૪
સાક્ષરતા : ૭૨.૩૦
લિંગ પ્રમાણ : ૯૩૫
શિશુ લિંગ પ્રમાણ : ૮૯૦
ગામડાની સંખ્યા : ૫૧૭
વસ્તી ગીચતા : ૨૩૨
નદીઓ : બનાસ, સરસ્વતી, રૂપેણ, પુષ્પાવતી
જોવાલાયક સ્થળો : ઔતિહાસિક શહેર પાટણ, પાટણની રાણકી વાવ, સહસ્ત્રલિંગ તળાવ, પાટણના જૈન મંદિરો, સિદ્ધપુરનો રુદ્રમાળ, ખોડીયાર મંદિર – વારાણા, શંખેશ્વરનું જૈન દેરાસર
મુખ્ય પાકો : બાજરી, જુવાર, ઘઉં, બટાટા, જીરૂ, વરિયાળી, ઇસબગુલ, એરંડા, તલ
Related Posts :
કમરખ (BENEFITS OF STAR FRUIT) ના લાભ કમરખ એક - લાભ અનેક"કમરખના ફળ દેખાવમાં સ્ટાર (તારા) જેવું લાગે છે, તેથી તેને 'સ્ટાર ફ્રૂટ' પણ કહેવામાં આવે છે. આ ફળ કાચા હોય ત્યારે લીલ… Read More...
બીટના આયુર્વેદિક અને ઔષધિય ઉપયોગ, સેવન, ગુણ અને ફાયદાBEET ROOT JUICE USE AND BENEFITSબીટના આયુર્વેદિક અને ઔષધિય ઉપયોગ, સેવન, ગુણ અને ફાયદા
… Read More...
બિલી (બિલીપત્રના ઉપયોગ) ના ઔષધિય ગુણ અને ફાયદા🍈બીલી: ઔષધિય ગુણધર્મો અને ઉપયોગો🍈🍈🍈બીલી વૃક્ષ અન્ય વૃક્ષની તુલનામાં વધારે પ્રમાણમાં ઓક્સિજન વાતાવરણમાં છોડે છે. તેમજ રાસાયણિક પ્રદૂષકો મ… Read More...
શિક્ષક સજ્જતા કસોટી માટે સંદર્ભ સાહિત્યશિક્ષક સજ્જતા કસોટી માટે સંદર્ભ સાહિત્ય
11 ઓગસ્ટના રોજ પ્રાથમિક શિક્ષકો, મુખ્ય શિક્ષકો અને સીઆરસી ની શિક્ષક સજ્જતા સર્વેક્ષણ કસોટી લેવ… Read More...
મ્યુકરમાયકોસિસ થી ગભરાવવાની જરૂર નથી,આ દેસી ઘરેલુ ઉપચારથી ફંગસ ને મટાડી શકાય છે,જાણો.મ્યુકરમાયકોસિસ થી ગભરાવવાની જરૂર નથી,આ દેસી ઘરેલુ ઉપચારથી ફંગસ ને મટાડી શકાય છે,જાણો.
WELCOME TO THIS GUJARATI SITE.
નમસ્કાર મિત્રો આપણે જ… Read More...