કેન્દ્રનું નવું મંત્રીમંડળ



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

*📡કેન્દ્રનું નવું મંત્રીમંડળ🏆*

*💥નવું મંત્રી મંડળ💥*

*👉🏻વડાપ્રધાન નરેન્દ્ર મોદી*– કર્મચારીઓને લગતી બાબતો, જાહેર ફરિયાદો, પેન્શન, અણુ ઊર્જા, અવકાશ સંશોધન, નીતિવિષયક બાબતો. 

👉🏻રાજનાથ સિંહ – ગૃહ

👉🏻સુષમા સ્વરાજ – વિદેશ

👉🏻નિર્મલા સીતારામન – સંરક્ષણ

અરૂણ જેટલી – નાણાં, કોર્પોરેટ કંપનીઓને લગતી બાબતો (ખાતાં જાળવી રાખ્યા છે)

પીયૂષ ગોયલ – રેલવે

સુરેશ પ્રભુ – વાણિજ્ય

ધર્મેન્દ્ર પ્રધાન – પેટ્રોલિયમ (જાળવી રાખ્યું) ઉપરાંત સ્કિલ ડેવલપમેન્ટ

મુખ્તાર અબ્બાસ નક્વી – લઘુમતીઓની બાબતો (ખાતું જાળવી રાખ્યું છે)

આર.કે. સિંહ (નવા પ્રધાન) – ઊર્જા, ન્યૂ-રીન્યૂએબલ એનર્જી (સ્વતંત્ર ચાર્જ)

હરદીપસિંહ પુરી (નવા પ્રધાન) – હાઉસિંગ, શહેરી વિકાસ (સ્વતંત્ર ચાર્જ)

કે.જે. અલ્ફોન્સ (નવા પ્રધાન) – ટૂરિઝમ, ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન 
ટેક્નોલોજી (સ્વતંત્ર ચાર્જ)

શિવ પ્રતાપ શુક્લા (નવા પ્રધાન) – નાણાં (રાજ્યકક્ષા)

અશ્વિની ચૌબે (નવા પ્રધાન) – આરોગ્ય અને કુટુંબ કલ્યાણ

વિરેન્દ્ર કુમાર (નવા પ્રધાન) – મહિલાઓ અને બાળવિકાસ તથા લઘુમતીઓની બાબતો

અનંતકુમાર હેગડે (નવા પ્રધાન) – સ્કિલ ડેવલપમેન્ટ અને એન્ટરપ્રાઈઝીસ

ગજેન્દ્ર સિંહ શેખાવત (નવા પ્રધાન) – કૃષિ અને કિસાન વિકાસ

સત્યપાલ સિંહ (નવા પ્રધાન) – માનવ સંસાધન વિકાસ, જળ સંસાધન, નદીઓનાં વિકાસ, ગંગા શુદ્ધિકરણ

સુરેશ પ્રભુ – વાણિજ્ય અને ઉદ્યોગ

નીતિન ગડકરી – રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવેઝ, શિપિંગ ઉપરાંત જળ સંસાધન, નદીઓનાં વિકાસ, ગંગા શુદ્ધિકરણ.

ઉમા ભારતી (કેબિનેટ રેન્ક) – પીવાનાં પાણીની બાબતો, સ્વચ્છતા.

ગિરીરાજ સિંહ – લઘુઉદ્યોગ (સ્વતંત્ર ચાર્જ)

ડો. હર્ષવર્ધન – પર્યાવરણ, અર્થ સાયન્સ, વિજ્ઞાન અને ટેક્નોલોજી, વન્ય

સ્મૃતિ ઈરાની – માહિતી અને પ્રસારણ અને ટેક્સટાઈલ (જાળવી રાખ્યાં છે)

નરેન્દ્ર સિંહ તોમર – ખાણને લગતી બાબતો

રાજ્યવર્ધન સિંહ રાઠોર – સ્પોર્ટ્સ અને યુવાનોને લગતી બાબતો – સ્વતંત્ર ચાર્જ (વિજય ગોયલ રાજ્યકક્ષાના પ્રધાન), માહિતી-પ્રસારણ ખાતામાં રાજ્યકક્ષાના પ્રધાન

વિજય ગોયલ – સંસદીય બાબતોના રાજ્યકક્ષાના પ્રધાન

સદાનંદ ગૌડા – સ્ટેટિસ્ટીક્સ અને પ્રોગ્રામ અમલીકરણ

રામવિલાસ પાસવાન – ગ્રાહકોની બાબતો, અન્ન તથા જાહેર વિતરણ

મેનકા સંજય ગાંધી – મહિલાઓ અને બાળવિકાસ

અનંતકુમાર – રસાયણ તથા ખાતર અને સંસદીય બાબતો

રવિશંકર પ્રસાદ – કાયદો અને ન્યાયયંત્ર, ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી

જગત પ્રકાશ નડ્ડા – આરોગ્ય, કુટુંબ કલ્યાણ

અશોક ગજપતિ રાજુ – મુલ્કી ઉડ્ડયન

અનંત ગીતે – હેવી ઈન્ડસ્ટ્રીજ અને પબ્લિક એન્ટરપ્રાઈઝીસ

હરસીમ્રતકૌર બાદલ – ફૂડ પ્રોસેસિંગ ઈન્ડસ્ટ્રીઝ

ચૌધરી બિરેન્દ્ર સિંહ – સ્ટીલ

જુઅલ ઓરમ – આદિવાસીઓને લગતી બાબતો

રાધામોહન સિંહ – કૃષિ અને કિસાનોને લગતી બાબતો

થાવરચંદ ગેહલોત – સામાજિક ન્યાય

પ્રકાશ જાવડેકર – માનવ સંસાધન વિકાસ

(રાજ્ય કક્ષાના પ્રધાનોઃ)

રાવ ઈન્દરજીત સિંહ – આયોજન (સ્વતંત્ર ચાર્જ), રસાયણ-ખાતર

બંડારુ દત્તાત્રેય – શ્રમ અને રોજગાર (સ્વતંત્ર ચાર્જ)

વિજય ગોયલ – યુવાઓની બાબતો, સ્પોર્ટ્સ (સ્વતંત્ર ચાર્જ), જળ સંસાધન, નદી વિકાસ, ગંગા શુદ્ધિકરણ

શ્રીપાદ નાઈક – આયૂષ (સ્વતંત્ર ચાર્જ)

જિતેન્દ્ર સિંહ – ઈશાન ભારતનો વિકાસ, વડાપ્રધાન કાર્યાલય, પર્સોનેલ, જાહેર ફરિયાદો અને પેન્શન, એટમિક એનર્જી, અવકાશ સંશોધન

મહેશ શર્મા – સંસ્કૃતિ (સ્વતંત્ર ચાર્જ), ટૂરિઝમ (સ્વતંત્ર ચાર્જ)

મનોજ સિન્હા – કમ્યુનિકેશન્સ (સ્વતંત્ર ચાર્જ), રેલવે (રાજ્ય કક્ષા)

વી.કે. સિંહ – વિદેશ

સંતોષ કુમાર ગંગ્વાર – શ્રણ અને રોજગાર (સ્વતંત્ર ચાર્જ)

એસ.એસ. અહલુવાલિયા – પીવાના પાણીની બાબતો, સ્વચ્છતા

રામદાસ આઠવલે – સામાજિક ન્યાય

રામ ક્રિપાલ યાદવ – ગ્રામિણ વિકાસ

હરિભાઈ ચૌધરી – માઈક્રો, લઘુ, મધ્યમ ઉદ્યોગો

હંસરાજ અહિર – ગૃહ

જી.એમ. સિદ્ધેશ્વર – હેવી ઈન્ડસ્ટ્રીઝ

રમેશ જિગજિનાગી – પીવાનું પાણી, સ્વચ્છતા

રાજેન ગોહેન – રેલવે

પુરુષોત્તમ રૂપાલા – કૃષિ, કિસાન કલ્યાણ, પંચાયતી રાજ

જસવંત સિંહ ભાભોર – આદિવાસીઓની બાબતો

મનસુખ માંડવીયા – રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવેઝ, શિપિંગ, કેમિકલ્સ અને ફર્ટિલાઈઝર્સ

એમ.કે. અકબર – વિદેશ

ઉપેન્દ્ર કુસ્વાહા – માનવ સંસાધન વિકાસ

રાધાકૃષ્ણ પી. – નાણાં, અને શિપિંગ

કિરન રિજીજુ – ગૃહ

ક્રિશન પાલ – સામાજિક ન્યાય

ડો. સંજીવ બાલ્યન – જળ સંસાધન, નદી વિકાસ, ગંગા શુદ્ધિકરણ

વિષ્ણુ દેવ સાઈ – સ્ટીલ

સુદર્શન ભગત – કૃષિ અને કિસાન કલ્યાણ

વાય.એસ. ચૌધરી – વિજ્ઞાન અને ટેક્નોલોજી

જયંત સિન્હા – મુલ્કી ઉડ્ડયન

બાબુલ સુપ્રિયો – શહેરી વિકાસ, હાઉસિંગ

સાધ્વી નિરંજન જ્યોતિ – ફૂડ પ્રોસેસિંગ ઈન્ડસ્ટ્રીઝ

વિજય સામ્પલા – સામાજિક ન્યાય

અર્જુન રામ મેઘવાળ – નાણાં, કોર્પોરેટ બાબતો

ડો. મહેન્દ્ર નાથ પાંડે – માનવ સંસાધન વિકાસ

અજય ટામ્ટા – ટેક્સટાઈલ

ક્રિષ્ના રાજ – મહિલા અને બાળ વિકાસ

અનુપ્રિયા પટેલ – આરોગ્ય અને કુટુંબ કલ્યાણ

સી.આર. ચૌધરી – ગ્રાહકોની બાબતો, અન્ન અને જાહેર વિતરણ

પી.પી. ચૌધરી – કાયદો અને ન્યાય, ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી

ડો. સુભાષ ભામરે – સંરક્ષણ

શ્રીપાદ નાયક – આયુર્વેદ, યોગ, નેચરોપથી, યૂનાની, સિદ્ધા, હોમિયોપેથી (આયૂષ) – સ્વતંત્ર ચાર્જ..
*માહિતી શેર કરવા વિનંતી. 👏🏻👏🏻👍🏻💐*

Subscribe to receive free email updates: